હોટલ રેટિંગ: તમે જાણો છો કે હોટલને 3 સ્ટાર, 5 સ્ટાર રેટિંગ કેવી રીતે મળે છે; આવો જોઈએ આ તથ્ય વિશે.

હોટલ રેટિંગ: Hotel Rating: Hotel Rating Facts: આપણે બધા લોકો બહાર ફરવા માટે કે કોઈ કામ બાબતે બહાર જઈએ છીએ ત્યારે ઘણી વખત તે સ્થળે આપણે અજાણ હોવાથી ત્યાં કોઈના ઘરે રહેવા કરતાં આપણે હોટલમાં રૂમ બૂક કરાવીને રહીએ છીએ અને ભાડું ચૂકવવીએ છીએ. પરંતુ જો હોટલ થોડી મોટી અને વધારે સુવિધા યુક્ત હોય તો તેમનું ભાડું પણ વધારે હોય છે. જે તેમના રેટિંગ પર આધાર રાખે છે તમે એવું પણ સાંભળ્યુ હશે કે આ હોટલ 3 Star છે, આ હોટલ 5 Star છે. પરંતુ આપણે વિચારીએ છીએ કે આ હોટલને આવી રીતે Star કોણ આપતું હશે.

હોટલ રેટિંગ

આપણે ક્યાંક જઈએ અને તે જગ્યાએ રહેવા માટે હોટલનો રૂમ બુક કરીએ છીએ, ત્યારે સૌથી પહેલા આપણે આપણું બજેટ જોઇએ છીએ. આપણે Online હોટેલ સુવિધાઓ અને સમીક્ષાઓ પણ તપાસીએ છીએ. તે પછી, આપણે હોટેલ રેટિંગ જોયા પછી જ રૂમ બુક કરીએ છીએ.

આ પણ વાંચો: ટેકાના ભાવ જાહેર: ખેડૂતો માટે ઘઉં ચણા મસૂર રાયડો તથા કસૂમ્બીના ભાવ જાહેર, ગયા વર્ષ કરતાં આટલા ટકાનો વધારો.

આ હોટલ રેટિંગ મુજબ, આ હોટલોમાં રહેવાની કિંમત અને સુવિધાઓ એ પ્રમાણે આપવામાં આવે છે, કારણ કે તે બધાને ખબર છે કે જેટલા ઓછા સ્ટાર, તેટલી ઓછી સુવિધાઓ મળે છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલા સ્ટાર્સવાળી હોટેલ્સમાં શું સુવિધાઓ ઉપલબ્ધ છે અને હોટેલ રેટિંગ કેવી રીતે અને કોણ નક્કી કરે છે? આવો જોઈએ આ તથ્ય વિશે.

One Star

વન સ્ટાર હોટલ સરળતાથી બધા લોકોને પરવળે તેમ હોય છે. આ હોટેલના રૂમની કદમાં નાની હોય છે. તેમની કિંમત માં ઘણી સસ્તી હોય છે અને રહેવાની વ્યવસ્થા એકદમ સામાન્ય હોય છે. આ તમામ સુવિધા One Star હોટલમાં જોવા મળે છે.

આ પણ વાંચો   GPSC EXAM DATE: GPSC ની પરીક્ષાઓની તારીખો ડિકલેર, ક્યારે છે પરીક્ષાઓ; જુઓ અહીથી.

Two Star

હોટલ રેટિંગમાં સુવિધાઓની દૃષ્ટિએ જોઈએ તો આ One Star હોટલના રૂમ કરતાં થોડા ઘણા અંશે સારા છે. Two Star હોટલના રૂમનું કદ થોડુ મોટુ હોઇ શકે છે. આમાં એક રાત રોકાવા માટે તમારે 1000 રૂપિયાથી 1500 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે.

આ પણ વાંચો: Chin Unique Building: ચીનમાં આવેલી છે એક અનોખી બિલ્ડીંગ, જેમા રહે છે 30000 લોકો; એક જિલ્લા જેટલી વસ્તી.

Three Star

Three Star હોટલના રૂમનું કદ ઘણું મોટું હોય છે. આ રૂમમાં AC, Parking અને Wi Fi ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. દરવાજામાં તાળાઓ લગાવવામાં આવ્યા છે. આ હોટલનું ભાડું 1,700 થી 2,000 રૂપિયા સુધી હોઈ શકે છે. આવી થ્રી સ્ટાર હોટલની સુવિધા હોય છે.

Four Star

Four Star હોટલમાં સ્યૂટ રૂમ હોય છે. બાથરૂમમાં બાથટબ સહિત અન્ય તમામ વૈભવી સુવિધાઓથી સજ્જ હોય છે. આ ઉપરાંત, તમને Wi Fi, mini bar, મિનિ ફ્રીઝ, સવારનો Freeમાં નાસ્તો વગેરે જેવી સુવિધાઓ આપવામાં આવે છે.

Five Star

Five Star Hotels માં, મહેમાનના આરામદાયક રોકાણ અને વૈભવી સુવિધા માટે અતિ ઉતમ સુવિધા હોય છે. અહીં મહેમાનોને Multi Class સુવિધાઓ મળે છે. રૂમ એકદમ મોટા કદના હોય છે. આ હોટલોમાં GYM, Swimming Pool જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. આ હોટલના ભાડા પણ એકદમ વધારે પ્રમાણમા હોય છે.

આ પણ વાંચો: Winter IMD Update: સમય કરતાં પહેલા શિયાળાનું આગમન, જાણો હવે ક્યાં પડશે વરસાદ, હવામાન પર IMD ની આગાહી.

આ રેટિંગ કોણ આપે છે

આ હોટલ રેટિંગમાં જોઈએ કે આ હોટલોને રેટિંગ કોણ આપે છે તો તેમાં પ્રવાસન મંત્રાલય હેઠળ હોટેલ અને રેસ્ટોરન્ટની મંજૂરી અને વર્ગીકરણ સમિતિ હોય છે, જે હોટલોને તેમની સુવિધાઓ અનુસાર સ્ટાર રેટિંગ આપવામાં આવે છે. આ સમિતિની બે વિભાગમાં હોય છે, જેમાંથી એક વિભાગ 1 થી 3 સ્ટાર રેટિંગ સાથે અને બીજી વિભાગ 4 અને 5 સ્ટાર રેટિંગ સાથે કામ કરે છે. જો કે, આજકાલ હોટલોએ પોતાની રીતે સ્ટાર રેટિંગનો દાવો કરવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો   Navratri Medical Guideline: નવરાત્રી 2023 માં ખેલૈયાઓ માટે ડોકટરોએ જારી કરી ગાઈડલાઇન, શું ખરેખર સ્થિતિ ગંભીર છે.

સ્ટાર રેટિંગ આ રીતે નક્કી કરે છે

હોટેલ રેટિંગ દરેક પેરામીટર પર નક્કી કરવામાં આવે છે. હોટેલ દ્વારા રેટિંગ માટે અરજી કર્યા પછી, એક સમિતિની ટીમ મુલાકાત દ્વારા મુલાકાત લેવામાં આવે છે અને હોટેલની સુવિધાઓ પૂરી પાડે છે. સ્વચ્છતા, અન્ય સુવિધાઓ, રૂમનું કદ, એસેસરીઝ અને માર્ગદર્શિકા મુજબ, તમામ પરિમાણો પર આ સુવિધાઓનું પરીક્ષણ કરે છે. આ પછી હોટલને રેટિંગ આપવામાં આવે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
હોટલ રેટિંગ
હોટલ રેટિંગ

1 thought on “હોટલ રેટિંગ: તમે જાણો છો કે હોટલને 3 સ્ટાર, 5 સ્ટાર રેટિંગ કેવી રીતે મળે છે; આવો જોઈએ આ તથ્ય વિશે.”

Leave a Comment

error: Content is protected !!