વાહન માલિક જાણકારી: વાહન માલિક: Vehicle Information: આજકાલ ચોરી તેમજ લૂટફાંટના કિસ્સા વધી રહ્યા છે ત્યારે ચોર લોકો કોઈ વાહન લઈને ચોરી કરવા માટે આવે તો અથવા કોઈ વાહનની માહિતી જોઈતી હોય તો આપણને તે ખબર હોતી નથી. આ માટે ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આજે અમે આ બાબતે વાહન માલિક જાણકરી ની માહિતી લઈને આવ્યા છીએ જેમાં ફક્ત વાહનના નંબર નાખશો તો વાહન માલિકની તમામ માહિતી જાણી શકાય છે. આવો જોઈએ વધુ માહિતી આ બાબતે.
વાહન માલિક જાણકરી
Mparivahan દ્વારા વાહન એપ્લીકેશન દ્વારા અપ્લિકેશન એક વિક્ષિત એપ બનાવવામાં આવી છે. આ App તમારા Google android અને iOs બંન્ને માટે બનાવવામાં આવી છે. આ એપ દ્વારા તમે તમારા વાહન પર કપાયેલા ચલણ જોઈ શકો છો. આની મદદથી તમારા વાહની માહિતી જોઈએ શકો છો.
આ પણ વાંચો: અમેરિકા ઘર ખર્ચ: અમેરીકામાં કરિયાણું તેમજ શાકભાજી શું ભાવે મળે છે, એક પરિવારે બીલની વિગતો કરી જાહેર.
Mparivahan દ્વારા તમે કોઈ પણ વાહન તથા વાહનના માલિકને શોધી શકો છો. અને આ વાહન કેટલું જૂનું છે અને ક્યાં છે તેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. તેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. અને તેની સાથે વાહન વીમા અને ફિટનેસ વિશે પણ માહિતી મેળવી શકો છો.
ડ્રાઇવિંગ લાઇસન્સ અને રજીસ્ટ્રેશન પણ M પરિવહન Appથી થાય છે. જેમાં આ સુવિધા ઉપલબ્ધ છે. અને ખૂબ જ સરળ છે. આ એપ વિશેની સંપૂર્ણ માહિતી આજે માએ તમને આપીશું કે વાહન ની નોંધણી કેવી રીતે કરવી અને ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે મેળવવું તે જોશું.
વાહન માલિક જાણકરીની માહિતી આ રીતે મેળવી શકાય છે.
- RTO M પરિવહન App દ્વારા
- પરિવહનનો ઓફિશિયલ વેબસાઇટ દ્વારા
આ પણ વાંચો: જાહેર રજા 2023: ગુજરાત સરકારનું જાહેર રજાનું લિસ્ટ, મરજિયાત અને બેન્ક રજા 2023.
M પરિવહન App
- સૌપ્રથમ M Parivahan App તમારે Google Play Store પરથી ડાઉનલોડ કરવાની રહેશે. જેની લિન્ક નીચે મુજબ આપેલી છે.
- M પરિવહન App ડાઉનલોડ કર્યા બાદ મારે વાહન માલિક જાણકરી મેળવવા માટે તામ્ર મોબાઈલ નંબર પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- ત્યાર બાદ તામ્ર રજીસ્ટર મોબાઈલ પર OTP આવશે. જેનાથી તમારી આગળની પ્રક્રિયા થશે.
- તમારી સામે હવે દેશબોર્ડ ખુલશે. હવે તમે તેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર અને RC બુકના નંબર દાખલ કરી તમારા વાહનની માહિતી મેળવી શકો છો.
- આ ઉપરાંત તમારે નવું દ્રઇંગ લાઇસન્સ બનાવવા માટે કે અન્ય કામગીરી માટે મેનૂ માં અન્ય ઘણા Option જોવા મળશે. જેનાથી તમે કામગીરી કરી શકો છો.
ઓફિશિયલ વેબસાઇટ
- વાહન માલિક જાણકરી મેળવવા માટે તમે તેમની ઓફિશિયલ વેબસાઇટ https://parivahan.gov.in/parivahan પર જાઓ.
- ત્યારબાદ RC Status પર જાઓ.
- ત્યાર બાદ તમારે જે વાહનની માહિતી મેળવવી છે તેના નંબર ત્યા દાખલ કરવાના રહેશે.
- ત્યાર બાદ વાહન સર્ચ પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારી સામે જે વાહનના નંબર દાખલ કરેલ હતા તેની સંપૂર્ણ માહિતી સામે દેખાશે. જેમાં વાહન માલીકનું નામ, વીમો છે કે નહીં?, PUC status વગેરે માહિતી દેખાશે.
અગત્યની લીંક
| M પરિવહન App ડાઉનલોડ કરવા માટે | અહિં ક્લીક કરો |
| M પરિવહન ઓફિશિયલ વેબસાઇટ માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |

2 thoughts on “વાહન માલિક જાણકરી: કોઈપણ વાહનના નંબર પરથી જાણો વાહન માલીકનું નામ, https://parivahan.gov.in/parivahan”