જાહેર રજા 2023: ગુજરાત સરકારનું જાહેર રજાનું લિસ્ટ, મરજિયાત અને બેન્ક રજા 2023.

જાહેર રજા 2023: મરજિયાત રજા 2023: બેન્ક રજા લિસ્ટ: ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ગુજરાત રાજ્યના કર્મચારી અને શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને દરેક ધર્મના તહેવારો અને રાષ્ટ્રીય તહેવારોની જાહેર રજા હોય છે. તેમજ કર્મચારીઓ માટે મરજિયાત રજા પણ આપવામાં આવે છે. તેમજ બેન્ક કર્મચારીઓને પણ જાહેર રજા મળે છે. જે વર્ષ દરમિયાન જુદા જુદા સમયે હોવાથી લોકોને યાદ રાખવી મુશ્કેલ બને છે. આ માટે જાહેર રજા 2023 માં કઈ કઈ છેટેની માહિતી અને તેનું લિસ્ટ નીચે મુજબ દર્શાવવામાં આવ્યું છે.

જાહેર રજા 2023 લિસ્ટ

રજાનું નામતારીખવાર
પ્રજાસતાક દિવસ26 જાન્યુઆરી 2023ગુરુવાર
મહા શિવરાત્રિ (મહાવદ 14)18 ફેબ્રુઆરીએ 2023શનિવાર
હોળીનો બીજો દિવસ (ધૂળેટી)08 માર્ચ 2023બુધવાર
ચેટીચાંદ22 માર્ચ 2023બુધવાર
શ્રી રામ નવમી (ચૈત્ર સુદ – 9)30 માર્ચ 2023ગુરુવાર
મહાવીર જન્મ કલ્યાણક04 એપ્રિલ 2023મંગળવાર
ગુડ ફ્રાઈડે07 એપ્રિલ 2023શુક્રવાર
ડો બાબાસાહેબ આંબેડકરનો જન્મદિવસ14 એપ્રિલ 2023શુક્રવાર
બકરી ઈદ29 જૂન 2023ગુરુવાર
મહોરમ29 જુલાઇ 2023શનિવાર
સ્વાતંત્ર્ય દિન15 ઑગસ્ટ 2023મંગળવાર
પારસી નુતન વર્ષ (પતેતી)16 ઑગસ્ટ 2023બુધવાર
રક્ષાબંધન (શ્રાવણ સુદ – ૧૫)30 ઑગસ્ટ 2023બુધવાર
જન્માષ્ઠમી (શ્રાવણ વદ – ૮) 07 સપ્ટેમ્બર 2023ગુરુવાર
સાવંત્સરી (ભાદ્રપદ સુદ – 4) (ચતુર્થી પક્ષ)19 સપ્ટેમ્બર 2023મંગળવાર
ઇદે મિલાદું ન્ન્બી28 સપ્ટેમ્બર 2023ગુરુવાર
મહાત્મા ગાંધીનો જન્મદિવસ02 ઓક્ટોબર 2023સોમવાર
દશેરા (વિજયા દશમી) (આશો સુદ – 10)24 ઓક્ટોબર 2023મંગળવાર
સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ31 ઓક્ટોબર 2023મંગળવાર
નુતન વર્ષ દિન (બેસતું વર્ષ) (કારતક સુદ 1)14 નવેમ્બર 2023મંગળવાર
ભાઇબીજ (કારતક સુદ 2)15 નવેમ્બર 2023બુધવાર
ગુરુ નાનક જયંતિ (કારતક સુદ 15)27 નવેમ્બર 2023સોમવાર
નાતાલ25 ડિસેમ્બર 2023સોમવાર

આ પણ વાંચો: Gujarat Govt Whatsapp helpline: ગુજરાત સરકારની નવી પહેલ, વોટસઅપ પર હેલ્પલાઇન શરૂ, તરત આવશે અરજીનો નીકાલ

આ પણ વાંચો   UPSC Exam Calendar: UPSC એ વર્ષ 2024 માટે જાહેર કર્યું ભરતી કેલેન્ડર, જુઓ કઈ તારીખે કઈ પરીક્ષા.

મરજિયાત રજા 2023

ગુજરાત સરકાર દ્વારા જાહેર રજા 2023 નું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે અને આ સિવાય મરજિયાત રજાઓનું લિસ્ટ પણ બહાર પાડવામાં આવે છે. જેમાં રાજ્ય સરકાર હસ્તગત કાર્ય કરતાં સરકારી કર્મચારીઓને જાહેર રજા 2023 મુજબ અન્ય બે (2) મરજિયાત રજા પણ મળવા પાત્ર છે.

આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.

બેન્ક રજા લિસ્ટ 2023

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે જાહેર રજાનું લિસ્ટ બહાર પાડવામાં આવે છે તેમજ મરજિયાત રજાનું લિસ્ટ પણ બહાર પાડવામાં આવે છે. આ સિવાય બેન્કો માટે પણ રજાનું લિસ્ટ બહાર પાડવામાં આવે છે. જે ઉપર મુજબની જાહેર રાજમા બેન્કો બંધ રહે છે તેમજ દર મહિનાના બીજા અને ચોથા સહનિવારે પણ બેંકોમાં રજા હોય છે.

અગત્યની લિંક

જાહેર રજાના લિસ્ટની PDF ડાઉનલોડ કરવા માટેઅહી ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહી ક્લિક કરો
અમારા Whatsapp ચેનલમાં જોડાવા માટેઅહી ક્લિક કરો
અમારા Whatsapp Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો
જાહેર રજા 2023
જાહેર રજા 2023

9 thoughts on “જાહેર રજા 2023: ગુજરાત સરકારનું જાહેર રજાનું લિસ્ટ, મરજિયાત અને બેન્ક રજા 2023.”

Leave a Comment

error: Content is protected !!