મગફળી ભાવ: Peanuts Price: ટેકાના ભાવો થયા જાહેર: રાજ્યમાં હાલ વરસાદની ઋતુ ચાલી રહી છે. અને મગફળીના પાકો તૈયાર થઈ ગયા છે તેમજ હજુ થોડા સમયમાં આ પાકો તૈયાર થઈ જશે. ત્યારે આ મગફળી તૈયાર થતાં ખેડૂતો તેમને વેચવા માટે બજારમાં લાવે છે. તેમજ આ મગફળીને માર્કેટિંગ યાર્ડ દ્વારા વેચે છે. અને તેમના ભાવો સરકાર દ્વારા નક્કી કરાયેલા હોય છે. જે આ વર્ષ માટે મગફળી ભાવ સરકાર દ્વારા જાહેર કરવાં આવ્યા છે. અને આ ભાવો ખેડૂતો ખૂસ કરી દે એટલા રાખવાં આવ્યા છે. સારા વરસાદને લીધે ખેડૂતોના પાક પણ સારો થયો છે. તો આવો જોઈએ આ મગફળી ભાવ વિશે વધુ માહિતી.
મગફળી ભાવ
આ મગફળીના ભાવ જુનાગઢ માર્કેટિંગ યાર્ડના છે તેના વિશે જોઈએ તો જુનાગઢ યાર્ડમાં જણસીની આવક ખૂબ જ વધારે થઈ છે. તે ઉપરાંત નવી મગફળીના ભાવો ખેડૂતોને સારા મળવાને લીધે ખુશખુશાલ કરી દીધા છે. તેમાં જાજે તેમાં 19 જણસીની આવક થઈ હતી. જેમાં અડદ, મગફળી અને તુવેરના પણ સારા એવા ભાવ મળ્યા છે.
આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.
અડદના ભાવ
આજે ખેડૂતોને અડદના સારા એવા ભાવો મળી ગયા છે. આજે 93 ક્વિન્ટલ અડદની આવક સામે એક મનનો ઊચો ભાવ 1831 રૂપિયા તેમજ 1 મણનો નીચો ભાવ 1400 રૂપિયા અને સામાન્ય ભાવ 1780 રૂપિયા નોંધાયો હતો.
મગફળી ભાવ આજે
જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સારી એવી આવક થઈ છે. આજે યાર્ડમાં જાડી મગફળીના 1 મણના સૌથી ઊચા ભાવ 1460 રૂપિયા બોલાયા હતા તેમજ નીચા ભાવ 1050 બોલાયા હતા અને સામાન્ય ભાવ 1225 રૂપિયા બોલાયા છે. આ સિવાય સીંગદાણાના એક મણના ભાવો 1725 ભાવ રહ્યો હતો. અને નીચા ભાવ 1600 રૂપિયા બોલાયો હતો.
આ પણ વાંચો: નંબર પ્લેટના પ્રકાર: નંબર પ્લેટના પ્રકાર કેટલા છે તમે જાણો છો, જાણો કલર પ્રમાણે નંબર પ્લેટના પ્રકાર.
તલના ભાવો
જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મગફળી ભાવ ઉપરાંત તલના ભાવો પણ સારા આવ્યા હતા. જેમાં તલના 1 મણના 3111 રૂપિયા બોલાયા હતા. અને ખેડૂતોને તુવેર અને સોયાબીનના ભાવો સારા મળ્યા હતા. જેથી ખેડૂતોમાં ખુસીની લહેર જોવા મળી હતી. તુવેરની 98 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊચો ભાવ 2325 રૂપિયા અને નીચો ભાવ 2000 રૂપિયા તથા સામાન્ય ભાવ 2275 બોલાયા હતા. આ વર્ષે જીરું , તલ ના ભાવ સારા આવી ગયા છે.
અગત્યની લિંક
| હોમ પેજ પર જાઓ | અહી ક્લિક કરો |
| અમારા Whatsapp ચેનલમાં જોડાવા માટે | અહી ક્લિક કરો |
| અમારા Whatsapp Group માં જોડાવા માટે | અહી ક્લિક કરો |

5 thoughts on “મગફળી ભાવ: જુનાગઢ યાર્ડમા મગફળીના રેકોર્ડબ્રેક ભાવ, ખેડૂતોમા ખુશીની લહેર.”