ANAND ONGC Recruitment: આણંદ ONGC ભરતી 2023: નોકરીની શોધ કરી રહેલા ઉમેદવારો માટે ANAND ONGC Recruitment 2023 આવી છે. આ ભરતીમાં વિવિધ પોસ્ટ પર ભરતી કરવાં આવશે. અને બંને થઈને કુલ 08 જગ્યા પર ભરતી કરવામાં આવશે. તેમજ આ ભરતીમાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર 2023 સુધી ઉમેદવારો પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે. જેમાં નિયત લયકાત ધરાવતા ઉમેદવારો વહેલાસર પોતાની અરજી કરી શકે છે. આવો જોઈએ વધુ માહિતી આ ભરતી બાબતે.
ANAND ONGC Recruitment 2023
| આર્ટીકલનું નામ | ANAND ONGC Recruitment |
| સંસ્થાનું નામ | ONGC આણંદ |
| જગ્યાનું નામ | જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિયેટ કન્સલ્ટન્ટ |
| કુલ જગ્યા | 08 |
| નોકરીનું સ્થળ | આણંદ (ગુજરાત) |
| અરજી મોડ | ઓનલાઈન તથાઓફલાઈન |
| અરજી કરવાનું છેલ્લી તારીખ | 25 ઓક્ટોબર 2023 |
આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.
અગત્યની તારીખ
આ ANAND ONGC Recruitment માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 11 ઓક્ટોબર 2023
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 11 ઓક્ટોબર 2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર 2023
જગ્યાનું નામ
આ ANAND ONGC Recruitment માં કુલ 08 જેટલી જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.
- જુનિયર કન્સલ્ટન્ટ
- એસોસિયેટ કન્સલ્ટન્ટ
શૈક્ષણિક લાયકાત
વર્ક ઓવર/ડ્રિલિંગ કામગીરીમાં ઓછામાં ઓછા 10 વર્ષનો અનુભવ ધરાવતા E3 થી E6 સ્તર પર નિવૃત્ત ONGC વ્યક્તિઓ.
વય મર્યાદા: 65 વર્ષની અંદર (અરજી પ્રાપ્ત થયાની છેલ્લી તારીખ મુજબ). તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન નો અભ્યાસ કરવો.
વય મર્યાદા
આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારનું ઉમર ઓછામાં ઓછી 60 વર્ષથી નીચે હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે.
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ લેખિત પરીક્ષા / ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.
તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ અવશ્ય કરવો.
પગાર ધોરણ
આ ANAND ONGC Recruitment માં ઉમેદવારની પસંદગી પામ્યા બાદ ઇન્ટરવ્યુમાં પસંદ કરાયેલા લોકોને ફોન ખર્ચ માટે માસિક વળતર ઉપરાંત માસિક માનદ વેતનના 80% રકમ ચૂકવવામાં આવશે. કરાર સમયની પૂર્ણતા બાદ પર કામગીરીનું મૂલ્યાંકન કર્યા પછી અને ઉલ્લેખિત ફરજોની પરિપૂર્ણતા પછી બાકીના 20% માસિક માનદ વેતન ચૂકવવામાં આવશે. તથા વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
અરજી કરવાની રીત
- સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદ વડે જાહેરતને ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે નિયત છો કે નહીં તે ચકાસો.
- આ ભરતી માટે તમારે રૂબરૂ ફોર્મ ભરવાનું રહેશે.
- જેનું સરનામું – કોન્ટ્રાક્ટ સેલ, વેલ સર્વિસીસ કેમ્બે એસેટમાં રૂબરૂમાં ફોર્મેટ સબમિટ કરી શકે છે. વધુ સ્પષ્ટતા માટે ONGC કેમ્બે એસેટ, હેડ વેલ સર્વિસીસની ઓફિસનો સંપર્ક કરી શકે છે.
ફોન.:+91-9426614256, 02698-227526/9426613633
અગત્યની લીંક
| ઓફિશિયલ વેબસાઇટ માટે | અહિં ક્લીક કરો |
| ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
