Google Search on Indians: ભારતીયોએ વર્ષ 2023 માં ગૂગલ પર સૌથી વધારે શું સર્ચ કર્યું, જુઓ લિસ્ટ.

Google Search on Indians: ભારતીયોએ કરેલ ગૂગલ સર્ચ: આજે લગભગ દરેક લોકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે અને તેમાં ઈન્ટરનેટનો પણ ઉપયોગ કરી રહ્યા છે ત્યારે કોઈપણ વ્યક્તિને તેના પ્રશ્નનો જવાબ શોધવા માટે તે Googel નો સહારો લેતા હોય છે અથવા તો કોઈ એવા ન્યૂઝ કે વાત હોય જે ટ્રેન્ડિંગમાં હોય તે ગૂગલ પર વધુ સર્ચ કરતાં હોય છે. ત્યારે ગૂગલ દ્વારા વર્ષ 2023 માં Google Search on Indians એટ્લે કે ભારતીયોએ વર્ષ 2023 માં સૌથી વધુ શું સર્ચ કર્યું છે તેનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. આવો જોઈએ તેની માહિતી.

Google Search on Indians

વર્ષ 2023 પૂરું થવાના આરે છે ત્યારે 2023 માં લોકોએ ગૂગલ પર સૌથી વધારે શું સર્ચ કર્યું? ક્યો વિડીયો જોયો? કઈ એપ્લીકેશન ઉપયોગ કરવામાં આવી? ટ્રેન્ડિંગ ટોપીક્સ વગેરે. ગૂગલ તરફથી યર એંડર બાબતે એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લીસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે Google Search on Indians ક્યાં ટોપીક્સ ને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ખેડૂત ઉપયોગી એપ્સ: આ 5 એપ ખેડૂતો માટે માટે વરદાન છે, આ એપની મદદથી ખેતીમાં થયો છે ફાયદો

5 લિસ્ટ જાહેર કર્યા છે

2023 નું વર્ષ ખાસ રહ્યું છે. ટેકનૉલોજિ થી લઈને પોલિટિક્સ સુધી અનેક ક્ષેત્રમાં ફેરફાર કરવામાં આવ્યો છે. Chandrayan 3 નું સફળ લેંડિંગ હોય, G20 જેવી બિગ ઇવેન્ટ હોય આ તમામ બાબતે વિશ્વનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. ભારતીય યુઝર્સે ગૂગલ પર સૌથી વધુ ICC ક્રિકેટ વર્લ્ડ કપ સર્ચ કર્યું છે. ગૂગલે Google Search on Indians માટે Top Trending Searches in Indiaનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં How to, What is, Near Me, Sports Event ની જાણકારી આપી છે. જે નીચે મુજબ છે.

આ પણ વાંચો   ટેકાના ભાવ જાહેર: ખેડૂતો માટે ઘઉં ચણા મસૂર રાયડો તથા કસૂમ્બીના ભાવ જાહેર, ગયા વર્ષ કરતાં આટલા ટકાનો વધારો.

News Event વર્ષ 2023ના ટોપ 5 સર્ચ

  • Chandrayan – 3 (ચન્દ્રયાન -3)
  • karnataka Election Results (કર્ણાટક ચૂંટણી પરિણામ)
  • Israel News (ઇઝરાઈલ સમાચાર)
  • Satish Kaushik (સતિશ કૌશિક)
  • Budget 2023 (બજેટ 2023)

આ પણ વાંચો: PM Vishwakarma Yojana: વગર ગેરન્ટી એ સરકાર આપશે 3 લાખની લોન, આટલા ડોકયુમેન્ટની પડશે જરૂર; pmvishwakarma.gov.in

વર્ષ 2023 ના What Isના ટોપ 5 સર્ચ

  • What is G20 (G20 શું છે?)
  • What is UCC (UCC શું છે?)
  • What is Chat GPT (Chat GPT શું છે?)
  • What Is Hamas (હમસ શું છે?)
  • What is on 28 September 2023 (28 સપ્ટેમ્બર 2023 ના રોજ શું છે?)

વર્ષ 2023 ના How To ના ટોપ 5 સર્ચ

  • How To Prevent Sun Damage for Skin And Hair With Home Remedise (ઘરેલું ઉપચાર વડે ત્વચા અને વાળ માટે સૂર્યના નુકસાનને કેવી રીતે અટકાવવું)
  • How To Reach My First 5K Followers on Youtube (યુટ્યુબ પર મારા પ્રથમ 5K અનુયાયીઓ સુધી કેવી રીતે પહોંચવું)
  • How to get Good at Kabaddi (કબડ્ડીમાં સારું કેવી રીતે મેળવવું)
  • How to Improve Car Mileage (કારની માઇલેજ કેવી રીતે વધારવી)
  • How તો Become a Chass Grand Master (ચેસ ગ્રાન્ડ માસ્ટર કેવી રીતે બનવું)

વર્ષ 2023 ના સ્પોર્ટ્સ ના ટોપ 5 સર્ચ

  • Indian Premier league (ઇન્ડિયન પ્રીમીયર લીગ)
  • Cricket World Cup (ક્રિકેટ વર્લ્ડ કપ)
  • Asia Cup (એશિયા કપ)
  • Women’ s Premier league (વુમન્સ પ્રીમીયર લીગ)
  • Asian Games (એશિયન ગેમ્સ)

આ પણ વાંચો: ગુજરાતના ફરવાલાયક સ્થળો: ગુજરાતનાં 5 ફરવા લાયક સ્થળો, અહી ફરવા જશો તો રિટર્ન આવવાનું મન નહીં થાય.

વર્ષ 2023 ના Near Me ના ટોપ 5 સર્ચ

  • Coding Class Near me (મારી નજીક કોડિંગ ક્લાસ)
  • Earthquake Near Me (મારી નજીક ધરતીકંપ)
  • Zudio Near me (ઝુડિયો મારી નજીક)
  • Onam sadhya Near me (ઓણમ સાધ્યા મારી નજીક)
  • Jailer Movie Near me (મારી નજીક જેલર મૂવી)
આ પણ વાંચો   બેન્ક રજાઓ: બેંકોના કામ આ તારીખ પહેલા પતાવી લેજો, નવેમ્બર માહિનામાં આટલા દિવસ રહેશે બેન્ક બંધ.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
Google Search on Indians
Google Search on Indians

Leave a Comment

error: Content is protected !!