PM Kusum Yojana 2023: સોલાર પેનલ યોજના: ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકો માટે અવનવી યોજના લઈને આવતા રહે છે. લોકોનું આર્થિક જીવન સુધારવા અને પૂરતી જરૂરિયાતો કરવા માટે અલગ અલગ યોજના દ્વારા લોકોને સહાય કરે છે. એમાની એક આ PM Kusum Yojana 2023 છે. જે લોકોને આવતા ઊંચા લાઇટ બિલ માથી મુક્તિ મેળવવા માટે સોલાર પેનલ લગાવવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. જેથી લોકોને થતાં લાઇટ બિલના ખર્ચ માથી મુક્તિ મળી શકે તેમજ સામે રકમ પણ પરત મેળવી શકે છે. આવો જોઈએ વધુ માહિતી આ યોજના વિષે.
PM Kusum Yojana 2023
| આર્ટિકલનું નામ | PM Kusum Yojana 2023 |
| યોજના નું નામ | પ્રધાનમંત્રી કુસુમ યોજના |
| વિભાગ | કૃષિ અને ઉર્જા વિભાગ |
| લાભાર્થી | દેશના ખેડૂતો અને ઘરેલુ ઉપભોગતા |
| મળવાપાત્ર સહાય | 60% સબસિડી |
| ઓફિશિયલ વેબસાઇટ | https://mnre.gov.in/ |
| હેલ્પ લાઇન નંબર | 1800-180-3333 |
પ્રધાનમંત્રી કુસુમ યોજના
તમારા ઘરની છત પર સોલાર પેનલ ફ્રીમાં ઇન્સ્ટોલ કરવા આવશે. આ યોજના ભારત સરકારની છે. સરકાર દ્વારા PM Kusum Yojana 2023 નામની એક યોજનાની શરૂઆત કરવા આવી છે. જે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ખેડૂતો અને ઘરેલુ ગ્રાહકોને ઓછા દરે સોલાર પેનલ લગાવવાની સુવિધા આપવામાં આવે છે.
આ યોજના અંતર્ગત સરકાર દ્વારા ખેડૂતો અને ઘરેલુ ગ્રાહકોને સોલાર પેનલની કિંમત પર 60% સબસિડી આપશે તેમજ 40% ખર્ચ ખેડૂતો અથવા ઘરેલુ ઉપભોગતાએ પોતાની જાતે ઉઠાવવો પડશે. આ PM Kusum Yojana 2023 અંતર્ગત ખેડૂતો અને ઉપભોગતા 3 કિલોવોટ, 5 કિલોવોટ, 10 કિલોવોટ અને 25 કિલો વોટની સોલાર પેનલ લગાવી શકે છે.
આટલી સબસિડી મળે.
આ પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત સોલરની ખરીદી કરતાં નીચે મુજબની સબસિડી મળવાપાત્ર છે.
- જો કોઈ વ્યક્તિ 3 કિલો વોટ સોલાર પેનલની કિંમત અંદાજિત 1.5 લાખ રૂપિયા છે. તો તેની કિંમતના 60% એટ્લે કે 90,000 રૂપિયા સરકાર દ્વારા સબસિડી આપશે. તેમજ ખેડૂતો અને ઘરેલુ ગ્રાહકોએ 60,000 રૂપિયાનો ખર્ચ પોતે ઉઠાવવાનો રહેશે.
આ પણ વાંચો: World Cup Rules Change: આ વર્લ્ડ કપમા આટલા નિયમો બદલાઈ જશે, જુઓ શું થશે ફેરફાર.
- જો કોઈ વ્યક્તિ 5 કિલો વોટ સોલાર પેનલની કિંમત અંદાજિત 1.5 લાખ રૂપિયા છે. તો તેની કિંમતના 60% એટ્લે કે 1,50,000 રૂપિયા સરકાર દ્વારા સબસિડી આપશે. તેમજ ખેડૂતો અને ઘરેલુ ગ્રાહકોએ 1,00,000 રૂપિયાનો ખર્ચ પોતે ઉઠાવવાનો રહેશે.
- જો કોઈ વ્યક્તિ આ PM Kusum Yojana 2023અંતર્ગત 10 કિલો વોટ સોલાર પેનલની કિંમત અંદાજિત 5 લાખ રૂપિયા છે. તો તેની કિંમતના 60% એટ્લે કે 3,00,000 રૂપિયા સરકાર દ્વારા સબસિડી આપશે. તેમજ ખેડૂતો અને ઘરેલુ ગ્રાહકોએ 2,00,000 રૂપિયાનો ખર્ચ પોતે ઉઠાવવાનો રહેશે.
- જો કોઈ વ્યક્તિ 25 કિલો વોટ સોલાર પેનલની કિંમત અંદાજિત 12.5 લાખ રૂપિયા છે. તો તેની કિંમતના 60% એટ્લે કે 7,50,000 રૂપિયા સરકાર દ્વારા સબસિડી આપશે. તેમજ ખેડૂતો અને ઘરેલુ ગ્રાહકોએ 5,00,000 રૂપિયાનો ખર્ચ પોતે ઉઠાવવાનો રહેશે.
ફાયદો
જો કોઈ વ્યક્તિ આ પ્રધાનમંત્રી કુસુમ યોજનાનો લાભ લે છે તે ખેડૂતો અને ઘરેલુ ઉપભોગતા તેમના ઘરેલુ વીજ બિલમાં 30 થી 40% બચાવી શકે છે. તેમજ આ યોજના માટે અરજી કરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ https://mnre.gov.in/ છે.
પ્રધાનમંત્રી કુસુમ યોજનાના લાભો
આ યોજના ના લાભો નીચેમ ઉજબ દર્શાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: નવરાત્રી 2023: નવરાત્રી માટે ગાઈડલાઇન ડિકલેર, આટલા નિયમોનું કરવું પડશે પાલન.
- આ યોજના ગ્રામ્ય અને શહેરી કક્ષાએ બંને જગ્યા એ લાભ મળવાપાત્ર છે.
- સરકાર દ્વારા ઘરેલુ ઉપભોગતા અને ખેડૂતોને સોલાર પેનલની ખરીદી પર 60% સબસિડી આપે છે.
- ખેડૂતો અને ઘરેલુ ઉપભોગતાઓને 3 કિલોવોટ, 5 કિલોવોટ, 10 કિલોવોટ અને 25 કિલોવોટ ની સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી શકે છે.
- આ યોજના અંતરાગત ખેડૂતો અને ઘરેલુ ઉપભોગતાઓ 30 થી 40 % વીજળી બચાવી રાહત મેળવી શકે છે.
- આ યોજનાનો હેતુ દેશમાં સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો અને ખેડૂતો અને ઘરેલુ ઉપભોગતાને વીજળી ખર્ચ ઘટાડવામાં મદદ કરવાનો છે.
યોજના માટેનો સંપર્ક
- સંપર્ક નંબર: 011-2436-0707, 011-2436-0404
- PM કુસુમ ટોલ ફ્રી નંબર: 1800-180-3333
- સત્તાવાર વેબસાઇટ: www.mnre.gov.in
આ પણ વાંચો: જાહેર રજા 2023: ગુજરાત સરકારનું જાહેર રજાનું લિસ્ટ, મરજિયાત અને બેન્ક રજા 2023.
અરજી પ્રક્રિયા
- સૌપ્રથમ આ PM Kusum Yojana 2023 માં અરજી કરવા માટે તમારે https://mnre.gov.in/ પર જવાનું રહેશે.
- ત્યાર બાદ અરજી કરવા માટેની લિન્ક પર જાઓ.
- હવે વ્યક્તિની તમામ માહિતી જેવીકે નામ, જન્મતારીખ, આધારકાર્ડ નંબર વગેરે માહિતી દાખલ કરો.
- જરૂરી આધાર પુરાવાઓ અપલોડ કરો.
- અરજીને ફાઇનલ સબમિટ કરો.
- અરજીની પ્રિન્ટ આઉટ કાઢી લો.
- આ યોજના માટે વધારે માહિતી માટે ઉપર આપેલા હેલ્પ લાઇન નંબરી મદદથી જાણી શકો છો.
અગત્યની લીંક
| ઓફિશિયલ વેબસાઇટ માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |

4 thoughts on “PM Kusum Yojana 2023: સરકાર દેશે આટલી સબસિડી સોલાર પેનલ પર, આજે જ લગાવો અને મેળવો વધારે લાઇટબિલની માથી મુક્તિ.”