RMC ભરતી 2023: RMC Recruitment 2023: ક્લાર્ક ભરતી 2023: નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. આ RMC ભરતી 2023માં આ ભરતીમાં ઉમેદવારો ગુજરાતમાં રાજકોટની મહા નગરપાલિકામાં જ નોકરી ની તક છે. આ RMC ભરતી 2023 માં ભરતી આવી છે તેની અરજી કરવાની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી 2023 સુધી ઉમેદવારો પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે. તથા આ ભરતીમાં કુલ 219 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. જેથી વહેલાસર અરજી કરવાની રહેશે.
RMC ભરતી 2023
| આર્ટિકલનું નામ | RMC ભરતી 2023 |
| ભરતી સંસ્થા | રાજકોટ મહા નાગરપાલિકા |
| વર્ષ | 2023 |
| જગ્યાનુ નામ | વિવિધ |
| કુલ જગ્યા | 219 |
| નોકરીનું સ્થળ | રાજકોટ (ગુજરાત) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 10 જાન્યુઆરી 2024 |
| અરજી મોડ | ઓનલાઈન |
| ઓફિશિયલ વેબસાઇટ | https://www.rmc.gov.in/ |
આ પણ વાંચો: ADC બેન્ક ભરતી 2023: અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.-ઑ બેન્ક લિમિટેડમાં ઓફિસ આસિસ્ટન્ટ અને ડ્રાઈવરની ભરતી.
અગત્યની તારીખ
આ RMC ભરતી 2023 માં ભરતી માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 20 ડિસેમ્બર 2023
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 21 ડિસેમ્બર 2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી 2024
જગ્યાનું નામ
આ RMC ભરતી 2023માં ભરતી માં વિવિધ જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે વિવગતો નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.
- સિસ્ટમ એનાલિસ્ટ
- ગાર્ડન સુપર વાઇઝર
- વેટરનરી ઓફિસર
- ગાર્ડન આસિસ્ટન્ટ
- ટેકનિકલ આસિસ્ટન્ટ (લાઈબ્રેરી)
- આસિસ્ટન્ટ લાઇબ્રેરીયન
- જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર (ફિમેલ)
- ફાયર ઓપરેટર (પુરુષ)
- જુનિયર ક્લાર્ક
કુલ જગ્યા
આ પણ વાંચો: જાહેર રજા 2024: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજા અને મરજિયાત અને બેન્ક રજાનું લિસ્ટ 2024.
આ રાજકોટ મહા નગરપાલિકામાં ભરતી આવી છે જેમાં કુલ 219 જગ્યા પર ભરતી કરવામાં આવશે તે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.
| જગ્યાનુ નામ | કુલ જગ્યા |
| સિસ્ટમ એનાલિસ્ટ | 02 |
| ગાર્ડન સુપર વાઇઝર | 02 |
| વેટરનરી ઓફિસર | 01 |
| ગાર્ડન આસિસ્ટન્ટ | 12 |
| ટેકનિકલ આસિસ્ટન્ટ (લાઈબ્રેરી) | 02 |
| આસિસ્ટન્ટ લાઇબ્રેરીયન | 04 |
| જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર (ફિમેલ) | 04 |
| ફાયર ઓપરેટર (પુરુષ) | 64 |
| જુનિયર ક્લાર્ક | 128 |
| કુલ જગ્યા | 219 |
શૈક્ષણિક લાયકાત
આ RMC ભરતી 2023 આવી છે તેમાં ઉમેદવારની શૈક્ષણિક લાયકાત જુદી જુદી નિયત કરવાં આવી છે જે નોટિફિકેશનમા દર્શાવવામાં આવ્યું છે. જેનો અભ્યાસ કરવો.
વયમર્યાદા
આ રાજકોટ મહા નગરપાલિકામાં ક્લાર્ક સહિત જુદી જુદી પોસ્ટ પર ભરતી આવી છે જેમાં વયમર્યાદા જુદી જુદી નિયત કરેલ છે આ માટે તમે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.
પસંદગી પ્રક્રિયા
આ રાજકોટ મહા નગરપાલિકામાં ભરતી માં ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ દ્વારા કે અન્ય મધ્યમ દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.
અરજી કરવાની રીત
- સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકાશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
- ત્યારબાદ http://117.217.104.235/RMCRecruit/vacancy-advertisement-list.aspx પર જઈને Apply પર ક્લિક કરો.
- ત્યારબાદ અરજીફોર્મમાં જરૂરી માહિતી ભરો.
- હવે માંગવામાં આવેલા જરૂરી આધાર પુરાવાઓ અપલોડ કરો.
- ત્યાર બાદ ફાઇનલ સબમિટ કરી દો.
- હવે ઓનલાઈન માધ્યમથી અરજી ફી ભરો.
- ત્યારબાદ ભવિષ્યના રૅફરન્સ માટે અરજીની પ્રિન્ટઆઉટ કાઢી લો.
અગત્યની લીંક
| ઓફિશિયલ વેબસાઇટ માટે | અહિં ક્લીક કરો |
| ઓનલાઈન અરજી કરવા માટે | અહિં ક્લીક કરો |
| ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
