દિવ્યાંગ બસ પાસ યોજના: દિવ્યાંગ બસ પાસ મેળવો Free માં, આ રીતે કરો અરજી.

દિવ્યાંગ બસ પાસ યોજના: Divyang Bus Paas scheme: ગુજરાત સરકાર દ્વારા જુદી જુદી યોજના ચલવવામાં આવે છે. જેમાં લોકોને આર્થિક રીતે મદદ અને સાધનરૂપી મદદ મળી રહે અને લોકોનો આર્થિક વિકાસ થાય તેમજ લોકોનું ભરણ પોષણ મળી રહી તે માટે અઢળક યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં જે વ્યક્તિ જમજાત કે તે પછી દિવ્યાંગ હોય તેના માટે સરકાર દ્વારા દિવ્યાંગ બસ પાસ યોજના યોજના ચલાવવામાં આવે છે. જેમાં આ દિવ્યાંગ વ્યક્તિને કોઈ પણ જગ્યા પર આવવા જવા પર મફત બસમાં મુસાફરી કરી શકે તે માટે આ યોજના ચલાવે છે. આવો જોઈએ વધુ માહિતી.

દિવ્યાંગ બસ પાસ યોજના

ગુજરાત સરકાર દ્વારા જન્મતાની સાથે જ દિવયાંગતા ધરાવતા હોય અથવા તે પછી કોઈ આકસ્મિક કારણોથી જીંદગીભર માટે દિવ્યાંગ બન્યા હોય તેવા લોકોને સરકાર દ્વારા આજીવન મુસાફરી કરવા માટે મફત દિવ્યાંગ બસ પાસ યોજના ચલાવે છે જે અંતર્ગત બસ પાસ કાઢી આપે છે. જેથી તે વ્યક્તિ સાથે અન્ય 1 વ્યક્તિને પણ અડધી ટિકિટ ફ્રી આપવામાં આવે છે.

આ પણ વાંચો: જાહેર રજા 2024: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજા અને મરજિયાત અને બેન્ક રજાનું લિસ્ટ 2024.

નિયામક સમાજ સુરક્ષા દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે ગુજરાત એસટી માં મુસાફરી કરવા માટે દિવ્યાંગ બસ પાસ યોજના ચલાવવામાં આવે છે. જેમાં ગુજરાતનાં દિવ્યાંગ વ્યક્તિઓને વધુ અભ્યાસ માટે, સારવાર માટે, નોકરી ધંધા કે અન્ય સ્થળ પર આવી જઈ શકે તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેથી દિવ્યાંગ વ્યક્તિ ગુજરાતમાં કોઈ પણ સ્થળે એસટીમાં વિનામુલ્યે મુસાફરી કરી શકે છે.

Divyang Bus Paas scheme

યોજનાનુ નામદિવ્યાંગ બસ પાસ યોજના
સહાયદિવ્યાંગ વ્યક્તિ ગુજરાતમાં કોઈ સ્થળે આવ જ કરી શકે તે માટે મફતમાં બસ પાસ
રાજ્યગુજરાત
હેતુદિવ્યાંગ વ્યક્તિ નોકરી, ધંધા કે અન્ય સ્થળ માટે આવક જાવક કરી શકે તે હેતુથી
લાભાર્થીગુજરાતના કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ
ઓફિશિયલ વેબસાઇટhttps://esamajkalyan.gujarat.gov.in/index.aspx

આ પણ વાંચો: લાઇસન્સ પરીક્ષા બુક: ડ્રાઇવિંગ લાયસન્સની પરીક્ષા માટે ઉપયોગી બુક Free માં કરો ડાઉનલોડ.

આ પણ વાંચો   PM Kusum Yojana 2023: સરકાર દેશે આટલી સબસિડી સોલાર પેનલ પર, આજે જ લગાવો અને મેળવો વધારે લાઇટબિલની માથી મુક્તિ.

માપદંડો

આ દિવ્યાંગ બસ પાસ યોજના અંતર્ગત માપદંડો નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે.

ક્રમદિવ્યાંગતામળવાપાત્ર યોજનાનો લાભ
1અંધત્વ૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
૮૦ ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
2આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
3સાંભળવાની ક્ષતિ૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને તેના સહાયકને ટીકીટ ભાડામાં ૫૦ ટકા રાહત
4ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને તેના સહાયકને ટીકીટ ભાડામાં ૫૦ ટકા રાહત
5સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ.
6ઓછી દ્રષ્ટી૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
૮૦ ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
7ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરતા૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
8બૌધ્ધિક અસમર્થતા૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા સહાયકને વિના મૂલ્યે મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર થશે.
9હિમોગ્લોબિનની ઘટેલી માત્રા૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
10રકતપિત-સાજા થયેલા૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
11દીર્ધ કાલીન અનેમિયા૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
12એસીડના હુમલાનો ભોગ બનેલા૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
13હલન ચલન સથેની અશકતતા(૧) ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતાને ફક્ત એસ.ટી બસ પાસ
(૨) ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને પોતાને વિના મૂલ્યે મુસાફરીનો લાભ મળશે જ્યારે તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
14સેરેબલપાલ્સી૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને પોતાને તેમજ તેના સહાયકને ૧૦૦ ટકા મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
15વામનતા૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ.
16માનસિક બિમાર૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને તેના સહાયકને ટીકીટ ભાડામાં ૫૦ ટકા રાહત
૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
17બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
18ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
19વાણી અને ભાષાની અશકતતા૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
20ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને તેના સહાયકને ટીકીટ ભાડામાં ૫૦ ટકા રાહત
૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
21મલ્ટીપલ ડિસેબીલીટી૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને પોતાને તેમજ તેના સહાયકને ૧૦૦ ટકા મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.

આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.

આ પણ વાંચો   PM આવાસ યોજના: પ્રધાનમંત્રી આવાસ યોજના 2023, જુઓ અરજી કરવાની સંપૂર્ણ માહિતી.

જરૂરી આધાર પુરાવાઓ

આ દિવ્યાંગ બસ પાસ યોજના માટેના જરૂરી આધાર પુરાવાઓ નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે.

  • રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ /લાઇટ બીલ/ ડ્રાઇવિંગ લાઈસન્સ/ આધાર કાર્ડ/ ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
  • ઉમર નો પુરાવો (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર/ મેડિકલ પ્રમાણપત્ર/ જન્મનો દાખલો (તલાટી / નગર પંચાયત રેકર્ડ ઉપરનો) પૈકી કોઈ પણ એક)
  • જિલ્લા સિવિલ સર્જનશ્રી / તબીબ અધિક્ષકશ્રી નું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતુ દિવ્યાંગ મેડિકલ પ્રમાણપત્ર
  • અરજદારની સહી
  • અરજદારનો ફુલ ફોટો
  • અન્ય માંગવામાં આવે તે

લાભ

આ દિવ્યાંગ બસ પાસ યોજના અંતર્ગત ઉપર મુજબ દર્શાવેલ ખામી ધરાવતા તમામ લોકોને સરકાર દ્વારા ગુજરાતમાં કોઈ પણ સ્થળે આવક જાવક માટે મફતમાં પાસ આપવામાં આવે છે તેમજ આ પાસ ધરાવતા ઉમેદવારની સાથે અન્ય 1 વ્યક્તિની અડધી ટિકિટ ફ્રી આપવામાં આવે છે.

આ પણ વાંચો: Pan card Redownload: તમારું પાનકાર્ડ ખોવાઈ કે તૂટી ગયું છે? તો 10 જ મિનિટમાં કરો ફરી ડાઉનલોડ, એ પણ Free માં.

અરજી ફોર્મ

આ પાલક માતાપિતા સહાય યોજનામાં અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી અને સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગની કચેરી કે જે તમારા લાગુ પડતાં જિલ્લામાં જમા કરાવવાનું રહેશે.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટ માટેઅહિં ક્લીક કરો
અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
દિવ્યાંગ બસ પાસ યોજના
દિવ્યાંગ બસ પાસ યોજના

Leave a Comment

error: Content is protected !!