India VS Pakistan: ભારત વી પાકિસ્તાન મેચ: મેચ જુઓ ફ્રીમાં: ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ભારતમાં તા 5 ઓક્ટોબરથી શરૂઆત થઈ ચૂકી છે. અને લોકો આ વર્લ્ડકપની મેચોનો આનંદ માણી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં એટ્લે કે તા. 14 ઓક્ટોબર 2023 અને શનિવાર ના દિવસે India VS Pakistan ની મેચ છે. આ મેચ અમદાવાદમા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમનાર છે. લોકો આ મેચને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં મેચની તમામ ટિકિટ બુક થઈ ગઈ છે. પરંતુ લોકોને ઘરે બેસીને ફ્રી માં મેચની મજા કઈ રીતે માણી શકાય તે પ્રશ્ન છે કારણ કે ઘણા OTT પ્લેટફોર્મ વાળા પૈસા લઈને મેચ બતાવે છે. ત્યારે તમારે આ India VS Pakistan મેચ ફ્રી માં કઈ રીતે જોવી તે વિષેની માહિતી જોઈએ.
India VS Pakistan World Cup Match
| આર્ટિકલનું નામ | India VS Pakistan |
| સીરિઝ | ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 (ભારત) |
| વર્લ્ડકપની શરૂઆત | 5 ઓક્ટોબર 2023 |
| વર્લ્ડકપની ફાઇનલ | 19 નવેમ્બર 2023 |
| લાઈવ T.V. | સ્ટાર સ્પોર્ટ્સ |
| Live મેચ મોબાઈલ | ડીઝનિ + હોસ્ટાર |
આ પણ વાંચો: જાહેર રજા 2023: ગુજરાત સરકારનું જાહેર રજાનું લિસ્ટ, મરજિયાત અને બેન્ક રજા 2023.
લાઈવ મેચ જોવા માટે
ICC Cricket World Cup 2023 માં India VS Pakistan ની લાઈવ મેચ Free માં જોવા માટે TV માં જોવા માટે સ્ટાર સ્પોર્ટ્સ અથવા દૂરદર્શન પર નિહાળી શકો છો.
તેમજ વર્લ્ડકપ 2023 ની કોઈ પ અન મેચ અથવા ઈન્ડિયા વી. પાકિસ્તાનની લાઈવ મેચ તમારા મોબાઇલમા OTT પ્લેટફોર્મ પર જોવા માટે નીચે મુજબ ના સ્ટેપ અનુસરો.
- તમે તમારા લેપટોપ કે મોબાઇલમા લાઈવ મેચ જોવા માંગતા હોય તો તમે ડીઝનિ + હોસ્ટાર એફની મદદ થી નિહાળી શકો છો.
- આ ડીઝનિ + હોસ્ટાર ની એપ પર તમારે કોઈ પણ જાતનો ચાર્જિસ આપવનો થતો નથી.
- આની પહેલા હોસ્ટાર પર કોઈ પણ મેચ કે અન્ય પ્રસારણ જોવા માટે ચાર્જ ચૂકવવો પડતો હતો. પરંતુ હવે હોસ્ટાર પર આખો વર્લ્ડ્કપ Free માં જોઈ શકાય છે.
- આ માટે તમારે સૌપ્રથમ પ્લે સ્ટોર પરથી હોસ્ટાર App ડાઉનલોડ કરવાની રહેશે.
- ત્યાર બાદ તમારા મોબાઈલ થી લૉગિન કરવાનું રહેશે.
- હવે તમે તમારા મોબાઇલમાં Free માં India VS Pakistan અથવા વર્લ્ડકપની કોઈ પણ મેચ ફ્રી માં જોઈ શકો છો.
- પરંતુ તમે તમારા લેપટોપ કે સ્માર્ટટીવીમાં વર્લ્ડ કપની મેચ જોવા માંગતા હોય તો તમારે અલગથી તેમનું રિચાર્જ કરાવવું પડશે.
Kickstarting the much-awaited #INDvPAK clash with a special performance! 🎵
— BCCI (@BCCI) October 12, 2023
Brace yourselves for a mesmerising musical special ft. Arijit Singh at the largest cricket ground in the world- The Narendra Modi Stadium! 🏟️
Join the pre-match show on 14th October starting at 12:30… pic.twitter.com/K6MYer947D
India Team
- રોહિત શર્મા (કેપ્ટન)
- શુભમન ગિલ
- વિરાટ કોહલી
- શ્રેયસ અય્યર
- કેએલ રાહુલ (વિકેટકીપર)
- ઈશાન કિશન (વિકેટકીપર)
- હાર્દિક પંડ્યા
આ પણ વાંચો: Aadharcard Upadate: 10 વર્ષ જૂનું આધારકાર્ડ થઈ ગયું છે અમાન્ય, જાણો અપડેટ કરવા માટેની પ્રક્રિયા.
- સૂર્યકુમાર યાદવ
- રવિન્દ્ર જાડેજા
- રવિચંદ્રન અશ્વિન
- શાર્દુલ ઠાકુર
- જસપ્રિત બુમરાહ
- મોહમ્મદ શમી
- મોહમ્મદ સિરાજ
- કુલદીપ યાદવ
🎶 Catch Shankar Mahadevan LIVE before the big match at The Narendra Modi Stadium in Ahmedabad, setting the stage for #INDvPAK like never before! 🙌
— BCCI (@BCCI) October 12, 2023
Experience the pre-match show at the largest cricket ground in the world on 14th October, starting at 12:30 PM!#CWC23 pic.twitter.com/WMYRx0mR08
વર્લ્ડ કપમા ભારતની મેચ
ક્રિકેટ વર્લ્ડ કપ મા ગૃપ સ્ટેજમા ભારતની કુલ 9 મેચ રમાશે. જેનુ શીડયુલ નીચે મુજબ છે.
| તારીખ | ટીમ | સ્થળ |
| 8 ઓક્ટોબર | ભારત Vs ઓસ્ટ્રેલિયા | ચેન્નાઈ |
| 11 ઓક્ટોબર | ભારત Vs અફઘાનિસ્તાન | દિલ્હી |
| 14 ઓક્ટોબર | ભારત Vs પાકિસ્તાન | અમદાવાદ |
| 19 ઓક્ટોબર | ભારત Vs બાંગ્લાદેશ | પુણે |
| 22 ઓક્ટોબર | ભારત Vs ન્યૂઝીલેન્ડ | ધર્મશાલા |
| 29 ઓક્ટોબર | ભારત Vs ઈંગ્લેન્ડ | લખનૌઉ |
| 2 નવેમ્બર | ભારત Vs નેધરલેન્ડ્સ | મુંબઈ |
| 5 નવેમ્બર | ભારત Vs દક્ષિણ આફ્રીકા | કલકત્તા |
| 11 નવેમ્બર | ભારત Vs શ્રીલંકા | બેંગ્લોર |
અગત્યની લીંક
| ICC ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |

2 thoughts on “India VS Pakistan: વર્લ્ડ કપ 2023ની ભારત પાકીસ્તાનની મેચ જુઓ લાઈવ ફ્રી મા”