UPSC Exam Calendar: UPSC ભરતી કેલેન્ડર 2024: સરકાર માં IASની ઉચ્ચ કક્ષાની નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે ભારતમાં સિવિલ સર્વિસની પરીક્ષા આપવી પડે છે. અને આ પરીક્ષા બાદ ઇન્ટરવ્યુ આપી અને ડૉક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું હોય છે. ત્યારબાદ કલાસ 1 થી લઈને સુપર ક્લાસ 3 ની નોકરી મેળવી શકીએ છીએ. તેવા માટે UPSC દ્વારા ભરતી માટે UPSC Exam Calendar જાહેર કરવામાં આવ્યું છે. આ કેલેન્ડરમાં કઈ કઈ જગ્યા પર ભરતી થશે તેમજ કઈ તારીખે પરીક્ષા લેવાશે વગેરે જેવી માહિતી આપવામાં આવી છે. આવો જોઈએ વધારે માહિતી નીચે મુજબ.
UPSC Exam Calendar 2024
| આર્ટિકલનું નામ | UPSC Exam Calendar |
| સંસ્થા | યુનિયન પબ્લિક સર્વિસ કમિશન |
| વર્ષ | 2023 – 24 |
| હેતુ | વર્ષ 2024 માટેની ભરતી પરીક્ષા |
| ઓફિશિયલ વેબસાઇટ | https://upsc.gov.in/ |
આ પણ વાંચો: નંબર પ્લેટના પ્રકાર: નંબર પ્લેટના પ્રકાર કેટલા છે તમે જાણો છો, જાણો કલર પ્રમાણે નંબર પ્લેટના પ્રકાર.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન કેલેન્ડર
| ક્રમ | પરીક્ષાનું નામ | પરિક્ષાની તારીખ |
| 1 | એન્જીનીયરીંગ સર્વિસીસ પરીક્ષા | 18 ફેબ્રુઆરી 2024 |
| 2 | કમ્બાઇન્ડ જીઓ-સાયન્ટિસ્ટ પ્રિલિમનરી પરીક્ષા | 18 ફેબ્રુઆરી 2024 |
| 3 | CISF AC (EXE) LDCE-2024 | 10 માર્ચ 2024 |
| 4 | એનડીએ અને NA એક્ઝામિનેશન (I), 2024 | 21 એપ્રિલ 2024 |
| 5 | સીડીએસ એક્ઝામિનેશન (I) 2024 | 21 એપ્રિલ 2024 |
| 6 | સિવિલ સર્વિસીસ પ્રાથમિક પરીક્ષા | 26 મે 2024 |
| 7 | ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસીસ પ્રાથમિક પરીક્ષા | 26 મે 2024 |
| 8 | આઈ.ઈ.એસ. / આઈ.એસ.એસ. પરીક્ષા | 21 જૂન 2024 |
| 9 | કમ્બાઇન્ડ જીઓ સાયન્ટિસ્ટ મેઈન્સ પરીક્ષા | 22 જૂન 2024 |
| 10 | એન્જીનીયરીંગ સર્વિસીસ મેઈન્સ પરીક્ષા | 23 જૂન 2024 |
| 11 | કમ્બાઇન્ડ મેડિકલ સર્વિસીસ પરીક્ષા | 14 જુલાઇ 2024 |
| 12 | સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (ACs) પરીક્ષા | 04 ઓગસ્ટ 2024 |
| 13 | એન.ડી.એ. એન્ડ એન. એ. પરીક્ષા (II) | 01 સપ્ટેમ્બર 2024 |
| 14 | સીડીએસ પરીક્ષા (II) | 01 સપ્ટેમ્બર 2024 |
| 15 | સિવિલ સર્વિસીસ મેઈન્સ પરીક્ષા | 20 સપ્ટેમ્બર 2024 |
| 16 | Indian Forest Service મેઇન્સ પરીક્ષા | 24 નવેમ્બર 2024 |
| 17 | એસઑ / સ્ટેનો (GD-B/GD-I) LDC | 07 જુલાઇ 2024 |
આ પણ વાંચો: Air India Recruitment: એર ઈન્ડિયા ગુજરાતમાં વિવિધ પોસ્ટ પર ભરતી, પગાર ધોરણ 45000 સુધી.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વર્ષ 2024 માટેનું UPSC Exam Calendar જાહેર કરવાં આવ્યું છે. શૈક્ષણિક વર્ષ 2024 માં યોજનારી પરીક્ષા માટેનું કેલેન્ડર જાહેર કર્યું છે. UPSC દ્વારા જાહેર કરાયેલા આ UPSC Exam Calendar એ સિવિલ સર્વિસિસ અને ઇંડિયન ફોરેસ્ટ સર્વિસની (IFS) ની પ્રિલિમ પરીક્ષા 26 મે 2024 ના રોજ યોજાશે. તો તેની સામે સિવિલ સર્વિસિસની મેઇન્સ પરીક્ષા 20 સપ્ટેમ્બરથી અને IFS ની મેઇન્સ પરીક્ષા 24 નવેમ્બર થી લેવામાં આવશે. જો તમે પણ કોમ્પિટિટિવ પરિક્ષાની તૈયારી કરો છો અને સેનામાં જોડાવા મંગો છો તો તમે આ UPSC Exam Calendar જરૂરથી કામ લાગશે.
અગત્યની લીંક
| UPSC ઓફિશિયલ વેબસાઇટ માટે | અહી ક્લિક કરો |
| UPSC Exam Calendar PDF માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
