પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાની પધ્ધતિમાં ફેરફાર, જુઓ શું શું થયા ફેરફારો.

પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર: Exam Pattern Change: સરકારી ભરતીની પરિક્ષાની તૈયારી કરતાં ઉમેવારો માટે એક અગત્યના સમાચાર આવ્યા છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી જુદી જુદી સ્સ્પર્ધાત્મક પરીક્ષાઑ માટે ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં બે તબ્બકામાં પરીક્ષા લેવાનો નિયમ કરવામાં આવ્યો છે. ત્યારે અન્ય પોલીસ પરિક્ષાની તૈયારી કરતાં ઉમેદવરો માટે પણ પોલીસ પરીક્ષામાં શારીરિક અને લેખિત પરીક્ષામાં સુધારા થઈ શકે છે. પણ આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવો જોઈએ શું ફેરફાર છે.

પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર

ગુયાજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તાંત્રિક અને બિંતાંત્રિકની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉપર મુજબની પરીક્ષામાં ફેરફાર બાબતનો પરિપત્ર જાહેર કરાયો છે. હવેથી આ બંને પરીક્ષા 2 તબબકમાં યોજાશે. જેમાં પ્રથમા તબ્બકામાં તાર્કિક 30 અને ગાણિતિક 30 પરિક્ષાની 60 માર્કની પરીક્ષા લેવામાં આવશે. તો બીજા તબ્બ્કામાં બંધારણ, વર્તમાન પ્રવાહો અને ભાષાના 30 માર્કસ સબંધિત વિભાગો અને ઉપયોગીતાના 120 માર્કસ અને કુલ 150 માર્કસનું પેપર રહેશે. તેમજ બંને કસોટીના ગુણના આધારે મેરીટ બનશે. તેમજ કુલ જગ્યાના 2 ગણા ઉમેદવારોને ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાયક ગણાશે. અને ખોટા જવાબ દીઠ નેગેટિવ માર્ક પણ હશે.

આ પણ વાંચો: વૃધ્ધ પેન્શન યોજના: નિરાધાર વૃધ્ધોને મળશે રૂપિયા 1250 ની સહાય, જુઓ અરજી કરવા માટેની માહિતી.

શૈક્ષણિક લાયકાત

આ પરીક્ષા માટે ITI, ડિપ્લોમા, ધોરણ 10 કે 12 પછીનો ટેકનિકલ સર્ટિફિકેટ એ તેમજ સ્નાતક

પરીક્ષા

આ પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે Part – A અને Part – B એમ બે ભાગમાં લેવાશે. તેમજ પ્રશ્નપત્રનું સ્વરૂપ શૈક્ષણિક લાયકાતની સમકક્ષ રહેશે.

  • Part – A માં કુલ 60 પ્રશ્નો અને Part – B માં કુલ 150 પ્રશ્નો મળીને કુલ 210 પ્રશ્નો પુછવામાં આવશે. તેમજ Part – A અને Part – B બંને મળીને કુલ 3 કલાક (180 મિનિટ) નો સમય મળશે.
  • Part – A અને Part – B સ્વતંત્ર Quallying Standard રહેશે. તથા બંને પાર્ટમાં આ ધોરણ મેળવતા ઉમેદવારોની Part – A અને Part – B માં મેળવેલ કુલ ગુણ ના આધારે મેરીટ બનાવવામાં આવશે.
  • ઉમેદવારોએ Part – A અને Part – B માં મેળવેલ કુલ ગનના આધારે કુલ જથ્થાના અંદાજિત બે ગણા ઉમેદવારો ડૉક્યુમેન્ટ વેરિફિકેશનને પત્ર થશે.
  • Part – A અને Part – B ના આધારે કુલ ગુણ 210 ગુણમાથી મેળવેલ ગુણના આધારે આખરી પસંદગી યાદી અને પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચો   Vande Bharat Train: વંદે ભારત ટ્રેનની સુવિધાઓ કેવી હશે અને કેટલું ભાડુ હશે; જાણો અહીથી.

આ પણ વાંચો: બોર્ડ પરીક્ષા 2024: ધોરણ 10-12 ફોર્મ ભરવાની તારીખો જાહેર, જુઓ કઈ તારીખે થી ભરાશે ફોર્મ

  • જે – તે સવર્ગની જગ્યાઓ ભરવા માટે જાહેરતમાં જે સંખ્યા દર્શાવવામાં આવેલ હોય તે સંકયાને ધ્યાનમાં લઈને સરકારશ્રીની વખતોવખત સૂચનાઓને અનુરૂપ મેરીતનું ધોરણ મંડળ નિયત કરવામાં આવશે.
  • MCQ પધ્ધતિમાં ખોટા જવાબ આપનાર અથવા પ્રશ્નનો જવાબ ન આપનાર હોય તેવા સંજોગોમાં 0.25 માર્ક નેગેટિવ ગણાશે. તેમજ કોઈ પ્રશ્નનો જવાબ ન આપવા માંગતા હોય તેના માટે 5 મો વિકલ્પ આપવામાં આવશે. જેના નેગેટિવ માર્ક ગણાશે નહીં.
  • પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે સરકાર પ્રવર્તમાન નિયમો લાગુ પડશે.
  • જગ્યા ભરવા માટે જે સંખ્યાની જાહેરાત આપવામાં આવેલ હોય તે સંખ્યાને ધ્યાનમાં લઈને તેમાં વિલ અનામત અને બિન અનામત દરેક કેટેગરી માટે જાહેરતમાં દર્શાવેલ સંખ્યાના આધારે પ્રતિક્ષાયાદી સરકારના નિયમ અનુસાર કરવામાં આવશે.

કોમ્પ્યુટરની પરીક્ષા રદ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં તાંત્રિક બિંતાંત્રિક વર્ગ 3 સવર્ગની સીધી ભરતીથી ભરવા માટે જે સવર્ગોના ભરતી નિયમો સાથે પરીક્ષા પધ્ધતિના નિયમો નક્કી થયા નથી તેવા સવર્ગોની પધ્ધતિ નિયત કરવામાં આવેલ હતી. હવેથી કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટનો અભ્યાસક્રમ નિયત કરવામાં આવ્યો હતો. પરંતુ હવેથી લેવાનાર તાંત્રિક સવર્ગોની ભરતીમાં બીજા તબ્બકામાં કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ રદ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સમગ્ર ભરતી પ્રક્રિયા ઝડપી બને અને સમયબદ્ધ કાર્યક્રમને અનુલક્ષીને ભરતી લક્ષ્યાંકો પૂર્ણ થઈ શકે તેમજ પસંદગીનું ઊંચું ધોરણ જાળવીને યોગ્ય ઉમેદવારોની સરળ રીતે પસંદગી થઈ શકે તે હેતુથી વર્તમાન પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવાની અને પરીક્ષા અધ્ધતિના બીજા તબ્બકાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ રદ કરવા બાબતની સરકારની વિચારણા હતી.

આ પણ વાંચો   મેક્સિકો વાવાઝોડું: 72 વર્ષ બાદ મેક્સિકોમાં ટકરાયું ઓટિસ વાવાઝોડું, 230 કિમીની ઝડપે મચાવી તબાહી, જુઓ અહીથી.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર
પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર

Leave a Comment

error: Content is protected !!