GPSC ભરતી 2023: GPSC Recruitment 2023: GPSC ભરતી: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે GPSC ભરતી 2023 એટ્લે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની અરજી ઓનલાઈન માધ્યમથી તા. 01 જાન્યુઆરી 2024 સુધી કરી શકે છે. આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત અને વિવિધ પગાર ધોરણ અને તેમની શરતો આપી છે. આવો જોઈએ આ ભરતી વિશેની માહિતી નીચે મુજબ.
GPSC ભરતી 2023
| આર્ટિકલનું નામ | GPSC ભરતી 2023 |
| ભરતી સંસ્થા | ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન |
| વર્ષ | 2023 |
| જગ્યાનુ નામ | વિવિધ |
| કુલ જગ્યા | 309 |
| નોકરીનું સ્થળ | ગુજરાત |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 01 જાન્યુઆરી 2023 |
| અરજી મોડ | ઓનલાઈન |
| ઓફિશિયલ વેબસાઇટ | https://gpsc.gujarat.gov.in/ |
આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.
અગત્યની તારીખ
આ GPSC ભરતી 2023 માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 15 ડિસેમ્બર 2023
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 15 ડિસેમ્બર 2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 01 જાન્યુઆરી 2024
જગ્યાનું નામ
આ GPSC ભરતી 2023 માં વિવિધ 309 જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.
- ઓપ્થલ્મોલોજિ
- ડેન્ટીસ્ટ્રી
- ટી. બી. ચેસ્ટ
- ઈમરજન્સી મેડિસિન
- જનરલ મેડિસિન
- જનરલ સર્જરી
- ઓબ્સ એન્ડ ગાયનેક
- પીડિયાટ્રિક્સ
- સાયકીયાટ્રી
- સ્કીન એન્ડ વી.ડી.
- ઓર્થોપેડિક
- રેડિયોથેરાપી
- ઇ.એન.ટી.
કુલ જગ્યા
આ પણ વાંચો: જાહેર રજા 2024: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજા અને મરજિયાત અને બેન્ક રજાનું લિસ્ટ 2024.
આ GPSC Recruitment 2023 માં વિવિધ 309 જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.
| જગ્યાનુ નામ | કુલ જગ્યા |
| ઓપ્થલ્મોલોજિ | 20 |
| ડેન્ટીસ્ટ્રી | 06 |
| ટી. બી. ચેસ્ટ | 12 |
| ઈમરજન્સી મેડિસિન | 08 |
| જનરલ મેડિસિન | 70 |
| જનરલ સર્જરી | 51 |
| ઓબ્સ એન્ડ ગાયનેક | 34 |
| પીડિયાટ્રિક્સ | 36 |
| સાયકીયાટ્રી | 02 |
| સ્કીન એન્ડ વી.ડી. | 07 |
| ઓર્થોપેડિક | 49 |
| રેડિયોથેરાપી | 06 |
| ઇ.એન.ટી. | 08 |
| કુલ જગ્યા | 309 |
શૈક્ષણિક લાયકાત
આ GPSC ભરતી 2023 માં વિવિધ 309 જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જેની શૈક્ષણિક લાયકાત જુદી જુદી નિયત કરવામાં આવી છે આ માટે શૈક્ષણિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
આ પણ વાંચો: ગુજરાતના બેસ્ટ 5 બીચ: ગોવાના બીચની સાથે કદમ મિલાવી શકે તેવા ગુજરાતના 5 બીચ, આ જોઈ લેસો તો ગોવાને ભૂલી જશો.
વયમર્યાદા
આ સબ ઈન્સ્પેકટર ભરતી માં ઉમેદવારોની ઉમર 18 વર્ષથી લઈને 43 વર્ષ સુધી નિયત કરેલ છે. તથા આરક્ષિત કેટેગરી પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે.
અરજીફી
આ SSB SI ભરતી માં ઉમેદવારોને ફીની ચુકવણી નીચે મુજબ દર્શાવેલી છે તે મુજબ કરવાની રહેશે.
- જનરલ કેટેગરી – 100 રૂપિયા + અન્ય પોસ્ટલ ચાર્જ
- આર્થિક રીતે નબળા, OBC , ST, SC, આર્મી ઓફિસર, મહિલા ઉમેદવારો – 0 રૂપિયા
આ અરજી ફી ઓનલાઈન માધ્યમ તથા પોસ્ટ દ્વારા ભરવાની રહેશે.
પસંદગી પ્રક્રિયા
આ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની ભરતી માં ઉમેદવારોની પસંદગી નીચે મુજબ દર્શાવેલી છે તે મુજબ કરશે.
- ઓબ્જેક્ટિવ પરીક્ષા
- લેખિત પરીક્ષા
- ઇન્ટરવ્યુ
- ડૉક્યુમેન્ટ વેરિફિકેશન
પગાર ધોરણ
આ સબ ઈન્સ્પેકટર ભરતી માં ઉમેદવારોની પસાદગી પામ્યા બાદ લેવલ – 11 પ્રમાણે 68,900 થી પગાર ધોરણ નિયત કરેલ છે. તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.
અરજી કરવાની રીત
- સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકાશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
- ત્યાર બાદ તમે આ આ આરોગ્ય વિભાગમાં ભરતી માટેની ઓફિશિયલ વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8= પર જવાનું રહેશે.
- ત્યાર બાદ જરૂરી માહિતી ભરી ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
- ત્યાર બાદ જરૂરી આધાર પુરાવાઑ અપલોડ કરો.
- ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
- ત્યાર બાદ અરજી ફી ભરી દો.
- ભવિષ્યના રેફરન્સ માટે અરજીની પ્રિન્ટ કાઢી લો.
અગત્યની લીંક
| ઓફિશિયલ વેબસાઇટ માટે | અહિં ક્લીક કરો |
| અરજી ફોર્મ ભરવા માટે | અહિં ક્લીક કરો |
| ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
