VMC Call Letter 2023: VMC કોલલેટર 2023: Junior Clerk Call Letter: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વડોદરા મહા નગરપાલિકાની જુનિયર ક્લાર્ક વર્ગ 3 સવર્ગ ની કુલ 552 જગ્યા માટેની પરિક્ષાની તારીખ જાહેર કરવાં આવી છે. આ પરીક્ષા VMC Call Letter 2023 એ તા. 26 સપ્ટેમ્બર 2023 અને બપોરે 14:00 કલાકેથી શરૂ થનારા છે. આ ભરતીમાં અરજી કરનારા ઉમેદવારો માટે કોલલેટર ડાઉનલોડ કરવાના હોય છે જેના માટેની વધુ માહિતી નીચે મુજબ દર્શાવવમ આવી છે.
VMC Call Letter 2023
| આર્ટિકલનું નામ | VMC Call Letter 2023 |
| વિભાગ | વડોદરા મહા નગરપાલિકા |
| વર્ષ | 2023 |
| પરિક્ષાની તારીખ | 08 ઓક્ટોબર 2023 |
| કોલ લેટર ડાઉનલોડ કરવાનો સમયગાળો | 26 સપ્ટેમ્બર 2023 અન એબપોરે 2:00 કલાકેથી |
| પોસ્ટનું નામ | જુનિયર ક્લાર્ક |
| ઓફિશિયલ વેબસાઇટ | https://ojas.gujarat.gov.in/ |
આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.
જુનિયર ક્લાર્ક કોલ લેટર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વડોદરા મહા નગરપાલિકાની જાહેરાત ક્રમાંક: 996/ 2021-22 જુનિયર ક્લાર્ક સવર્ગની કોમ્પિટિટિવ એક્જામની કસોટી તા. 8 ઓકોબાર 2023 ના રોજ બપોરે 13:00 થી 15:00 લેવનાર છે તેના માટેના કોલલેટરની જાહેરાત કરવામાં આવી છે.
કોલલેટર બાબતે સૂચના
આ વડોદરા મહા નગરપાલિકા દ્વારા લેનાર પરિક્ષાના VMC Call Letter 2023 બાબતેની સૂચના નીચે મુજબ છે.
- ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી, તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
- જે ઉમેદવારે જુનિયર ક્લાર્ક સંવર્ગની પરીક્ષા તા.08 ઓક્ટોબર 2023 ની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે ઓજસ વેબસાઇટ ઉપર ઓનલાઈન ભરેલ છે, તેવા જ ઉમેદવારો પોતાનો આ પરીક્ષા માટેનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે.
- ઉપરોકત રીતે, ઉપરોકત સમયગાળામાં ડાઉનલોડ કરેલ કોલલેટર/પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ અને પોતાની ઓળખના અસલ પૂરાવા સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોધ લેવી.
આ પણ વાંચો: Rules Change October: 1 ઓક્ટોબરથી બદલનારા નિયમો, સામાન્ય લોકો પર સીધી અસર પડશે.
કોલલેટર ડાઉનલોડ કરવાની રીત
- સૌપ્રથમ https://ojas.gujarat.gov.in/ojas1/Home.aspx ઓપન કરો.
- પોર્ટલના મેઇન પેજ પર CALL LETTER પર ક્લિક કરો.
- ત્યાર બાદ જોબનો પ્રકાર સિલેક્ટ કરો.
- હવે તમારો કન્ફોર્મેશન નંબર દાખલ કરો.
- ત્યાર બાદ તમારી જન્મ તારીખ દાખલ કરો.
- હવે પ્રિન્ટ કોલલેટર પર ક્લિક કરો.
- કોલલેટર સાથે સૂચના માટેનું અલગ પેજ હશે તેને પણ પ્રિન્ટ કાઢી લો.
અગત્યની લીંક
| VMC ની ઓફિશિયલ વેબસાઇટ માટે | અહિં ક્લીક કરો |
| કોલલેટર ડાઉનલોડ કરવા માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
