Last Date on September: 7 કામોની છેલ્લી તારીખ: ભારત સરકાર દ્વારા જુદા જુદા વિભાગોમાં અને પ્રાઈવેટ કંપનીઓમાં ઘણા એવા કામો લોકો પાસે તાત્કાલિક કરાવે છે. અને તેના લીધે ઝડપથી કાર્ય થાય એ માટે અમુક નિયમો માટે અમુક મહિનાની છેલ્લી તારીખો આપવામાં આવે છે. ત્યારે સપ્ટેમ્બર મહિનો હમણાં જ પૂરો થયો છે તેમાં 7 જેટલા કામો એવા હતા કે તેની Last Date on September 30 હતી. જેમથી ઘણા કામો માટેની તારીખ લંબાવવામાં આવી છે અને ઘણા કામોની તારીખ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવો જોઈએ એવા ક્યાં કામો છે જીણી તારીખો લંબાવાઇ છે તેમજ અમુક કામોની મુદત પૂરી થઈ ગઈ છે.
Last Date on September 2023
સંપ્ટેમ્બર મહિનાની પૂર્ણાહુતિ સાથે પૈસા સબંધિત ઘણા કાર્યોની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે. તેમાથી કેટલાક કામોની તારીખ લંબાવવામાં આવી છે, જેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023 હતી. આવો જાણીએ કે કોની તારીખ લંબાવવામાં આવી છે અને કોની તારીખ લંબાવવામાં આવી નથી. જે કામોની તારીખ લંબાવવામાં આવી નથી તેવા કામો માટે ક્યાં Option બાકી છે તે પણ આ Last Date on Septemberની પોસ્ટમાં સમજીએ.
આ પણ વાંચો: મગફળી ભાવ: જુનાગઢ યાર્ડમા મગફળીના રેકોર્ડબ્રેક ભાવ, ખેડૂતોમા ખુશીની લહેર.
આ કામોની તારીખ લંબાવાઇ છે.
નાણાંને લગતા કામોમાં આ Last Date on September માં પૂરી થતી હતી જેની નીચે મુજબના કામોની તારીખ લંબાવવામાં આવી છે.
ડિમેટ નોમિનેશન
SEBI એ થ્રેડીંગ અને ડિમેટ નૉમિની ઉમેરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી રાખવામા આવી હતી. જે વધારીને 31 ડિસેમ્બર સુધી વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય SEBI એ ટ્રેડિંગ એકાઉન્ટમાં નોમિનેશન ઓપ્શનલ બનાવ્યું છે. જે લોકો પાસે ફિઝિકલ શેર છે તેમણે PAN સબમિટ કરવા, નોમિનેશન અપડેટ કરવું, સંપર્ક વિગતો અપડેટ કરવી, બેન્કને લગતી વિગતો વગેરે 31 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.
મ્યુચલ ફંડ નોમિનેશન
SEBI એ મ્યુચલ ફંડ યુનિટ ધારકો માટે નોમિનેશનની છેલ્લી તારીખ લંબાવી છે. અગાઉ તેની સમય મર્યાદા 30 સપ્ટેમબર હતી જે વધારી ને 1 જાન્યુઆરી 2024 સુધી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Earthquake Alert System: ભૂકંપ આવતા પહેલા તમારો મોબાઈલ કરશે તમને એલર્ટ, જુઓ કઈ રીતે કામ કરશે આ સિસ્ટમ.
IDBI અમૃત મહોત્સવ FD
Last Date on September માં SBI દ્વારા આ સ્પેશિયલ FD રોકાણ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023 સુધી રાખેલ હતી. તેના સમયમાં વધારો કરીને હવે તે માટે 31 ઓક્ટોબર 2023 સુધી લંબાવવામાં આવી છે. 375-દિવસીય અમૃત મહોત્સવ FD યોજના હેઠળ સામાન્ય લોકો, NRE અને NRO ને બેન્ક તરફથી 7.10 ટકા વ્યાજ મળે છે. આ સિવાય વૃધ્ધ લોકો આ સમયગાળાની FD પર 7.60 ટકા વ્યાજ મળે છે. બીજી બાજુ 444 દિવસની FD પર 7.15 ટકા અને વૃધ્ધ લોકો માટે 7.65 ટકા વ્યાજ મળે છે.
2000 રૂપિયાની નોટ બદલવા
ભારત સૌથી મોટી બેન્ક રૂપિયા 2000 ની નોટ બંધ કરી દીધી છે. અને તેને બદલવા માટેનો સમય આપ્યો છે. ત્યારે આ નિયમ Last Date on September માં 30 સપ્ટેમ્બર સુધી આપવામાં આવ્યો હતો જે વધારીને 7 ઓક્ટોબર 2023 સુધી કરવામાં આવ્યો છે. ત્યાર બાદ જો તમારી પાસે રૂપિયા 2000 ની નોટ હશે તો તે બદલી આપશે નહીં. અને તે અમાન્ય ગણાશે.
આ કામોની તારીખ લંબાવવામાં આવી નથી.
નીચે મુજબના કામોમાં આ Last Date on September માં પૂરી થતી હતી જેની નીચે મુજબના કામોની તારીખ લંબાવવામાં આવી નથી.
આ પણ વાંચો: Train Time Change: અમદાવાદ થી પસાર થતી 200 ટ્રેન ના સમયમા થયો ફેરફાર, ખાસ નોંધી લો.
SBI WeCare
વૃધ્ધ લોકો માટે SBIની સ્પેશિયલ Wecare ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી. જે લંબાવવામાં આવી નથી. એટ્લે કે હવે આ સ્કીમમાં પૈસા રોકી શકશે નહીં. આ સ્કીમ વૃધ્ધ લોકો માટે જ હતી. જેમાં વધારે વ્યાજ આપે છે. આ એકાઉન્ટ અપર 7.5 ટકા વ્યાજ હતું.
નાની બચત માટે આધારકાર્ડ
નાની બચત યોજના માટે ગ્રાહકોને આધાર નંબર આપવા માટે Last Date on September 30 તારીખ સુધી હતી. સિનિયર સીટીઝન સેવિંગ સ્કીમ, PPF, NCS તથા પોસ્ટ ઓફિસ પ્લાન જેવી નાની બચત યોજના ચાલુ રાખવા માટે આધારકાર્ડ નંબર આપવો જરૂરી હતો. જે માટે ની તારીખ લંબાવવામાં આવી નથી.
ઇન્કમટેક્ષ ઓડિટ
કલામ 44AB હેઠળ ઇન્કમટેક્ષ ઓડિટ રિપોર્ટ 30 સપ્ટેમ્બર 2023 સુધી ઇન્કમટેક્ષ વિભાગને સબમિટ કરવાનો હતો. જે લોકો એ 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં ઇન્કમટેક્ષ ઓડિટ રિપોર્ટ જમા કરાવ્યો નથી તે લોકો એ આ ઇન્કમટેક્ષ ઓડિટ રિપોર્ટ જમા કરાવવા માટે દંડ ભરવો પડશે.
અગત્યની લિંક
| હોમ પેજ પર જાઓ | અહી ક્લિક કરો |
| અમારા Whatsapp ચેનલમાં જોડાવા માટે | અહી ક્લિક કરો |
| અમારા Whatsapp Group માં જોડાવા માટે | અહી ક્લિક કરો |
