વૃધ્ધ પેન્શન યોજના: નિરાધાર વૃધ્ધોને મળશે રૂપિયા 1250 ની સહાય, જુઓ અરજી કરવા માટેની માહિતી.

વૃધ્ધ પેન્શન યોજના: નિરાધાર વૃદ્ધ સહાય: Vrudhdh sahay Yojna: સરકાર દ્વારા લોકોને જુદી જુદી સહાય આપીને આર્થિક રીતે મદદ કરે છે. આ સહાયમાં ખેડૂતો, વિદ્યાર્થીઓએ, દીકરીઓ, ઓછા વ્યાજ દરે લોન, વગેરે દ્વારા લોકોના જીવન ધોરણ ઊંચું લાવવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. તેમા ની એક છે વૃધ્ધ પેન્શન યોજના. આ યોજનામાં સરકાર દ્વારા 60 વર્ષ કે તેનાથી વધુ ઉમરના નિરાધાર વૃધ્ધ લોકોને સરકાર દ્વારા 1250 જેટલી સહાયની રકમ આપવામાં આવે છે. જેની મદદ થી નિરાધાર લોકો પોતાનું ગુજરાન ચલાવવમાં મદદ મળી રહે તેવો આશય છે.

ઇન્દિરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજના

આર્ટિકલનું નામવૃધ્ધ પેન્શન યોજના
યોજનાનુ નામઇન્દિરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજના
કોને લાભ મળે60 વર્ષે કે તેનાથી વધુ ઉમરના લોકોને
સહાયની રકમ1000 થી 1250 રૂપિયા
અમલીકરણમામલતદાર
અરજી ફોર્મ મેળવવા માટેકલેકટર / મામલતદાર કચેરી
ઓફિશિયલ વેબસાઇટhttps://sje.gujarat.gov.in/Home

આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.

કોને લાભ મળે?

  • આ યોજનાનો લાભ 60 વર્ષ કે તેથી વધુ ઉમર ધરાવતા વૃધ્ધોને મળે છે.
  • આ સહાયમાં BPL યાદીમાં 0 થી 20 સુધીનો સ્કોર ધરાવતા હોવા જોઈએ.

અરજી ક્યાં કરવાની રહેશે

આ વૃધ્ધ પેન્શન યોજનાનો લાભ લેવા માંગતા વૃધ્ધોએ તાલુકાની મામલતદાર કચેરી, જનસેવા કેન્દ્ર ખાતેથી રૂબરૂ અરજી પત્રક લઈને તેમાં આધારપૂરવાઑ જોડીને અરજી કરવાની રહેશે.

જરૂરી આધાર પુરાવાઓ

  • ઉમર અંગેનું પ્રમાણપત્ર / શાળા છોડયાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વાય પ્રમાણપત્ર (ગમે તે એક)
  • ગરીબી રેખા નીચે BPL યાદીમાં નામ હોવા અંગેનું પ્રમાણપત્ર
  • આધારકાર્ડની ઝેરોક્ષ
  • બેન્ક ખાતાની નકલ
  • અન્ય માંગવામાં આવેલ પ્રમાણપત્રો
આ પણ વાંચો   Digital Gujarat Scholarship: ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023, ફોર્મ ભરવાનું શરૂ; https://www.digitalgujarat.gov.in

આ પણ વાંચો: ગુજરાતના ફરવાલાયક સ્થળો: ગુજરાતનાં 5 ફરવા લાયક સ્થળો, અહી ફરવા જશો તો રિટર્ન આવવાનું મન નહીં થાય.

મળતી સહાય

  • આ વૃધ્ધ સહાય યોજનામાં 60 થી 79 વર્ષના વૃધ્ધને 1000 રૂપિયા તથા
  • 80 વર્ષે કે તેનાથી વધુ ઉમરના વૃધ્ધોને 1250 રૂપિયા દર મહિને ચૂકવવામાં આવશે.

નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના

વૃધ્ધોને મળતી બીજી સહાય એટ્લે નિરાધાર વૃધ્ધ સહાય, આ યોજનાની સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપેલી છે.

યોજનાનુ નામનિરાધાર વૃધ્ધ પેન્શન યોજના
કોને લાભ મળે60 વર્ષે કે તેનાથી વધુ ઉમરના લોકોને
સહાયની રકમ1000 થી 1250 રૂપિયા
અમલીકરણમામલતદાર
અરજી ફોર્મ મેળવવા માટેકલેકટર / મામલતદાર કચેરી
ઓફિશિયલ વેબસાઇટhttps://sje.gujarat.gov.in/Home

કોને લાભ મળે?

  • આ યોજનાનો લાભ મેળવવા માટે 21 વર્ષનો કે તેથી વધુ ઉમરનો પુત્ર ન હોવો જોઈએ.
  • 60 વર્ષ કે તેનાથી વધુ ઉમર વૃધ્ધોની હોવી જોઈએ.
  • અશક્ત – દિવ્યાંગ વ્યક્તિના કિસ્સામાં 75 ટકાથી વધારે અને 45 વર્ષકે તેનાથી વધારે ઉમર હોવી જોઈએ.
  • આર્જદારની વાર્ષિક આવક 120000 કે તેનાથી વધારે અને શહેરી વિસ્તાર માટે 150000 સુધી હોવી જોઈએ.
  • આ યોજનાનો લાભ દંપતી / બંનેને મળવા પાત્ર છે.
  • અરજદાર ઓછામાં ઓછી 10 વર્ષથી ગુજરાતમાં રહેતો હોવો જોઈએ.

આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.

અરજી ક્યાં કરવાની રહેશે

આ વૃધ્ધ પેન્શન યોજનાનો લાભ લેવા માંગતા વૃધ્ધોએ તાલુકાની મામલતદાર કચેરી, જનસેવા કેન્દ્ર ખાતેથી રૂબરૂ અરજી પત્રક લઈને તેમાં આધારપૂરવાઑ જોડીને અરજી કરવાની રહેશે.

જરૂરી આધાર પુરાવાઓ

  • ઉમર અંગેનું પ્રમાણપત્ર / શાળા છોડયાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વાય પ્રમાણપત્ર (ગમે તે એક)
  • આવકનો દાખલો
  • 21 વર્ષ કે તેનાથી ઓછી ઉમરનો પુત્ર હોવો જોઈએ તેનું પ્રમાણપત્ર
  • દિવ્યાંગ હોય તો દિવ્યાંગતનુ પ્રમાણપત્ર
  • આધારકાર્ડની ઝેરોક્ષ
  • બેન્ક ખાતાની નકલ
  • રેશંકાર્ડની નકલ
  • અન્ય માંગવામાં આવેલ પ્રમાણપત્રો
આ પણ વાંચો   PM આવાસ યોજના: પ્રધાનમંત્રી આવાસ યોજના 2023, જુઓ અરજી કરવાની સંપૂર્ણ માહિતી.

મળતી સહાય

  • આ વૃધ્ધ સહાય યોજનામાં 60 થી 79 વર્ષના વૃધ્ધને 1000 રૂપિયા તથા
  • 80 વર્ષે કે તેનાથી વધુ ઉમરના વૃધ્ધોને 1250 રૂપિયા દર મહિને ચૂકવવામાં આવશે.

આ પણ વાંચો: નંબર પ્લેટના પ્રકાર: નંબર પ્લેટના પ્રકાર કેટલા છે તમે જાણો છો, જાણો કલર પ્રમાણે નંબર પ્લેટના પ્રકાર.

વૃધ્ધ સહાય

આ યોજના અંતર્ગત વૃધ્ધ સાહની રકમ લાભાર્થીના બેન્ક એકાઉન્ટમાં સીધી DBT થી ટ્રાન્સફર કરવામાં આવશે. તેમજ જો કોઈ તમારી આજુબાજુમાં આવા નિરાધાર લોકો હોય તો તેમના ડૉક્યુમેન્ટ એકઠા કરવામાં મદદ કરી આ યોજનાનો લાભ અચૂક અપાવજો. કારણકે ઘણા નિરધારો આ યોજનાથી વંચિત રહી જાય છે.

અગત્યની લીંક

ઇન્દિરા ગાંધી વૃધ્ધ સહાય યોજના માટેઅહિં ક્લીક કરો
નિરાધાર વૃધ્ધ સહાય યોજના માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વૃધ્ધ પેન્શન યોજના
વૃધ્ધ પેન્શન યોજના

Leave a Comment

error: Content is protected !!