Indian Navy Recruitment: ઇંડિયન નેવીમાં 224 વિવિધ પોસ્ટ પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર 2023.

Indian Navy Recruitment: ઇંડિયન નેવી ભરતી 2023: નોકરીની શોધ કરી રહેલા ઉમેદવારો માટે Indian Navy Recruitment 2023 આવી છે. આ ભરતીમાં વિવિધ પોસ્ટ પર ભરતી કરવાં આવશે. આ ભરતીમાં કુલ 224 જગ્યા પર ભરતી કરવામાં આવશે. તેમજ આ ભરતીમાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર 2023 સુધી ઉમેદવારો પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે. જેમાં નિયત લયકાત ધરાવતા ઉમેદવારો વહેલાસર પોતાની અરજી કરી શકે છે. આવો જોઈએ વધુ માહિતી આ ભરતી બાબતે.

Indian Navy Recruitment 2023

આર્ટીકલનું નામIndian Navy Recruitment
સંસ્થાનું નામભારતીય નૌસેના
જગ્યાનું નામવિવિધ
કુલ જગ્યા224
નોકરીનું સ્થળ ભારત
અરજી મોડઓનલાઈન
અરજી કરવાનું છેલ્લી તારીખ29 ઓક્ટોબર 2023
ઓફિશિયલ વેબસાઇટhttps://www.joinindiannavy.gov.in/en

આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.

અગત્યની તારીખ

આ Indian Navy Recruitment માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 07 ઓક્ટોબર 2023
  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 07 ઓક્ટોબર 2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર 2023

જગ્યાનું નામ

આ Indian Navy Recruitment માં કુલ 224 જેટલી જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

  • જનરલ સર્વિસ (જીએસ(એક્સ)/ હાઈડ્રો કૈડર)
  • એર ટ્રાફિક કંટ્રોલ
  • નૌસેના વાયુ સંચાલન અધિકારી
  • પાયલટ
  • લોજિસ્ટિક્સ
  • એજ્યુકેશન
  • એન્જીનિયરીંગ શાખા
  • વિદ્યુત શાખા
  • નેવલ કંસ્ટ્રક્ટર

કુલ જગ્યા

આ ભરતીમાં વિવિધ પોસ્ટ પ્રમાણે જગ્યા નિયત કરવામાં આવેલ છે. જે નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચો: PM Kusum Yojana 2023: સરકાર દેશે આટલી સબસિડી સોલાર પેનલ પર, આજે જ લગાવો અને મેળવો વધારે લાઇટબિલની માથી મુક્તિ.

આ પણ વાંચો   UGVCL ભરતી 2024: ઉતર ગુજરાત વીજ કંપની લિમિટેડમાં ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 22 જાન્યુઆરી 2024
જગ્યાનું નામકુલ જગ્યા
જનરલ સર્વિસ (જીએસ(એક્સ)/ હાઈડ્રો કૈડર)40
એર ટ્રાફિક કંટ્રોલ08
નૌસેના વાયુ સંચાલન અધિકારી18
પાયલટ20
લોજિસ્ટિક્સ20
એજ્યુકેશન18
એન્જીનિયરીંગ શાખા30
વિદ્યુત શાખા50
નેવલ કંસ્ટ્રક્ટર20
કુલ જગ્યા224

શૈક્ષણિક લાયકાત

આ ભારતીય નૌસેના દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં દરેક પોસ્ટ માટેની શૈક્ષણીક લાયકાત અલગ અલગ છે. આ માટે તમે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.

વય મર્યાદા

આ ભારતીય નૌસેના દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં દરેક પોસ્ટ માટેવયમર્યાદા અલગ અલગ છે. આ માટે તમે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ મેરિટના આધારે /શારીરિક કસોટી / ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ અવશ્ય કરવો.

આ પણ વાંચો: PM Vishwakarma Yojana: વગર ગેરન્ટી એ સરકાર આપશે 3 લાખની લોન, આટલા ડોકયુમેન્ટની પડશે જરૂર; pmvishwakarma.gov.in

પગાર ધોરણ

આ Indian Navy Recruitment માં ઉમેદવારની પસંદગી પામ્યા બાદ 56,100 થી પગાર આપવામાં આવશે તેમજ અન્ય ભઠ્ઠા મળવા પાત્ર છે.

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકાશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યાર બાદ તમે આ આ આરોગ્ય વિભાગમાં ભરતી માટેની ઓફિશિયલ વેબસાઈટ https://www.joinindiannavy.gov.in/en પર જઈને પોતાનું ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
  • ત્યાર બાદ જરૂરી માહિતી દાખલ કરો.
  • ત્યાર બાદ જરૂરી આધાર પુરાવાઑ અપલોડ કરો.
  • ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
  • ભવિષ્યના રેફરન્સ માટે અરજીની પ્રિન્ટ કાઢી લો.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટ માટે અહિં ક્લીક કરો
ઓફિશિયલ નોટિફિકેશન માટે અહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Indian Navy Recruitment
Indian Navy Recruitment

Leave a Comment

error: Content is protected !!