HSC Exam Paper Style: બોર્ડ પરીક્ષા પેપર સ્ટાઇલ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ માર્ચ મહિનામા લેવામા આવે છે. ત્યારે આ વર્ષે માર્ચ 2024 મા લેવાનારી બોર્ડની પરીક્ષાઓ માટે તમામ વિષયની નવા પરીરૂપ મુજબ પેપર સ્ટાઇલ અને નમુનાનુ આદર્શ પ્રશ્ન પત્ર બોર્ડ દ્વારા જાહેર કરવામા આવેલ છે. જેમાં કયા કયા પ્રકાર ના પ્રશ્નો નો સમાવેશ થાય છે તે જોઈએ આ બોર્ડ પરીક્ષા પેપર સ્ટાઈલમાં.
HSC Exam Paper Style
ધોરણ 12 બોર્ડની પરીક્ષા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ વિષય માટે ક્યાં પ્રકારના કેટલા પ્રશ્નો પૂછાશે તેની ડીટેઇલ સાથે નમુનાના આદર્શ પ્રશ્ન પત્ર પણ જાહેર કરવામા આવ્યા છે.
અર્થશાસ્ત્ર પેપર સ્ટાઇલ
આ HSC Exam Paper Style બહાર પાડવામાં આવી છે તેમાં અર્થશાસ્ત્ર વિષય માટે પ્રશ્ન ના પ્રકાર પ્રમાણે ગુણભાર નીચે મુજબ છે.
| પ્રશ્નનો પ્રકાર | પ્રશ્નોની સંખ્યા | કુલ ગુણ |
| હેતુલક્ષી પ્રશ્નો (O) | 20 | 20 |
| અતિ ટૂંક જવાબી પ્રશ્નો (VSA) | 10 | 10 |
| ટૂંક જવાબી પ્રશ્નો (SA-I) | 12 | 24 |
| ટૂંક જવાબી પ્રશ્નો (SA-II) | 07 | 21 |
| લાંબા પ્રશ્નો (LA) | 05 | 25 |
| કુલ | 44 | 100 |
આ પણ વાંચો: Air India Recruitment: એર ઈન્ડિયા ગુજરાતમાં વિવિધ પોસ્ટ પર ભરતી, પગાર ધોરણ 45000 સુધી.
ગુજરાતી પેપર સ્ટાઇલ
આ HSC Exam Paper Style બહાર પાડવામાં આવી છે તેમાં ગુજરાતી વિષય માટે પ્રશ્ન ના પ્રકાર પ્રમાણે ગુણભાર નીચે મુજબ છે.
| પ્રશ્નનો પ્રકાર | પ્રશ્નોની સંખ્યા | કુલ ગુણ |
| હેતુલક્ષી પ્રશ્નો (O) | 41 | 30 |
| ટૂંક જવાબી પ્રશ્નો (SA-I) | 20 | 20 |
| ટૂંક જવાબી પ્રશ્નો (SA-II) | 06 | 12 |
| લાંબા પ્રશ્નો (LA) | 06 | 28 |
| નિબંધ પ્રકારના પ્રશ્નો (EA) | 01 | 10 |
| કુલ | 74 | 100 |
અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેઝ
અંગ્રેજી વિષય માટે પ્રશ્ન ના પ્રકાર પ્રમાણે ગુણભાર નીચે મુજબ છે.
| પ્રશ્નનો પ્રકાર | પ્રશ્નોની સંખ્યા | કુલ ગુણ |
| Objective Type (O) | 37 | 30 |
| Very Short Answer Type (VSA) | 14 | 14 |
| Short Answer Type (SA-I) | 06 | 08 |
| Short Answer Type (SA-II) | 06 | 13 |
| Long Answer Type (LA) | 06 | 35 |
| કુલ | 69 | 100 |
આ પણ વાંચો: Richest Village: આ છે દુનિયાનું સૌથી વધુ પૈસાદાર ગામ, 15 થી વધુ બેન્કો અને 5000 કરોડની થાપણ
અંગ્રેજી સેકન્ડ લેંગ્વેઝ
આ HSC Exam Paper Style બહાર પાડવામાં આવી છે તેમાં અંગ્રેજી સેકન્ડ લેન્ગ્વેજ વિષય માટે પ્રશ્ન ના પ્રકાર પ્રમાણે ગુણભાર નીચે મુજબ છે.
| પ્રશ્નનો પ્રકાર | પ્રશ્નોની સંખ્યા | કુલ ગુણ |
| હેતુલક્ષી પ્રશ્નો (O) | 30 | 30 |
| ટૂંક જવાબી પ્રશ્નો (SA) | 31 | 35 |
| ટૂંક જવાબી પ્રશ્નો (LA) | 06 | 27 |
| લાંબા પ્રશ્નો (EA) | 01 | 08 |
| કુલ | 68 | 100 |
વાણિજ્ય વ્યવસ્થા પેપર સ્ટાઇલ
વાણિજ્ય વ્યવસ્થા વિષય માટે પ્રશ્ન ના પ્રકાર પ્રમાણે ગુણભાર નીચે મુજબ છે.
| પ્રશ્નનો પ્રકાર | પ્રશ્નોની સંખ્યા | કુલ ગુણ |
| હેતુલક્ષી પ્રશ્નો (O) | 20 | 20 |
| અતિ ટૂંક જવાબી પ્રશ્નો (VSA) | 10 | 10 |
| ટૂંક જવાબી પ્રશ્નો (SA-I) | 13 | 26 |
| ટૂંક જવાબી પ્રશ્નો (SA-II) | 08 | 24 |
| લાંબા પ્રશ્નો (LA) | 04 | 20 |
| કુલ | 55 | 100 |
આંકડાશાસ્ત્ર પેપર સ્ટાઇલ
આ HSC Exam Paper Style બહાર પાડવામાં આવી છે તેમાં આંકડાશાસ્ત્ર વિષય માટે પ્રશ્ન ના પ્રકાર પ્રમાણે ગુણભાર નીચે મુજબ છે.
| પ્રશ્નનો પ્રકાર | પ્રશ્નોની સંખ્યા | કુલ ગુણ |
| હેતુલક્ષી પ્રશ્નો (O) | 20 | 20 |
| અતિ ટૂંક જવાબી પ્રશ્નો (VSA) | 10 | 10 |
| ટૂંક જવાબી પ્રશ્નો (SA-I) | 07 | 17 |
| ટૂંક જવાબી પ્રશ્નો (SA-II) | 08 | 24 |
| લાંબા પ્રશ્નો (LA) | 07 | 32 |
| કુલ | 52 | 100 |
નામના મૂળતત્વો પેપર સ્ટાઇલ
નામના મૂળતત્વો વિષય માટે પ્રશ્ન ના પ્રકાર પ્રમાણે ગુણભાર નીચે મુજબ છે.
| પ્રશ્નનો પ્રકાર | પ્રશ્નોની સંખ્યા | કુલ ગુણ |
| હેતુલક્ષી પ્રશ્નો (O) | 20 | 20 |
| અતિ ટૂંક જવાબી પ્રશ્નો (VSA) | 10 | 10 |
| ટૂંક જવાબી પ્રશ્નો (SA-I) | 04 | 12 |
| ટૂંક જવાબી પ્રશ્નો (SA-II) | 03 | 12 |
| લાંબા પ્રશ્નો (LA) | 05 | 46 |
| કુલ | 42 | 100 |
આ પણ વાંચો: નંબર પ્લેટના પ્રકાર: નંબર પ્લેટના પ્રકાર કેટલા છે તમે જાણો છો, જાણો કલર પ્રમાણે નંબર પ્લેટના પ્રકાર.
SP પેપર સ્ટાઇલ
આ HSC Exam Paper Style બહાર પાડવામાં આવી છે તેમાં SP વિષય માટે પ્રશ્ન ના પ્રકાર પ્રમાણે ગુણભાર નીચે મુજબ છે.
| પ્રશ્નનો પ્રકાર | પ્રશ્નોની સંખ્યા | કુલ ગુણ |
| હેતુલક્ષી પ્રશ્નો (O) | 20 | 20 |
| અતિ ટૂંક જવાબી પ્રશ્નો (VSA) | 10 | 10 |
| ટૂંક જવાબી પ્રશ્નો (SA-I) | 07 | 14 |
| ટૂંક જવાબી પ્રશ્નો (SA-II) | 05 | 15 |
| લાંબા પ્રશ્નો (LA) | 09 | 41 |
| કુલ | 51 | 100 |
બોર્ડ પેપર સ્ટાઇલ 2024
આવનાર HSC Exam Paper Style માટે નીચે મુજ્બના વિષયો માટે નવી પેપર સ્ટાઇલ અને આદર્શ પ્રશ્ન પત્ર જાહેર કરવામા આવેલ છે. વિદ્યાર્થીઓ આ નવી પેપર સ્ટાઇલ મુજબ તૈયારી કરી શકે તે માટે તમામ વિદ્યાર્થીઓને નવી સુધારેલી પેપર સ્ટાઇલ અને આદર્શ પ્રશ્ન પત્ર મોકલવા વિનંતી.
- HSC ગુજરાતી Paper style 2024
- HSC અર્થશાસ્ત્ર Paper style 2024
- HSC અંગ્રેજી FL Paper style 2024
- HSC English SL Paper style 2024
- HSC વાણિજ્ય વ્યવસ્થા Paper style 2024
- HSC આંકડાશાસ્ત્ર Paper style 2024
- HSC નામના મૂળતત્વો Paper style 2024
- HSC SP Paper style 2024
- HSC સંસ્કૃત Paper style 2024
- HSC મનોવિજ્ઞાન Paper style 2024
- HSC સમાજશાસ્ત્ર Paper style 2024
- HSC ઇતિહાસ Paper style 2024
અગત્યની લીંક
| ધોરણ 10-12 બોર્ડ પેપર સ્ટાઇલ અને આદર્શ પ્રશ્ન પત્ર | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાનુ ટાઇમટેબલ ડાઉનલોડ કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ www.gseb.org છે.
1 thought on “HSC Exam Paper Style: 12 HSC બોર્ડની પરીક્ષાની તમામ વિષયની નવી પેપર સ્ટાઇલ અને મોડેલ પેપર”