GRD SRD Recruitment: GRD SRD ભરતી 2023: GRD ગુજરાત ભરતી: નોકરીની શોધ કરી રહેલા ઉમેદવારો માટે GRD SRD Recruitment 2023 આવી છે. આ ભરતીમાં GRD અને SRDની પોસ્ટ પર ભરતી કરવાં આવશે. અને બંને થઈને કુલ 225 જગ્યા પર ભરતી કરવામાં આવશે. તેમજ આ ભરતીમાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2023 સુધી ઉમેદવારો પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે. જેમાં નિયત લયકાત ધરાવતા ઉમેદવારો વહેલાસર પોતાની અરજી કરી શકે છે. આવો જોઈએ વધુ માહિતી આ ભરતી બાબતે.
GRD SRD Recruitment 2023
| આર્ટીકલનું નામ | GRD SRD Recruitment |
| સંસ્થાનું નામ | ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળ |
| જગ્યાનું નામ | GRD અને SRD |
| કુલ જગ્યા | 225 |
| નોકરીનું સ્થળ | ગુજરાત |
| અરજી મોડ | ઓફલાઈન |
| અરજી કરવાનું છેલ્લી તારીખ | 21 ઓક્ટોબર 2023 |
આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.
અગત્યની તારીખ
આ GRD SRD Recruitment માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 04 ઓક્ટોબર 2023
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 04 ઓક્ટોબર 2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2023
જગ્યાનું નામ
આ GRD SRD Recruitment માં કુલ 225 જેટલી જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.
- ગ્રામ રક્ષક દળ
- સાગર રક્ષક દળ
કુલ જગ્યા
આ ભરતીમાં વિવિધ પોસ્ટ પ્રમાણે જગ્યા નિયત કરવામાં આવેલ છે. જે નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
| જગ્યાનું નામ | કુલ જગ્યા |
| ગ્રામ રક્ષક દળ | 169 |
| સાગર રક્ષક દળ | 56 |
| કુલ જગ્યા | 225 |
શૈક્ષણિક લાયકાત
આ પોસ્ટ માટે ઉમેદવારો 3 પાસ હોવા જોઈએ તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
વય મર્યાદા
આ GRD અને SRD ની માં અરજી કરનાર ઉમેદવારનું ઉમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષ નિયત કરવાં આવેલ છે.
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ શારીરિક કસોટી / ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.
તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ અવશ્ય કરવો.
પગાર ધોરણ
આ GRD SRD Recruitment માં ઉમેદવારની પસંદગી પામ્યા બાદ ઇન્ટરવ્યુમાં નિયત કરવામાં આવશે.
અરજી કરવાની રીત
- સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદ વડે જાહેરતને ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે નિયત છો કે નહીં તે ચકાસો.
- આ ભરતી માટે તમારે રૂબરૂ ફોર્મ ભરવાનું રહેશે.
અરજી ફોર્મ મેળવવાનું અને જમા કરવાના સ્થળ
આ ભરતી માટે નીચે મુજબના પોલીસ સ્ટેશને જઈને રૂબરૂ ફોર્મ છેલ્લી તારીખ સુધીમાં ભરવાનું રહેશે.
- ખંભાળિયા
- સલાયા
- વાડીનાર
- દ્વારકા
- ઓખા
- મીઠાપૂર
- કલ્યાણપુર
- ભાણવડ
અગત્યની લીંક
| ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |

Baria Hitendra
Yes
Muje karna he job pls contact me