ટેકાના ભાવ જાહેર: ખેડૂતો માટે ઘઉં ચણા મસૂર રાયડો તથા કસૂમ્બીના ભાવ જાહેર, ગયા વર્ષ કરતાં આટલા ટકાનો વધારો.

ટેકાના ભાવ જાહેર: Support Prices: ખેડૂતો માટે આનંદો: કેન્દ્ર સરકાર દ્વારા લોકો માટે જુદી જુદી યોજનાઓ લઈને આવતા હોય છે. તેમજ ખેડૂતો માટે અવનવી યોજનો સાથે લાવે છે. ખેડૂતો વાવેલા પાકોને સારો ભાવ આપીને સરકાર દ્વારા ખરીદી કરાય છે. ત્યારે આ વખતે શિયાળુ વાવેતર પહેલા સરકાર દ્વારા ઘઉં ચણા મસૂર રાયડો તથા કસૂમ્બીના ટેકાના ભાવ જાહેર કરાયા છે. અને આ વખતે સરકાર દ્વારા ખેડૂતોને ગયા વર્ષ કરતાં આ વર્ષમાં ટેકાના ભાવોમાં ઘણો વધારો કરવામાં આવ્યો છે. આવો જોઈએ વધુ માહિતી.

ટેકાના ભાવ જાહેર

ખેડૂતપુત્રોને હિત માટે સરકાર વર્ષ 2023 -24 માં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવ જાહેર કર્યા છે. ખેડૂતોને આઠીક સુરક્ષા આપવા માટે ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ટેકાના ભાવોમાં ગયા વર્ષની સરખામણીમાં સરેરાસ 2 થી 7 ટકાનો વધારો કરાયો છે. જ્યારે રાજ્યના મુખ્ય પાક ઘઉંમાં રૂપિયા 150 પ્રતિ ક્વિન્ટલ, ચણામાં 105 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને રાયડામાં 200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જેટલો વધારો કરાયો છે.

આ પણ વાંચો: Winter IMD Update: સમય કરતાં પહેલા શિયાળાનું આગમન, જાણો હવે ક્યાં પડશે વરસાદ, હવામાન પર IMD ની આગાહી.

upport Prices

સરકાર દ્વારા આ રીતે ટેકાના ભાવ જાહેર કર્યા છે જે નીચે મુજબ છે.

  • ઘઉં માટે પ્રતિ ક્વિન્ટલ 2275 ના MSP ને મંજૂરી આપી છે.
  • જઉ માટે પ્રતિ ક્વિન્ટલ 1850 ના MSPને મંજૂરી આપી છે.
  • મસૂર માટે પ્રતિ ક્વિન્ટલ 6425 ના MSPને મંજૂરી આપી છે.

આ MSP એટ્લે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ. ખેડૂતોને તેમના પાકના વાજબી ભાવો મળે. આ માટે સરકાર દ્વારા પાકોના લઘુતમ ભાવ નિશ્ચિત કરે છે. આ MSP નો ફાયદો એ છે કે પાકોના ભાવ ઘટે તો પણ સરકાર દ્વારા નિયત કરેલા લઘુતમ ભાવે જ ખરીદી કરી શકે છે.

આ પણ વાંચો   Rule Change November: 1 નવેમ્બરથી બદલનારા નિયમો, શું પડશે તમારા પર અસર.

આ પણ વાંચો: World Cup India Team: માત્ર એક મુશ્કેલ મેચ, જો તેમાં ભારતીય ટિમ જીતે તો સીધી સેમી ફાઈનલમાં પહોચી જશે, જુઓ સમીકરણ

આટલો થયો વધારો

આ ટેકાના ભાવોમાં ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ પાક અને શિયાળુ પાક વાવેતર પહેલા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે. જેથી ખેડુ મિત્રોએ આગોતરું આયોજન કરી શકે છે. વર્ષ 2023 -24 ટેકાના ભાવ ની પોલિસી અંતર્ગત સમાવિષ્ટ ગૌ માટે 2275 પ્રતિ ક્વિ, જઉ માટે 1850 પ્રતિ ક્વિ., ચણા માટે 5440 પ્રતિ ક્વિ., મસૂર માટે 6425 પ્રતિ ક્વિ., રાયડા માટે 5650 પ્રતિ ક્વિ., અને કસૂમ્બી માટે 580 પ્રતિ ક્વિ. ભાવ જાહેર કરાયા છે. આ માટે વર્ષ 2022 – 23 ની સરખામણી એ 2023 – 24 માં જુદા જુદા શિયાળુ પાકો માટે 105 થી 425 રૂપિયાનો વધારો આપવામાં આવ્યો છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
ટેકાના ભાવ જાહેર
ટેકાના ભાવ જાહેર
error: Content is protected !!