STમાં UPIનો પ્રારંભ: હવે ST બસમાં મુસાફરી દરમિયાન ખિસ્સામાં રૂપિયા નહીં હોય તો ચાલશે, હવે ડિજિટલ પેમેન્ટથી ખરીદી શકશો ટિકિટ.

STમાં UPIનો પ્રારંભ: ST Digital Payment: Digital Payment: દરરોજ લાખો લોકો અવર જવર માટે ટ્રાન્સપોર્ટેશન નો ઉપયોગ કરે છે. ત્યારે ઘણા લોકો બસ, રિક્ષા, ટ્રાવેલ્સ, ટ્રેન વગેરે દ્વારા અવર જવર કરે છે. અને સરકાર દ્વારા ઓછી ટિકિટના દરે ST ચલાવે છે. આ માટે રાજ્યના ગૃહ મંત્રીએ ફરીથી ગુજરાતને 40 નવી ST બસો ફાળવેલ છે. અને ત્યારથી આ ST બસમાં મુસાફરી કરનારા લોકોને ડિજિટલ સ્વરૂપમાં પેમેન્ટ એટ્લે કે STમાં UPIનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે લોકો પાસે રોકડમાં રકમ નથી તે ઓનલાઈન પેમેન્ટ કરી અને ટિકિટની ખરીદી કરી શકે છે.

STમાં UPIનો પ્રારંભ

ગુજરાતના લોકોને સરળ પ્રવાસ માટે એક નજરાણું ઉમેરાયું છે. ગુજરાતને 40 નવી ST બસો ફાળવવામાં આવી છે. તેમજ ગુજરાત STમાં UPIનો પ્રારંભ એટ્લે કે ડિજિટલ પેમેન્ટથી ચુકવણીની શરૂઆત કરાય છે. હવેથી ST માં મુસાફરી કરનારા માટે રોકડની ઝંઝટ માથી મુક્તિ મળી જશે. હવેથી બસમાં બેસ્યા બાદ તમારી પાસે ખિસ્સામાં રોકડા રૂપિયા નથી તો બસમાં બેસીને સ્વાઈપ કરીને ટિકિટ લઈ શકાશે. કેમકે હવે STમાં UPIનો પ્રારંભ થયો ગયો છે. હવેથી મુસાફરો અને કંડકટરોને થોડી રાહત મળશે.

આ પણ વાંચો: ટેકાના ભાવ જાહેર: ખેડૂતો માટે ઘઉં ચણા મસૂર રાયડો તથા કસૂમ્બીના ભાવ જાહેર, ગયા વર્ષ કરતાં આટલા ટકાનો વધારો.

ST નિગમ દ્વારા કેશલેસની પહેલ

ગુજરાતમાં ST નિગમ દ્વારા હવે કેશલેસની પહેલ કરી છે. તેમજ રાજ્યના મંત્રી દ્વારા 40 નવી ST બસોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સાથે જ STમાં UPIનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી STને ડિજિટલ સ્વરૂપમાં બદલવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો. અને આખરે STમાં UPIનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો   Rule Change November: 1 નવેમ્બરથી બદલનારા નિયમો, શું પડશે તમારા પર અસર.

હવેથી POS મશીનમાં ક્રેડિટકાર્ડ, ડેબિટકાર્ડ દ્વારા સ્વાઈપ કરીને ટિકિટની ખરીદી કરી શકે છે. આ ઉપરાંત POS મશીનમાં QR કોડ સુવિધા પણ ઉપલ્બધ્ધ કરવામાં આવી છે. જેને સ્કેન કરીને તમે તમારી ટિકિટ ની ખરીદી કરી શકો છો. આ ઉપરાંત જે મુસાફરો આ ડિજિટલ સેવાનો ઉપયોગ નથી કરતાં તે લોકો રોકડા રુપિયથી પણ ટિકિટની ખરીદી કરી શકે છે.

દિવાળી સમયે મુસાફરોની સુવિધા

ST વિભાગમાં 40 બસો ફાળવવામાં આવી છે. જેથી દિવાળી ટાઈમે લોકોને સુવિધામાં મદદ મળી રહે. ST નિગમ 2*2 બસ બનાવવામાં આવી છે. આ 40 બસોમાં નીચે મુજબ દર્શાવવામાં આવી છે. જે નીચે મુજબ દર્શાવવામાં છે.

આ પણ વાંચો: ઊંચી પોલીસ ચોકી: ગુજરાતમાં આ જગ્યા પર આવેલી છે સૌથી ઊંચી પોલીસ ચોકી

  • અમદાવાદ – 15
  • મહેસાણા – 7
  • વરાછા – 10
  • ગોધરા – 6
  • ભરુચ – 2

આ મુજબ બસો ફાળવવામાં આવી છે. ગુજરાતના મધ્યમ વર્ગના લોકોને સારી સુવિધા મળી રહે તે માટે ST નિગમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગુજરાત STમાં UPIનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે 2000 મશીન આપવામાં આવ્યા છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
STમાં UPIનો પ્રારંભ
STમાં UPIનો પ્રારંભ

1 thought on “STમાં UPIનો પ્રારંભ: હવે ST બસમાં મુસાફરી દરમિયાન ખિસ્સામાં રૂપિયા નહીં હોય તો ચાલશે, હવે ડિજિટલ પેમેન્ટથી ખરીદી શકશો ટિકિટ.”

Leave a Comment

error: Content is protected !!