GSRTC Apprentice Recruitment: GSRTC નરોડામાં એપ્રેન્ટિસ માટેની ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી 2024 સુધી

GSRTC Apprentice Recruitment: GSRTC એપ્રેન્ટિસ ભરતી: GSRTC ભરતી 2023: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે GSRTC Apprentice Recruitment એટ્લે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની અરજી ઓનલાઈન તથા ઓફલાઇન માધ્યમથી તા. 15 જાન્યુઆરી 2024 સુધી કરી શકે છે. આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત અને વિવિધ પગાર ધોરણ અને તેમની શરતો આપી છે. આવો જોઈએ આ ભરતી વિશેની માહિતી નીચે મુજબ.

GSRTC Apprentice Recruitment 2023

આર્ટિકલનું નામGSRTC Apprentice Recruitment
ભરતી સંસ્થાગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
વર્ષ2023
જગ્યાનુ નામવિવિધ
કુલ જગ્યાદર્શાવવામાં આવી નથી
નોકરીનું સ્થળ નરોડા (અમદાવાદ) ગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ15 જાન્યુઆરી 2023
અરજી મોડઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટhttps://www.apprenticeshipindia.gov.in/

આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.

અગત્યની તારીખ

આ GSRTC Apprentice Recruitment માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 26 ડિસેમ્બર 2023
  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 27 ડિસેમ્બર 2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી 2024

જગ્યાનું નામ

આ GSRTCમાં ભરતી માં વિવિધ જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

  • વેલ્ડર
  • કોપા
  • એમ.વી.બી.બી.
  • ઇલેક્ટ્રિશિયન
  • મશીનિસ્ટ
  • શીટ મેટલ વર્કર
  • મોટર મિકેનિક
  • પેઇન્ટર

કુલ જગ્યા

આ પણ વાંચો: જાહેર રજા 2024: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજા અને મરજિયાત અને બેન્ક રજાનું લિસ્ટ 2024.

આ પણ વાંચો   Income Tax Recruitment: ઇન્કમટેક્સ વિભાગ અમદાવાદમાં વિવિધ પોસ્ટ માટે ભરતી, પગાર ધોરણ 142400 સુધી.

આ GSRTC ભરતીમાં વિવિધ જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જેની માહિતી દર્શાવવામાં આવી નથી

શૈક્ષણિક લાયકાત

આ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવશે. જેની શૈક્ષણિક લાયકાત 10 પાસ / 12 પાસ તથા ITI નિયત કરેલ છે. તથા વધુ માહિતી માટે શૈક્ષણિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.

પસંદગી પ્રક્રિયા

આ GSRTC ભરતી 2023 માં ઉમેદવારોની પસંદગી નીચે મુજબ દર્શાવેલી છે તે મુજબ કરશે.

  • iઇન્ટરવ્યુ દ્વારા અથવા લેખિત પરીક્ષા દ્વારા અથવા મેરીટ આધારિત કરી શકે છે.

પગાર ધોરણ

આ GSRTC Apprentice Recruitment માં ઉમેદવારોની પસાદગી પામ્યા બાદ ઉમેદવારોને નિયત થયેલ સ્ટાઇનપેડ આપવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતના બેસ્ટ 5 બીચ: ગોવાના બીચની સાથે કદમ મિલાવી શકે તેવા ગુજરાતના 5 બીચ, આ જોઈ લેસો તો ગોવાને ભૂલી જશો.

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકાશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યારબાદ https://www.apprenticeshipindia.gov.in/ રજીસ્ટ્રેશન કરી લો.
  • ત્યારબાદ રજીસ્ટ્રેશન કરેલની હાર્ડ કોપી તથા જરૂરી આધાર પુરાવા સાથે નોટિફિકેશનમા દર્શાવ્યા પ્રમાણે સરનામા પરથી અરજી ફોર્મ 12 જાન્યુઆરી 2024 સુધીમાં લઈ આવવાનું રહેશે.
  • ત્યારબાદ 15 જાન્યુઆરી સુધીમાં આ અરજીફોર્મ અને માંગવામાં આવેલ તમામ આધારપુરાવાઓ કચેરીએ જમા કરાવવાના રહેશે.

અગત્યની લીંક

રજીસ્ટ્રેશન માટેની વેબસાઇટ માટેઅહિં ક્લીક કરો
ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
GSRTC Apprentice Recruitment
GSRTC Apprentice Recruitment

Leave a Comment

error: Content is protected !!