Rules Change October: 1 ઓક્ટોબરથી નિયમ ફેરફાર: આપણાં દેશમાં દર મહિને જુદા જુદા નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. આ નિયમોમાં લોકોને સીધી રીતે અસર કરતાં હોય છે. જેમાં ગેસ સિલિન્ડરના ભાવોમાં વધારો ઘટાડો, બેંકોના નિયમોમાં ફેરફાર, અન્ય ખાણીપીણીની ચીજ વસ્તુઓમાં ફેરફાર, ઈલેક્ટ્રોનિક વસ્તુ ખરીદી પર ફેરફારો, જીવન જરૂરિયાતની વસ્તુઓ પર ફેરફાર થતો હોય છે. ત્યારે આ સપ્ટેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું બાકી છે ત્યારે ઓક્ટોબર મહિનો નજીક આવી રહ્યો છે આ બાબતે Rules Change October માં શું શું થશે તેના વિષેની માહિતી જોઈએ.
Rules Change October 2023
સપ્ટેમ્બર મહિનો પૂર્ણતાને આરે છે. આવનારા ઓક્ટોબર મહિનામાં પૈસાને જોડાયેલા નિયમો Rules Change October માં થવાના છે. તેની સીધી અસર સામાન્ય લોકો પર પડશે. તેથી લોકોને આ Rules Change October વિશેની માહિતી ખબર હોવી જરૂરી છે. જો તમને આ માહિતી વિશેની ખબર નથી તો તમે ઘણી મુશ્કેલી પડી શકે છે. માટે આજે અમે તમને ઓક્ટોબર માહિનામાં બદલનારા નિયમો વિશેની માહિતી આપવા જઈ રહ્યા છે જેથી તમને કોઈ તકલીફ ના પડે. તો આવો જોઈએ આ Rules Change October માં શું શું થવાના છે તેની માહિતી.
નોટને બદલી લો.
આ નિયમોમાં જો તમારી પાસે હજુ પણ રૂપિયા 2000 ની નોટ છે તો તરત જ સપ્ટેમ્બરમાં બેન્કોએ જઈને આ નોટોને બદલી લો. બેન્ક દ્વારા 2000 ની નોટ બદલવા માટે સપ્ટેમ્બર 2023 સુધીની જ મુદત આપી છે. ત્યાર બાદ જો તમારી પાસે આ નોટનો સંગ્રહ હશે તો તે કામ નહીં કરે. આ પરિસ્થિતિમાં જો તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે તો તાત્કાલિક બદલી લો.
આ ઉપરાંત જો તમારે આવતા મહિને ફોરેન ટ્રીપ પેકેજ ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તેમજ જો તમે 7 લાખથી ઓછા રૂપિયાનું તુરનું પેકેજ ખરીદી કરો છો તો તમારે 5% TCS ચૂકવવાનો થશે તેમજ જો તમારે 7 લાખ રુપિયથી વધારેનો ટુર પેકેજ ખરીદવાનો છે તો 20% TCS ચૂકવવાનો થશે.
ખાતું ફ્રીઝ કરવામાં આવશે.
Rules Change October માં સેબીએ ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટમાં નોમિનેશન કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જે માટેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023ના રોજ પૂરું થઈ જશે. જો કોઈ એકાઉન્ટ ધારક આ તારીખ સુધીમાં નોમિનેશન નહીં કરે તો 1 ઓક્ટોબરથી આ ખાતા ધારકનું ખાતું ફ્રીઝ કરવામાં આવશે. આવી સ્થિતિમાં તમે ડિમેટ કે ટ્રેડિંગ કરી શકશો નહીં. આની પહેલા સેબીએ ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટના નોમિનેશનની તારીખ 31 માર્ચ કરી હતી જે વધારી ને 30 સપ્ટેમ્બર કરવામાં આવી હતી.
સેવિંગ એકાઉન્ટમાં આધાર ફરજિયાત
હવેથી નાની નાની બચત પર આધારકાર્ડને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. PPF, SSY, પોસ્ટ ઓફિસ યોજના, વગેરેમાં આધારકાર્ડ ફરજિયાત બનાવી દેવામા આવ્યું છે. જો તમે આમ નહીં કરો તો તાત્કાલિક બેન્ક અથવા પોસ્ટ ઓફિસે જઈને આ માહિતી દાખલ કરવી દો. જો આમ થયેલ નહીં હોય તો 1 ઓક્ટોબરથી આ ખાતાઓને ફ્રીઝ કરી દેવામાં આવશે. જે આ Rules Change October બનાવવામાં આવ્યો છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |

3 thoughts on “Rules Change October: 1 ઓક્ટોબરથી બદલનારા નિયમો, સામાન્ય લોકો પર સીધી અસર પડશે.”