VI Under 50 Data Plan: VI ડેટા પ્લાન: VI cheap Plan: ભારતની મોટી ટેલિકોમ કંપીઓમાં Jio, VI, Airtel, BSNL વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ તમામ ટેલિકોમ કંપની Usersને આકર્ષવા માટે અવનવા Data રિચાર્જ પ્લાન ઓફર કરી હોય છે. તેવામાં VI કંપનીએ તેમના Users કે જેમને વધુ Dataની જરૂર છે તે માટે VI Under 50 Data Plan ઘણા લોન્ચ કરવામાં આવ્યા છે. આ પ્લાન થી વપરાસ કરતાં માટે વધુ data ની જરૂરિયાત પૂરી થાય છે અને રાત્રે પણ Unlimited Data પ્રોવાઈડ કરવાથી તેનો લાભ Users લઈ શકે છે. તો આવો જોઈએ આ VI Under 50 Data Plan વિશેની સંપૂર્ણ માહિતી.
VI Under 50 Data Plan
વોડાફોન આઈડિયાની પાસે તે Users માટે ઘણા સસ્તા પ્લાન ઓફર કરે છે, જે ઓછી કિંમતમાં Data Plan ખરીદવા ઈચ્છે છે. VI 50 રૂપિયાથી ઓછી કિંમતમાં Data Voucher ઓફર કરે છે. આજે અમે તમને વોડાફોન આઈડિયાના 50 રૂપિયાથી ઓછામાં આવતા Data Plan વિશે માહિતી આપી રહ્યાં છીએ. વોડાફોન આઈડિયાએ હજુ સુધી 5જી સર્વિસ લોન્ચ કરી નથી, પરંતુ તે દેશભરમાં 4જી ઓફર કરે છે. આવો જાણીએ VI Under 50 Data Plan વિશે ની માહિતી.
VI નો 17 રૂપિયાનો પ્લાન
વોડાફોન આઈડિયાની પાસે 50 રૂપિયાથી ઓછી કિંમતમાં ઘણા Prepaid Data Voucher છે. લિસ્ટમાં પ્રથમ નંબરનો સૌથી સસ્તો પ્લાન 17 રૂપિયાનો છે. વોડાફોન આઈડિયાનો 17 રૂપિયાનો ડેટા વાઉચર Free નાઈટ Data અને 1 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનની સાથે યૂઝર્સને રાત્રે 12થી સવારે 6 સુધી Unlimited Data મળે છે.
| કિંમત | 17 રૂપિયા |
| વેલીડિટી | 1 દિવસ અને નાઈટ ફ્રી ડેટા |
| અનલિમિટેડ ડેટા | રાત્રે 12 થી 6 |
| રિચાર્જ માટે | https://www.myvi.in/prepaid/best-prepaid-plans |
VI નો 19 રૂપિયાનો પ્લાન
VI Under 50 Data Planમાં ઘણા Prepaid Data Voucher છે. લિસ્ટમાં બીજા નંબરનો સૌથી સસ્તો પ્લાન 19 રૂપિયાનો છે. વોડાફોન આઈડિયાનો 19 રૂપિયાનો ડેટા વાઉચર 24 કલાક માટે 1GB Data પ્રોવાઈડ કરે છે.
| કિંમત | 19 રૂપિયા |
| વેલીડિટી | 24 કલાક માટે 1GB Data |
| અનલિમિટેડ ડેટા | ———————— |
| રિચાર્જ માટે | https://www.myvi.in/prepaid/best-prepaid-plans |
આ પણ વાંચો: અમેરિકા ઘર ખર્ચ: અમેરીકામાં કરિયાણું તેમજ શાકભાજી શું ભાવે મળે છે, એક પરિવારે બીલની વિગતો કરી જાહેર.
VI નો 24 રૂપિયાનો પ્લાન
વોડાફોન આઈડિયાની પાસે 50 રૂપિયાથી ઓછી કિંમતમાં ઘણા Prepaid Data Voucher છે. આ VI Under 50 Data Planના લિસ્ટમાં એક 24 રૂપિયા વાળો રિચાર્જ પ્લાન છે. વોડાફોન આઈડિયાનો 24 રૂપિયાનો ડેટા વાઉચર 1 કલાકની વેલીડિટી સાથે આવે છે અને તેમાં Users Unlimited Dataનો ઉપયોગ હાઇ સ્પીડ સાથે આવે છે.
| કિંમત | 24 રૂપિયા |
| વેલીડિટી | 1 કલાક માટે ફૂલ હાઇ સ્પીડ ડેટા |
| અનલિમિટેડ ડેટા | 1 કલાક માટે |
| રિચાર્જ માટે | https://www.myvi.in/prepaid/best-prepaid-plans |
આ પણ વાંચો: જાહેર રજા 2023: ગુજરાત સરકારનું જાહેર રજાનું લિસ્ટ, મરજિયાત અને બેન્ક રજા 2023.
VI નો 25 રૂપિયાનો પ્લાન
વોડાફોન આઈડિયાની પાસે 50 રૂપિયાથી ઓછી કિંમતમાં ઘણા Prepaid Data Voucher છે. તેમાં લિસ્ટમાં એક 25 રૂપિયા વાળો રિચાર્જ પ્લાન છે. વોડાફોન આઈડિયાનો 25 રૂપિયાનો ડેટા વાઉચર 1 દિવસ માટે 1.1 GB ડેટા મળે છે. VI એપની અંદર હંગામા મ્યૂઝિકની સાથે 7 દિવસ માટે એડ-ફ્રી મ્યૂઝિકનો બેનિફિટ પણ મળે છે.
| કિંમત | 25 રૂપિયા |
| વેલીડિટી | 1 દિવસ માટે 1.1 GB ડેટા |
| અન્ય બેનિફિટ | 7 દિવસ માટે એડ-ફ્રી મ્યૂઝિક |
| રિચાર્જ માટે | https://www.myvi.in/prepaid/best-prepaid-plans |
VI નો 29 રૂપિયાનો પ્લાન
VI Under 50 Data Planનો આ રિચાર્જ પ્લાન એ સામાન્ય ડેટા પ્લાન છે જેની વેલીડિટી 2 દિવસની છે અને 2 દિવસ સુધી 2GB ડેટા પ્રોવાઈડ કરે છે.
| કિંમત | 29 રૂપિયા |
| વેલીડિટી | 2 દિવસ માટે 2 GB ડેટા |
| અન્ય બેનિફિટ | ————————- |
| રિચાર્જ માટે | https://www.myvi.in/prepaid/best-prepaid-plans |
VI નો 39 રૂપિયાનો પ્લાન
VI નો આ રિચાર્જ પ્લાન એ 3 GB ડેટા પ્લાન છે જેની વેલીડિટી 7 દિવસની છે અને 7 દિવસ સુધી 3GB ડેટા પ્રોવાઈડ કરે છે.
| કિંમત | 39 રૂપિયા |
| વેલીડિટી | 7 દિવસ માટે 3 GB ડેટા |
| અન્ય બેનિફિટ | ————————- |
| રિચાર્જ માટે | https://www.myvi.in/prepaid/best-prepaid-plans |
VI નો 49 રૂપિયાનો પ્લાન
લિસ્ટમાં અંતિમ નંબર પર 49 રૂપિયાનો પ્લાન છે. આ પ્લાનની સાથે યૂઝર્સને 6 GB Data આપવામાં આવે છે, પરંતુ આ પ્લાનની વેલિડિટી માત્ર 24 કલાક એટલે કે 1 દિવસની છે.
| કિંમત | 49 રૂપિયા |
| વેલીડિટી | 1 દિવસ માટે 6 GB ડેટા |
| અન્ય બેનિફિટ | ————————- |
| રિચાર્જ માટે | https://www.myvi.in/prepaid/best-prepaid-plans |
અગત્યની લીંક
| રિચાર્જ તથા અન્ય પ્લાન માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | અહીં ક્લિક કરો |
| Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |

1 thought on “VI Under 50 Data Plan: VI ના પૈસા વસૂલ Data Plan, રૂપિયા 17 થી શરૂ અને મળશે 6GB Data સાથે અન્ય Benefits અને Free Night Voucher.”