Gold Silver Price: બજેટ બાદ સોનાના ભાવોમાં કડાકો, રૂપિયા 4000 સસ્તું થયું સોનું, જાણો લેટેસ્ટ ભાવ

Gold Silver Price: સોના ચાંદીના ભાવો: દરેક લોકોનું સપનું હોય છે કે તેમની પાસે ઘણું સોનું હોય. ત્યારે આપણે દરરોજ સોના ચાંદીના બાવો વિશે સમાચાર પત્રમાં તેમજ ન્યૂઝ ચેનલમાં જોતાં હોઈએ છીએ. અને તેમના વિશેની વાતો પણ સાંભળતા હોઈએ અને કરતાં હોઈએ કે સોનાનાભાવોમાં દરરોજ વધારો થતો જોવા મળી રહ્યો છે. લોકો લગ્ન પ્રસંગે તેમજ અન્ય પ્રસંગોપાત સોનાનો ઉપયોગ કરતાં હોય છે. અને ખરીદી કરતાં હોય છે પણ આધુનિક સમયમાં સોનાનો ભાવ આસમાને પહોચ્યો હતો. પણ હમણાં Gold Silver Price માં સોનાના ભાવોમાં 4000 જેટલો ઘટાડો નોંધાયો છે. આવો જોઈએ વધુ માહિતી.

Gold Silver Price

સોનાના ભાવોમાં ઘણા સમયથી તેજી જોવા મળી રહી હતી. પણ કેન્દ્રિય મંત્રી દ્વારા બજેટ રજૂ કરાયું છે ત્યાર બાદ શેર માર્કેટમાં સોનાના ભાવોમાં ઘટાડો નોંધાયો છે. અને સોના પરની 6% કસ્ટમ દ્યુતિ ઘટાડવામાં આવી છે. જેને લઈને સોના ચાંદીના ભાવોમાં ભારે ઘટાડો નોંધાયો છે. MCX પર સોનાના ભાવમાં રૂપિયા 4000 નો ઘટાડો અને ચાંદીના ભાવમાં રૂપિયા 4800 નો ઘટાડો નોંધાયો છે. ત્યારે આવો જોઈએ સોના ચાંદીના લેટેસ્ટ ભાવો.

આ પણ વાંચો: Call History: શું તમે તમારી છેલ્લા 6 મહિનાની કોલ ડિટેલ મેળવવા માંગો છો? તો આ સ્ટેપ ફોલો કરો.

સોના ચાંદીના ભાવો

રાજકોટમાં હમણાં ઘણા સમયથી સોના અને ચાંદીના ભાવોમાં સતત વધી રહ્યો છે. સોના ચાંદીના ભાવોની વાત કરવામાં આવે તો આજે સોનાનો ભાવ 69200 છે. જ્યારે ચાંદીનો ભાવ 85500 છે.

આમદવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સોનાનો ભાવ આસમાને છે. અમદાવાદમા આજના સોનાનો ભાવ 70860 છે. જ્યારે ચાંદીનો ભાવ 88000 રૂપિયા નોંધાયો છે. તેમજ અન્ય જિલ્લાઓના ભાવો પણ અમે નીચે આપેલી વેબસાઇટના માધ્યમથી જોઈ શકો છો.

આ પણ વાંચો   Bank Holiday October: ઓક્ટોબરમાં આટલા દિવસ રહેશે બેન્ક બંધ, બેન્કના કામ બાકી હોય તો વહેલા પૂરા કરી લેજો.

સોના વિશેની માહિતી

24 કેરેટ સોનાના દાગીનામાં 999 લખ્યું હોય છે. જ્યારે 23 કેરેટ સોનાના દાગીનામાં 958 હોય છે, 22 કેરેટ સોનાના દાગીનામાં 916, 21 કેરેટમાં 875 અને 18 કેરેટ શુધ્ધ સોના પર 750 લખેલું હોય છે. 24 કેરેટ સન 99.9% શુધ્ધ હોય છે જ્યારે 22 કેરેટ 91 ટકા શુધ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતુઓ જેવી કે તાંબું, ચાંદી અને ઝીંક ભેળવેલું હોય છે. સામાન્ય રીતે 24 કેરેટ સોનાના આભૂષણો બનતા નથી. અને આ બધા આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ હોય છે. જેથી દરેક કેરેટ મુજબ ભાવોમાં ફેરફાર હોય છે.

આ પણ વાંચો: Pan Card Correction: શું તમારે આધારકાર્ડ અને પાનકાર્ડમાં નામ અલગ છે? તો તમે ઘરે બેઠા સરળતાથી સુધારી શકશો આ રીતે

1 મિસ્ડ કોલથી જાણો લેટેસ્ટ સોનાના ભાવ

IBJA તરફથી કેન્દ્ર સરકાર દ્વારા જાહેર રજાઓ સિવાય સાનિવારે અને રવિવારે આ મિસ્ડ કોલથી જાણી શકતા ભાવો બંધ રહે છે. 22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરવાથી તમારા મોબાઇલમા Gold Latest Rate નો SMS દ્વારા મેળવી શકો છો. આ સિવાય તમે સોના ચાંદીના લેટેસ્ટ ભાવો માટે ઓફિશિયલ વેબસાઇટ https://ibjarates.com/ પર જાણી શકો છો. જે સમયે સમયે અપડેટ થતી રહે છે.

IBJA (ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન)

ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન દ્વારા બહાર પાડવાં આવતા સોના તથા ચાંદીના ભાવો અલગ અલગ પ્યુરિટી વાળા ભાવો બહાર પાડવામાં આવે છે. આ તમામ ભાવો ટેક્સ તથા ઘડામણની મજૂરી સિવાય ના દર્શાવવામાં આવે છે. IBJA દ્વારા બહાર પાડવામાં આવેલા ભાવો દેશ ભરમાં માન્ય છે પરંતુ તેમાં GST સામેલ હોતો નથી તેમજ ગ્રાહકો એ ઘરેણાં ખરીદ્યા પછી જે કિંમત ચૂકવવાની હોય છે તે તમામ ટેક્સ સહિતની હોય છે. જેથી વધુ હોય છે.

આ પણ વાંચો   ફોરેસ્ટ પરીક્ષાની તારીખ જાહેર: ફોરેસ્ટ બીટ ગાર્ડની પરિક્ષા 2023ની તારીખ જાહેર, આ તારીખે લેવાશે ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા

આ પણ વાંચો: PM Matru Vandna Scheme: ગર્ભવતી મહિલાઓને સરકાર આપે છે રૂપિયા 6000ની સહાય, જાણો અરજી કરવાની રીત

આજના સોનાના ભાવ

આજના https://ibjarates.com/ ભાવો નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે.

  • Fine Gold (999) સોનાના ભાવ 1 ગ્રામના – 6919
  • 22 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામના – 6338
  • 18 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામના – 5220

અગત્યની લીંક

IBJA ની ઓફિશિયલ વેબસાઇટ માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Gold Silver Price
Gold Silver Price

Leave a Comment

error: Content is protected !!