Best Recharge Plan: Jio VS Airtel VS VI માં 100 રુપિયાથી સસ્તામાં કોણ આપે છે વધુ ફાયદો, આ રહ્યા બેસ્ટ પ્લાન.

Best Recharge Plan: 100 થી ઓછી કિંમતના રિચાર્જ પ્લાન: Jio VI Airtel Recharge: ભારતમાં ઘણી દિગ્ગજ ટેલિફોન કંપનીઓ આવેલી છે. જેમાં Jio, Airtel, VI, BSNL વગેરે નો સમાવેશ થાય છે. પણ Reliance Jio ભારતની સૌથી મોટી ટેલિફોન કંપની અને સસ્તા રિચાર્જ માટે જાણીતી છે પણ જયારથી Jio એ ટેલિફોનમાં ઝંપલાવ્યું છે ત્યારથી અન્ય તમામ કંપનીઑ પણ પોતાના રિચાર્જને સસ્તા કર્યા છે. પણ શું તમે જાણો છો કે આ તમામ કંપનીના Best Recharge Plan માં 100 રુપિયથી નીચેના ક્યાં ક્યાં પાલન છે અને તમને કેમાં ફાયદો મળશે આવો જોઈએ આ રિચાર્જ પ્લાન વિષેની માહિતી.

Best Recharge Plan

જો તમારે રિચાર્જ પર એકસ્ટ્રા રિચાર્જ કરાવવાનું થતું હોય તો અથવા વધારા ના ડેટાની જરૂર હોય તો પરંતુ વધારે પૈસા ખર્ચવા માટે મન થતું ના હોય તો આ માટે અમે Best Recharge Plan વિષેની માહિતી લઈને આવ્યા છીએ જે તમને રૂપિયા 100 થી ઓછા રૂપિયા ના પ્લાનની ખરીદી કરી શકો છો જેમાં VI, Jio, Airtel નો સમાવેશ થાય છે. તમને ક્યો પ્લાન સસ્તો પડશે તે વિષેની માહિતી મેળવીએ.

આ પણ વાંચો: Rules Change October: 1 ઓક્ટોબરથી બદલનારા નિયમો, સામાન્ય લોકો પર સીધી અસર પડશે.

Jio VS Airtel VS VI

ઘણા લોકો વિકેન્ડ દરમિયાન યુટ્યુબ પર શો જોવા માટે, અન્ય વિવિધ શો, આઠવ યુટ્યુબ પર સ્ટ્રીમિંગ કરવા માટે લોકોને Extra ઋચાર્જની જરૂર પડતી હોય છે જેને લઈને ઘણા લોકોને વધુ પૈસાનું રિચાર્જ કરાવવું પરવળે નહીં પરંતુ અમે કેટલાક આ ત્રણેય કંપનીના રિચાર્જ માટેના Best Recharge Plan ની માહિતી લઈને આવ્યા છીએ જે નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો   Jio Offer: એક વર્ષ સુધી રીચાર્જની ઝંઝટમાથી મુક્તિ, જીઓના આ પ્લાનમાં મળશે 389 દિવસ સુધી ડેટા અને કોલિંગની મજા તેમજ Free SMSનો લાભ ફક્ત આટલા રૂપિયામાં.

Jioનું 100 રૂપિયાથી ઓછા રિચાર્જ પ્લાન

Jioના 100 રુપિયથી ઓછા ભાવના રિચાર્જ વિશેની માહિતી નીચે મુજબ દર્શવાવમાં આવી છે.

  • 10 રૂપિયા – આ 10 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 1GB કોમ્પ્લિમેન્ટરી Data સાથે 124 IUC મિનિટ સુધીનો ટોકટાઈમ મળવાપાત્ર છે.
  • 20 રૂપિયા – આ 20 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 2GB કોમ્પ્લિમેન્ટરી Data સાથે 249 IUC મિનિટ સુધીનો ટોકટાઈમ મળવાપાત્ર છે.
  • 50 રૂપિયા – આ 50 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 5GB કોમ્પ્લિમેન્ટરી Data સાથે 656 IUC મિનિટ સુધીનો ટોકટાઈમ મળવાપાત્ર છે.
  • 100 રૂપિયા – આ 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 10GB કોમ્પ્લિમેન્ટરી Data સાથે 1362 IUC મિનિટ સુધીનો ટોકટાઈમ મળવાપાત્ર છે.

Airtelનું 100 રૂપિયાથી ઓછા રિચાર્જ પ્લાન

Airtelના 100 રુપિયથી ઓછા ભાવના રિચાર્જ વિશેની માહિતી નીચે મુજબ દર્શવાવમાં આવી છે.

  • 19 રૂપિયા – આ 19 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 2 દિવસની વેલીડિટી સાથે 200 MB Data મળવાપાત્ર છે.
  • 48 રૂપિયા – આ 48 રૂપિયાના રિચાર્જ માત્ર ડેટા રિચાર્જ છે જે 28 દિવસ માટે 3 GB Data મળવાપાત્ર છે.
  • 49 રૂપિયા – આ 49 રૂપિયાના રિચાર્જ 28 દિવસની વેલીડિટી સાથે 100 MB Data અને ટોકટાઇમ મળવાપાત્ર છે.
  • 79 રૂપિયા – આ 79 રૂપિયાના રિચાર્જ 28 દિવસની વેલીડિટી સાથે 200 MB Data અને ટોકટાઇમ મળવાપાત્ર છે.

આ પણ વાંચો: GPSC EXAM DATE: GPSC ની પરીક્ષાઓની તારીખો ડિકલેર, ક્યારે છે પરીક્ષાઓ; જુઓ અહીથી.

VIનું 100 રૂપિયાથી ઓછા રિચાર્જ પ્લાન

VIના 100 રુપિયથી ઓછા ભાવના રિચાર્જ વિશેની માહિતી નીચે મુજબ દર્શવાવમાં આવી છે.

  • 16 રૂપિયા – આ 16 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 24 કલાકની વેલીડિટી સાથે 1 GB Data અને VI એપ પર મૂવી અને ટીવીશો મળવાપાત્ર છે.
  • 19 રૂપિયા – આ 19 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 2 દિવસની વેલીડિટી સાથે 200 MB ડેટા અને અનલિમિટેડ ટોકટાઇમ મળવાપાત્ર છે.
  • 39 રૂપિયા – આ 39 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 28 દિવસની વેલીડિટી 100 MB ડેટા કોમબો ટોકટાઇમ મળવાપાત્ર છે.
  • 48 રૂપિયા – આ 48 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 28 દિવસની વેલીડિટી 3 GB ડેટા અને ફોને કે વેબ એપ પરથી રિચાર્જ કરતાં વધારાનો 200 MB ડેટા મળવાપાત્ર છે.
  • 49 રૂપિયા – આ 49 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 28 દિવસની વેલીડિટી સાથે 300 MB ડેટા મળવાપાત્ર છે.
  • 79 રૂપિયા – આ 79 રૂપિયાના રિચાર્જ 64 દિવસની વેલીડિટી સાથે 400 MB Data અને ટોકટાઇમ મળે છે તેમજ વેબ એપ પરથી રિચાર્જ કરતાં વધારાનો 200 MB ડેટા મળવાપાત્ર છે.
  • 98 રૂપિયા – આ 98 રૂપિયાના રિચાર્જ પ્લાનએ ડબલ ડેટા ઓફર પ્લાનમાં 28 દિવસ માટે 12 GB મળવા પાત્ર છે.
આ પણ વાંચો   Jio Value Plans: જીઓનો વેલ્યૂ પ્લાન્સ 155 રુપિયથી થાય છે શરૂ, તેમજ અન્ય ઘણું બધુ બેનિફિટ.

અગત્યની લીંક

Jio રિચાર્જ માટેઅહિં ક્લીક કરો
Airtel રિચાર્જ માટેઅહિં ક્લીક કરો
VI રિચાર્જ માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
Best Recharge Plan
Best Recharge Plan

6 thoughts on “Best Recharge Plan: Jio VS Airtel VS VI માં 100 રુપિયાથી સસ્તામાં કોણ આપે છે વધુ ફાયદો, આ રહ્યા બેસ્ટ પ્લાન.”

Leave a Comment

error: Content is protected !!