બેન્ક રજાઓ: બેંકોના કામ આ તારીખ પહેલા પતાવી લેજો, નવેમ્બર માહિનામાં આટલા દિવસ રહેશે બેન્ક બંધ.

બેન્ક રજાઓ: Bank Holidays: ભારત એક ઉત્સવ પ્રિય દેશ છે. જેમાં વર્ષ દરમિયાન ઘણા બધા દિવસોમાં જુદા જુદા તહેવારો અનુરૂપ ઉજવણી કરીએ છીએ. ત્યારે આ દિવસો દરમિયાન શાળાઑ – કોલેજો, બેન્કો, સરકારી કચેરીઓ વગેરે માં જાહેર રજાઓ આપવામાં આવતી હોય છે. અને આ તહેવારો દરમિયાન આ તમામ કચેરીઓ, બેન્કો અને શાળાઓમાં રજા હોવાને લીધે કોઈએ કામ થતું નથી ત્યારે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે આ તહેવાર નિમિતે બેન્ક રજાઓ પણ હશે. માટે તમારે જો કોઈ પૈસાની લેવડ – દેવડ માટે કામ કાજ હોય તો આટલા દિવસ બેંકોમાં રજા હશે.

નવેમ્બર માહિનામાં બેન્ક રજાઓ

ભારતમાં હાલ તહેવારોની રૂતુ ચાલી રહી છે. દિવાળી, ભાઇબીજ વગેરે જેવા તહેવારો આવતા મહિને એટ્લે કે નવેમ્બર માહિનામાં આવશે. આ કારણે નવેમ્બર માહિનામાં બેન્ક રજાઓ 8 દિવસની આવશે. જો તમે પણ નવેમ્બર મહિનામાં બેન્ક સબંધી કામકાજ પૂર્ણ કરવા માંગો છો. તો અહી આપેલી બેન્ક રજાઓ વિશેની માહિતી જુઓ. એવું પણ બની શકે કે તમે રજાના દિવશે બેન્કે જાઓ અને બેન્ક બંધ હોય.

આ પણ વાંચો: Richest Village: આ છે દુનિયાનું સૌથી વધુ પૈસાદાર ગામ, 15 થી વધુ બેન્કો અને 5000 કરોડની થાપણ

આઠ દિવસ રહેશે બેન્ક બંધ

ભારતીય રિઝર્વ બેન્ક દર કેલેન્ડર વર્ષમાં બેન્ક રજાઓની યાદી બહાર પડે છે. અહી તમારા માટે એ જાણવું જરૂરી છે કે નવેમ્બર માહિનામાં ગુજરાતમાં 8 દિવસ સુધી બેન્ક બંધ રહેશે. RBI દ્વારા જાહેર કરાયેલ રજાઓ પૈકી ઘણી રજાઓ રાષ્ટ્રીય સ્તરની છે. તે દિવસે દેશભરની બેન્કો બંધ રહે છે.

આ તારીખે બંધ રહેશે બેન્કો

ક્રમતહેવારનું નામતારીખ
1રવિવાર05 નવેમ્બર 2023
2બીજો શનિવાર11 નવેમ્બર 2023
3રવિવાર તથા દિવાળી12 નવેમ્બર 2023
4વિક્રમ સંવત નું નવું વર્ષ14 નવેમ્બર 2023
5રવિવાર19 નવેમ્બર 2023
6ચોથો શનિવાર25 નવેમ્બર 2023
7રવિવાર26 નવેમ્બર 2023
8ગુરુ નાનક જયંતિ27 નવેમ્બર 2023

આ પણ વાંચો: મેક્સિકો વાવાઝોડું: 72 વર્ષ બાદ મેક્સિકોમાં ટકરાયું ઓટિસ વાવાઝોડું, 230 કિમીની ઝડપે મચાવી તબાહી, જુઓ અહીથી.

આ પણ વાંચો   દિવાળી બોનસ: ગુજરાત સરકારના આ કર્મચારીઓને મળશે રૂ. 7000 દિવાળી બોનસ

નવેમ્બર માહિનામાં 8 દિવસ બેન્કની રજાઓ આવવાની છે. આ ઉપરાંત અલગ અલગ રાજયમાં વધારે રજાઓ આવી શકે છે. પરંતુ આ ગુજરાત માં આવેલી બેન્કો સબંધી રજાઓ દર્શવાવમાં આવી છે.’

અગત્યની લિંક

જાહેર રજાના લિસ્ટની PDF ડાઉનલોડ કરવા માટેઅહી ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહી ક્લિક કરો
અમારા Whatsapp ચેનલમાં જોડાવા માટેઅહી ક્લિક કરો
અમારા Whatsapp Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો
બેન્ક રજાઓ
બેન્ક રજાઓ

Leave a Comment

error: Content is protected !!