Rule Change November: 1 નવેમ્બરથી બદલનારા નિયમો, શું પડશે તમારા પર અસર.

Rule Change November: 1 નવેમ્બરથી બદલનારા નિયમો: આપણાં દેશમાં દર મહિને જુદા જુદા નિયમો માં ફેરફાર કરવામાં આવે છે. જેમાં ગેસ સિલિન્ડર, બેંકને લગતા નિયમો, ઈલેકરિક વસ્તુના ભાવોમાં ફેરફાર, દૂધના ભાવોમાં ફેરફાર આ તમામ ઉપરાંત જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ફેરફારો થતાં જોવા મળે છે. અત્યારે હવે ઓક્ટોબર મહિનો પૂર્ણતાને આરે છે. અને નવેમ્બર મહિનો આવી રહ્યો છે. આ બાબતે Rule Change November શું થવા છે અને તમને આ નિયમોથી શું અસર થશે તે વિશેની માહિતી જોઈએ.

Rule Change November

ઓક્ટોબર મહિનો પૂરો થયા બાદ નવેમ્બર માહિનાની શરૂઆત થવાની છે ત્યારે ભારતમાં 1 તારીખે ઘણા Rule Change Novemberમાં થવાના છે. આ ફેરફારો સામાન્ય જનતા સાથે જોડાયેલા હોય છે. આવનારા માહિનામાં પણ ઘણા નિયમોમાં ફેરફાર થશે. તમારે પણ આ નિયમો વિશે જાણકારી મેળવવી જોઈએ કે તમને આ નિયમો શું અસર કરશે. ત્યારે આ નિયમોમાં GST થી લઈને લેપટોપ ઇમ્પોર્ટ સુધી ઘણા ફેરફાર થવાના છે. તે જોઈએ નીચે મુજબ.

આ પણ વાંચો: નંબર પ્લેટના પ્રકાર: નંબર પ્લેટના પ્રકાર કેટલા છે તમે જાણો છો, જાણો કલર પ્રમાણે નંબર પ્લેટના પ્રકાર.

ગેસના ભાવમાં ફેરફાર થવાની શક્યતા

આ Rule Change November માં LPG સિલિન્ડરના ભાવોમાં ફેરફાર થવાની સંભાવનાઓ છે. કારણકે આ માટે દર મહિને સમિક્ષા કરવામાં આવે છે. એટ્લે તેમાં વધારો ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત એવું પણ બને કે તેની કિંમતમાં કોઈ જ ફેરફાર ના થાય. રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર પ્રમાણે 100 કરોડ રૂપિયા કે તેનાથી વધારે કારોબાર વાળા વેપારે 1 નવેમ્બરથી 30 દિવસની અંદર E-Chalan Portal પર GST ચલણ અપલોડ કરવાનું રહેશે. GST ઓથોરીટી એ આ નિયમ સપ્ટેમ્બર માહિનામાં લીધો હતો.

આ પણ વાંચો   Movie Ticket 99 RS: કોઇ પણ ફિલ્મની ટીકીટ બુક કરો માત્ર 99 રૂ. મા, નેશનલ સિનેમા ડે પર સ્પેશીયલ સ્કીમ

ઇમ્પોર્ટ માટેના નિયમ

સરકાર દ્વારા 30 ઓક્ટોબર સુધી HSN 8741 કેટેગરી નીચે આવતા લેપટોપ, ટેબલેટ, પર્સનલ કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રીક વસ્તુ પર ઇનપોર્ટ પર છૂટ આપી હતી. પરંતુ 1 નવેમ્બરથી તેમના પર કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો: કેનેડા ઘર ખર્ચ: કેનેડા જવું હોય તો આટલા રૂપિયા હોવા જોઈએ, ગુજરાતી લોકોએ આપ્યું ખર્ચનું લિસ્ટ, જુઓ કેટલો છે ખર્ચ.

શેરબઝર

Rule Change November માં બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટ્લે કે BSE એ 20 ઓકટોબરે જાહેરાત કરવામાં આવી હતી કે તે 1 નવેમ્બરથી ઇક્વિટી ડિરેવેટિવ સેગમેન્ટ પર ટ્રાંઝકશન ચાર્જમાં વધારો કરવાં આવશે. આ ફેરફાર એસ&પી BSE સેન્સેકસ ઓપ્શન પર લગાડવામાં આવશે. આ ટ્રાંઝેકશન ચાર્જ વધારાથી વેપારીઓ અને તેમાં ખાસ કરીને રિટેલ ઇન્વેસ્ટરો પર અસર થશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
Rule Change November
Rule Change November

1 thought on “Rule Change November: 1 નવેમ્બરથી બદલનારા નિયમો, શું પડશે તમારા પર અસર.”

Leave a Comment

error: Content is protected !!