જાહેર રજા 2024: Jaher raja List 2024: બેન્ક રજા 2024: ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ગુજરાત રાજ્યના કર્મચારી અને શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને દરેક ધર્મના તહેવારો અને રાષ્ટ્રીય તહેવારોની જાહેર રજા હોય છે. તેમજ નોકરી કરતાં કર્મચારીઓને મરજિયાત રજા પણ આપે છે. તેમજ બેન્કના કર્મચારીઓને પણ રજા આપવામાં આવે છે. દર વર્ષે જુદા જુદા સમયે રજા હોવાથી લોકોને યાદ રાખવું મુશ્કેલ બને છે. આ માટે જાહેર રજા 2024 માં કઈ કઈ છે તેની માહિતી અને તેનું લિસ્ટ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
આ પણ વાંચો: વૃધ્ધ પેન્શન યોજના: નિરાધાર વૃધ્ધોને મળશે રૂપિયા 1250 ની સહાય, જુઓ અરજી કરવા માટેની માહિતી.
જાહેર રજા 2024 લિસ્ટ
| રજાનું નામ | તારીખ | વાર |
| પ્રજાસતાક દિવસ | 26 જાન્યુઆરી 2024 | શુક્રવાર |
| મહા શિવરાત્રિ (મહાવદ 13) | 08 માર્ચ 2024 | શુક્રવાર |
| હોળીનો બીજો દિવસ (ધૂળેટી) | 25 માર્ચ 2024 | સોમવાર |
| ગુડ ફ્રાઈડે | 29 માર્ચ 2024 | શુક્રવાર |
| ચેટીચાંદ | 10 એપ્રિલ 2024 | બુધવાર |
| રમજાન ઈદ (ઈદ – ઉલ – ફિત્ર) | 11 એપ્રિલ 2024 | ગુરુવાર |
| શ્રી રામ નવમી (ચૈત્ર સુદ – 9) | 17 એપ્રિલ 2024 | બુધવાર |
| ભગવાન પરશુરામ જયંતિ (વૈશાખ સુદ ત્રીજ) | 10 મે 2024 | શુક્રવાર |
| બકરી ઈદ | 17 જૂન 2024 | સોમવાર |
| મહોરમ | 17 જુલાઇ 2024 | બુધવાર |
| સ્વાતંત્ર્ય દિન પારસી નુતન વર્ષ દિન | 15 ઓગસ્ટ 2024 | ગુરુવાર |
| રક્ષાબંધન (શ્રાવણ સુદ 15) | 19 ઓગસ્ટ 2024 | સોમવાર |
| જન્માષ્ઠ્મી (શ્રાવણ સુદ 8) | 26 ઓગસ્ટ 2024 | સોમવાર |
| સવંત્સરી (ભાદ્રપદ સુદ 4) | 7 સપ્ટેમ્બર 2024 | શનિવાર |
| ઈદ – એ – મિલાદું – ન્નબી | 16 સપ્ટેમ્બર 2024 | સોમવાર |
| મહાત્મા ગાંધીનો જન્મદિન | 2 ઓક્ટોબર 2024 | બુધવાર |
| દશેરા (વિજયા દશમી) (આસો સુદ 10) | 12 ઓક્ટોબર 2024 | શનિવાર |
| સરદાર વલ્લભભાઈ પટેલ જન્મદિન દિવાળી (દિપાવલી) | 31 ઓક્ટોબર 2024 | ગુરુવાર |
| નુતન વર્ષ દિન (વિક્રમ સંવત 2081) બેસતું વર્ષ (કારતક સુદ – 1) | 2 નવેમ્બર 2024 | શનિવાર |
| ગુરુ નાનક જયંતિ (કારતક સુદ – 15) | 15 નવેમ્બર 2024 | શુક્રવાર |
| નાતાલ | 25 ડિસેમ્બર 2024 | બુધવાર |
આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.
મરજિયાત રજા 2024
ગુજરાત સરકાર દ્વારા જાહેર રજા 2024 લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. અને આ ઉપરાંત મરજિયાત રજાઓનું લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકાર હસ્તગત કાર્ય કરતાં સરકારી કર્મચારીઓને જાહેર રજા 2024 મુજબ અન્ય બે (2) મરજિયાત રજા આપવામાં આવે છે. જેનું લિસ્ટ પણ સામેલ કરવામાં આવ્યું છે.
બેન્ક રજા લિસ્ટ 2024
ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે જાહેર રજાનું લિસ્ટ બહાર પાડવામાં આવે છે. તેમજ મરજિયાત રજાનું લિસ્ટ પણ બહાર પાડવામાં આવે છે. આ સિવાય બેન્કો માટે પણ રજાનું લિસ્ટ બહાર પાડવામાં આવે છે. જે ઉપર મુજબ જાહેર રજામાં બેંકો બંધ રહે છે. તેમજ દર મહિને બીજા ને ચોથા શનિવારે પણ બેંકોમાં રજા હોય છે.
અગત્યની લીંક
| જાહેર રજાનું લિસ્ટ ડાઉનલોડ કરવા માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
