બચત ખાતા પર ટેક્સ: Tax on Saving Account: આજે લગભગ દરેક લોકો બેંકમાં ખાતું ધરાવતા જ હોય છે અને આ ખાતામાં પોતાની બચત જમા કરાવતા હોય છે. ત્યારે બેંકમાં આ રકમ પર વ્યાજ આપે છે એટ્લે લોકો પોતાની બચત બેંકમાં જમા કરાવતા હોય છે તેમજ એક જાતની સલામતી અનુભવતા હોય છે. પરંતુ આ માટે પણ બેન્કો દ્વારા, ઇન્કમ ટેક્સ દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે ત્યારે જો તમારી પાસે પણ બચત ખાતું છે અને તમે પણ તેમાં તમારી બચત જમા કરવો છો તો બચત ખાતા પર ટેક્સ લાગી શકે છે તેમના નિયમ મુજબ મર્યાદિત રકમ રાખવાની હોય છે પરંતુ તેના કરતાં વધારે રકમ જમા છે તો ઇન્કમ ટેક્સ લાગી શકે છે આઠવ ઇન્કમ ટેક્સની નજરમાં છો.
બચત ખાતા પર ટેક્સ
આજે દેશમાં દરેક વ્યક્તિ બેંકમાં ખાતું ધરાવે છે. અને આ બેન્ક ખાતાના પણ ઘણા પ્રકાર છે. તેમાથી એક પ્રકાર છે સેવિંગ એકાઉન્ટ. આ તે એકાઉન્ટ છે જે સૌથી વધારે ઓપન કરાવે છે. સેવિંગ એકાઉન્ટમાં સામાન્ય રીતે લોકો તેમની બચત રૂપિયા રાખે છે. તમે જેટલા ઈચ્છો તેટલા સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકો છો. એટલું જ નહીં સેવિંગ એકાઉન્ટમાં રૂપિયા જમા કરવવાની કોઈ મર્યાદા નથી. એટ્લે કે તમે સેવિંગ એકાઉન્ટમાં જેટલા ઈચ્છો તેટલા રૂપિયા જમા કરવી શકો છો. બચત ખાતામાં રૂપિયા જમા કરવા પર ઇન્કમ ટેક્સ કે બેંકિંગ રેગ્યુલેશન્સ કોઈ મર્યાદા નિર્ધારિત નથી.
આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.
આટલા રૂપિયા પર લાગશે ટેક્સ
જો તમે એક નાણાકીય વર્ષમાં તમારા સેવિંગ એકાઉન્ટમાં 10 લાખ રૂપિયાથી વધારે રકમ જમા કરવો છો, તો તેની જાણકારી બેન્ક ઇન્કમ ટેક્સ વિભાગને આપશે. જે બચત ખાતા પર ટેક્સ લાગે છે. આવકવેરા અધિનિયમ 1961ની કલામ 285BA મુજબ બેન્કો માટે તેની જાણકારી આપવી અનિવાર્ય કરવામાં આવી છે. સેવિંગ એકાઉન્ટમાં રાખેલા રૂપિયાને તમે ITR ની જાણકારીમાં સામેલ નહીં કરો તો ઇન્કમ ટેક્સ વિભાગ તમને નોટિસ આપે શકે છે.
વ્યાજ પર ટેક્સ આપવાનો હોય
ITR ફાઇલ કરતાં સમયે ટેક્સપેયર્સે તેના સેવિંગ એકાઉન્ટમાં જમા રકમની જાણકારી આપવી જોઈએ. તમારા સેવિંગ એકાઉન્ટમાં ડિપોઝિટથી જે વ્યાજ મળે છે તે તમારી આવકમાં જોડવામાં આવે છે અને વ્યાજ પર ઇન્કમ ટેક્સ લેવામાં આવે છે. બેન્ક 10 ટકા TDS વ્યાજ પર કાપે છે. સેવિંગ ખાતા પરથી મળેલા વ્યાજ પર ટેક્સ કપાતનો લાભ આપવામાં આવે છે. આવકવેરા અધિનિયમની કલામ 80TTA મુજબ તમામ વ્યક્તિઓને 10,000 રૂપિયા સુધી કાર મુક્તિ આપવામાં આવી છે.
આ પણ વાંચો: 2024 ફેસ્ટિવલ લિસ્ટ: નવા વર્ષમાં ક્યો તહેવાર કઈ તારીખે આવે છે જાણો સંપૂર્ણ વર્ષના તહેવારોની વિગત.
સેવિંગ ખાતા માં રાખેલા રૂપિયાથી વ્યાજ 10,000 રુપિયથી ઓછું હશે. તો ટેક્સ ચૂકવવો નહીં પડે નહિતર બચત ખાતા પર ટેક્સ ચૂકવવો પડશે. 60 વર્ષથી વધારે ઉમરના એકાઉન્ટ ધારકને 50 હજાર રૂપિયા સુધીના વ્યાજ પર કોઈ ટેક્સ નહીં આપવો પડે. પરંતુ જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક સેવિંગ એકાઉન્ટ માથીવ્યાજ મળ્યા બાદ એટલી નથી થતી કે તેના પર જો તેની પાસે કાર જવાબદારી હોય. તો તે ફોર્મ 15G સબમિટ કરીને બેન્ક દ્વારા કાપવામાં આવેલ TDS નું રિફંડ મેળવી શકે છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
