પોલીસ ભરતી સમાચાર: Police Recruitment News: ગુજરાત સરકાર દ્વારા જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે. તેમની એક કે જે પોલીસ ની પરીક્ષા પણ લેવામાં આવે છે. ત્યારે આ પોલીસ ભરતી સમાચાર સામે આવ્યા છે કે જેમાં લેવામાં આવતી શારીરિક અને લેખિત પરીક્ષામાં ધરખમ ફેરફાર કરવામાં આવશે. CM ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આવનારી પોલીસ ભરતીમાં બંને પરીક્ષામાં ફેરફાર કરવામાં આવશે અને તેને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આવો જોઈએ વધુ માહિતી.
પોલીસ ભરતી સમાચાર
ગુજરતમાં પોલીસ ભરતીની તૈયારી કરતાં ઉમેદવરો માટે સૌથી મોટા સમચાર સામે આવ્યા છે કે પોલીસ ભરતીમાં સંભવિત નિયમોમાં ધરખમ ફેરફાર કરવામાં આવશે. જેમાં કોચિંગ ક્લાસ વગર ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા થઈ શકે છે. ઘણા સમયથી નિયમોમાં બનાવવા અંગે મથામણ થઇ રહી હતી. જોકે એચએએલ મળતી મીડિયા રિપોર્ટ અનુસાર માહિતી મુજબ CM ની અધ્યક્ષતમા આખરી ઓપ અપાઈ રહ્યો છે.
આ પણ વાંચો: વૃધ્ધ પેન્શન યોજના: નિરાધાર વૃધ્ધોને મળશે રૂપિયા 1250 ની સહાય, જુઓ અરજી કરવા માટેની માહિતી.
રાજ્ય માં 12000 પોલીસમેનની આવનારી ભરતી ના અટકેલા નિયમોને આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આખરી ઓપ આપશે. આજે સાંજે મુખ્યમંત્રી નિવાસ્થાન ઉપર પોલીસ ભરતી બોર્ડ અને ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારીઓ સાથે યોજાશે બેઠક. પરીક્ષા પદ્ધતિ અને નિયમોને આખરી ઓપ અપાયા બાદ ટૂંક સમયમાં આવી શકે છે…
— Deepak rajani (@deepakrajani123) November 10, 2023
પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર #police #cmbhupendrapatel #recruitment #vtvcard #vtvgujarati pic.twitter.com/wEdHzWOY8h
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 10, 2023
આ પણ વાંચો: બોર્ડ પરીક્ષા 2024: ધોરણ 10-12 ફોર્મ ભરવાની તારીખો જાહેર, જુઓ કઈ તારીખે થી ભરાશે ફોર્મ
પોલીસ ની ભરતીમાં ઇચ્છુક ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે વિગતો મુજબ પોલીસ ભરતી સમાચાર સામે આવ્યા છે કે જેના નિયમોમાં ધરખમ ફેરફાર થવા જઇ રહ્યો છે. માહિતી મુજબ લાંબા સમયથી નવા નિયમો અંગે મથામણ ચાલી રહી છે. જો કે હવે શારીરિક અને લેખિત કસોટી અંગે નિયમોમાં ફેરફાર થઈ શકે છે. સાથે કોચિંગ ક્લાસ વગર ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા થઈ શકે છે. જેને લઈને CM ની અધ્યક્ષતામાં નિયમોમાં આખરી ઓપ અપાઈ રહ્યો છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
