CNG New Price: અદાણી કંપની દ્વારા CNGમાં 15 પૈસાનો વધારો કરાયો, આજથી તમારે CNG માટે આટલા પૈસા ચૂકવવા પડશે.

CNG New Price: CNGની નવી કિંમત: CNG ના નવા ભાવો: આજકાલ લોકો પોતાના વાહનોમાં ઈંધણ તરીકે પેટ્રોલ કે ડીઝલ કરતાં CNG, PNG કે LPG નો ઉપયોગ કરે છે કારણ કે લોકોને આ પેરોલ ડીઝલ કરતાં સસ્તું પડે છે. ત્યારે આ CNG વાહનો ધરાવતા લોકો માટે આ ભાવધારો કરવામાં આવ્યો છે. જે લોકોના ખિસ્સા પર અસર કરશે. લોકોને આજથી જ CNG New Price માં જેટલી કિંમત હતી તેના કરતાં 15 પૈસાનો વધારો કરવાં આવ્યો છે. આવો જોઈએ કેટલા થાય CNG ના નવા ભાવો.

CNG New Price

નવા મહિમામાં લોકોને સતત મોંઘવારીનો માર પડી રહ્યો છે. અદાણી કંપનીએ આ મહીનામાં સખત ભાવ વધારો કર્યો છે.અદાણી કંપની દ્રારા 1 માહિનામાં સતત ચોથી વખત ભાવ વધારો ઝીંકયો છે. CNG ના ભાવો ફરી વધાર્યા છે. તેમજ CNG ના ભાવોમાં સતત 12 દિવસ વધારો કર્યો છે. જેમાં CNG New Price માં 15 પૈસાના વધારા સાથે નવા ભાવો કઈક આ રીતે છે. જે 76.59 રૂપિયા જેટલો કરવાં આવ્યો છે. આમ જોવા જઈએતો છેલ્લા 4 માહિનામાં 10મી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: મગફળી ભાવ: જુનાગઢ યાર્ડમા મગફળીના રેકોર્ડબ્રેક ભાવ, ખેડૂતોમા ખુશીની લહેર.

10 મી વખત ભાવ વધારો

દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ લોકોની કમર ભાંગી નાખી છે. પેટ્રોલ, ડીઝલ, CNG, LPG, શાકભાજી, દૂધા ઉપરાંત અન્ય ખાવા પીવાની ચીજ વસ્તુના ભાવોમાં સતત વધારો થયો છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુ માં ભાવ વધારો થતો જોવા મળી રહ્યો છે. તમે મણિ નહીં શકો કે અદાણી દ્વારા 10 મી વખત ભાવ વધારાની સાથે CNG 2.50 રૂપિયા જેટલો મોંઘો થયો છે. અદાણી દ્વારા 10 વખત ભાવો વધાર્યા છે.

આ પણ વાંચો   Google Search on Indians: ભારતીયોએ વર્ષ 2023 માં ગૂગલ પર સૌથી વધારે શું સર્ચ કર્યું, જુઓ લિસ્ટ.

1 ઓક્ટોબરથી CNG New Price લાગુ

અદાણી દ્વારા 1 ઓક્ટોબરથી 15 પૈસાનો વધારો ઝીંકયો છે. આ સાથે CNG New Price 76.59 રૂપિયા જેટલો થઈ ગયો છે. અદાણી કંપની દ્વારા છેલ્લા 4 માહિનામાં 10મી વખત ભાવ વધારો ઝીંકયો છે. જૂન મહિનાથી અદાણી કંપનીના ગેસમાં સતત ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. જેના લીધે 1 ઓક્ટોબરથી નવો ભાવ 76.59 રૂપિયા થઈ ગયો છે. આ ભાવ વધારાને કારણે રિક્ષા ચાલકોમાં આક્રોસ જોવા મળી રહ્યો છે. સતત ભાવો વધતાં રિક્ષા ચાલકોની હાલત ખરાબ થઈ ગઈ છે.

આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.

પેટ્રોલ ડિઝલના ભાવોમાં વધારો

લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સાથે હવે તો CNG ના ભાવોમાં સતત વધારો થઈ રહયો છે. માટે લોકો મોંઘવારીનો માર સહન કરી રહી છે. આવનારા દિવસોમાં પેટ્રોલ ડિઝલના ભાવોમાં તેજી જોવા મળી રહી છે. તેમજ ગુજરાતમાં CNG ના ભાવોમાં 1 ઓક્ટોબરથી નવા ભાવો લાગુ કરી દેવાયા છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
CNG New Price
CNG New Price

Leave a Comment

error: Content is protected !!