Blood Pressure Chart: જાણો તમારી ઉમર પ્રમાણે તમારું બ્લડ પ્રેસર કેટલું હોવું જોઈએ

Blood Pressure Chart: બ્લડ પ્રેસર ચાર્ટ: Healthy Blood Pressure Chart: આજકાલ ભાગદોડ ભરી લાઈફમાં આપણાં શરીરનું ધ્યાન રાખવું પણ જરૂરી બની ગયું છે. જો તેમાં ધ્યાન આપવામાં ના આવે તો દવાખાના ના ધક્કા નક્કી, તેમજ આજકાલ વધી રહેલું કામ બાબતનું ટેન્શન, બહારના જંકફૂડને લીધે જુદા જુદા રોગો ઉત્પન્ન થાય છે. પરંતુ જો આપણે આપણાં શરીરનું પૂરતું ધ્યાન રાખીએ તો દવાઓથી બચી શકાય છે. ત્યારે લોકો વધી રહેલા બ્લડ પ્રેસરની સમસ્યાથી પીડાતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી ઉમર પ્રમાણે તમારું BP કેટલું હોવું જોઈએ. જો ના તો આવો જોઈએ Blood Pressure Chart, જેમથી તમને આ બાબતે માહિતી મળશે.

Blood Pressure Chart

આજકાલ લોકોમાં હાઇ બ્લડ પ્રેસર અને લો બ્લડ પ્રેસર ની સમસ્યાઑ જોવા મળે છે. બ્લડ પ્રેસર લો હોય કે હાઇ બંને શરીર માટે નુકશાન કરતાં છે. અને બ્લડ પ્રેસર હંમેશા વધતું ઘટતું રહે છે. પરંતુ લોકોને ખબર હોતી નથી કે તેમના શરીર માટે કેટલું બ્લડ પ્રેસર સામાન્ય છે. તેમજ દરેક લોકોએ તેમની વય પ્રમાણે બ્લડ પ્રેસર કંટ્રોલમાં રાખવું જરૂરી છે. તો આવો જોઈએ તમારી માર પ્રમાણેનો Blood Pressure Chart જેમાથી તમને ખબર પડે કે કેટલું બ્લડ પ્રેસર નોર્મલ છે.

આ પણ વાંચો: ખેડૂત માટેની યોજના: સસ્તી લોનથી લઈને સબસિડી સુધી આ 5 સરકારી યોજના ખેડૂતોને જબરદસ્ત ફાયદો કરાવે છે, જાણો વિગતે

બ્લડ પ્રેસર શું છે ?

રક્તવાહિનીઓ પર પડતાં લોહીના દબાણને બ્લડ પ્રેસર કહેવામા આવે છે. હાઇ બ્લડ પ્રેસરમાં લોહીનું દબાણ વધુ અને લો માં વધુ થઈ જાય છે. હાઇ અને લો બંને પ્રકારના બ્લડ પ્રેસર તાત્કાલિક સારવાર કરાવવી જરૂરી બનતી હોય છે.

આ પણ વાંચો   શિયાળાની બીમારીઓ: શિયાળામાં માત્ર શરદી જ નહીં આ બીમારીઓનો ખતરો વધી જાય છે જાણો કેમ કરી શકાય બચાવ.

બ્લડ પ્રેસર ચાર્ટ

  • 15 થી 24 વર્ષ: 15 થી 18 વર્ષની ઉમરના યુવાનોમાં 117 – 77 mmHg અને યુવતીઓમાં 120 – 85 mmHg સુધીનું બ્લડ પ્રેસર હોવું જરૂરી છે. અને જો ઉમર 19 થી 24 વર્ષ છે તેમાં યુવાનો માટે 120 – 79 mmHg અને યુવતીઓમાં 120 – 79 mmHg સુધીનું બ્લડ પ્રેસર હોવું જરૂરી છે.
  • 25 થી 29 વર્ષ: 25 થી 29 વર્ષની ઉમરના યુવાનોમાં 120 – 80 mmHg અને યુવતીઓમાં 120 – 80 mmHg સુધીનું બ્લડ પ્રેસર હોવું જરૂરી છે.
  • 30 થી 39 વર્ષ: આ ઉમરમાં હાઇ અને લો બ્લડ પ્રેસરની સમસ્યા સૌથી વધારે હોય છે. તેથી આ ઉમરમાં ધ્યા રાખવું ખૂબ જ જરૂરી છે. 30 થી 35 વર્ષની ઉમરના પુરુષોમાં 122 – 81 mmHg અને સ્ત્રીઓમા 123 – 82 mmHg સુધીનું બ્લડ પ્રેસર હોવું જરૂરી છે. તેમજ 36 થી 39 ઉમરના પુરુષોમાં 123 – 82 mmHg અને મહિલાઓમાં 124 – 83 mmHg હોવું જરૂરી છે.

આ પણ વાંચો: ગુજરાતના બેસ્ટ 5 બીચ: ગોવાના બીચની સાથે કદમ મિલાવી શકે તેવા ગુજરાતના 5 બીચ, આ જોઈ લેસો તો ગોવાને ભૂલી જશો.

  • 40 થી 49 વર્ષ: Blood Pressure Chart માં 40 થી 45 વર્ષની ઉમરના પુરુષોમાં સામાન્ય બ્લડ પ્રેસર 124 – 83 mmHg અને મહિલાઓમાં 125 – 83 mmHg સુધીનું બ્લડ પ્રેસર હોવું જોઈએ. જ્યારે 46 થી 49 વર્ષની ઉમર ના પુરુષોમાં 126 – 84 mmHg અને મહિલાઓનું બ્લડ પ્રેસર 127 – 84 mmHg સુધીનું હોવું જરૂરી છે.
  • 50 થી 55 વર્ષ: આ ઉમરે પણ તમારે હાઇ અને લો બ્લડ પ્રેસરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 50 થી 55 વર્ષની ઉમરના પુરુષોમાં 128 – 85 mmHg અને યુવતીઓમાં 129 – 85 mmHg સુધીનું બ્લડ પ્રેસર હોવું જરૂરી છે.
  • 56 થી 59 વર્ષ: 56 થી 59 વર્ષની ઉમરના પુરુષોમાં 131 – 86 mmHg અને યુવતીઓમાં 130 – 86 mmHg સુધીનું બ્લડ પ્રેસર હોવું જરૂરી છે.
  • 60 વર્ષ કે તેથી વધુ ઉમરના :60 વર્ષની ઉમરના પુરુષોમાં 135 – 88 mmHg અને યુવતીઓમાં 134 – 84 mmHg સુધીનું બ્લડ પ્રેસર હોવું જરૂરી છે.
આ પણ વાંચો   ધાધર અને ખરજવાની દવા: ધાધર અને ખરજવાને દવા વગર મટાડી દેશે આ છોડ, ઔષધિય ગુણોનો ખજાનો છે આ વૃક્ષ.

આ પણ વાંચો: જુનાગઢના ફરવાલાયક સ્થળો: આ શિયાળામાં ફરવા માટે જૂનાગઢને બનાવો ડેસ્ટિનેશન, આ જગ્યા જોઈને કહેશો Wow.

વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો હેતુ ફક્ત માહિતી આપવાનો છે. માટે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો. આ માટે https://vyanjanrecipes.com/ કોઈ પુષ્ટિ કરતું નથી.)

અગત્યની લિંક

હોમ પેજ પર જાઓઅહી ક્લિક કરો
અમારા Whatsapp ચેનલમાં જોડાવા માટેઅહી ક્લિક કરો
અમારા Whatsapp Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો
Blood Pressure Chart
Blood Pressure Chart

Leave a Comment

error: Content is protected !!