PM મોદીએ લખેલ ગરબો: શરદ પૂનમના દિવસે રાજકોટમાં સર્જાશે વર્લ્ડ રેકોર્ડ, PM મોદીએ લખેલ ગરબા પર રાજકોટમાં ઝૂમશે 1 લાખ લોકો.

PM મોદીએ લખેલ ગરબો: PM Garba World Record: નવરાત્રિ દરમિયાન આપના દેશના PM શ્રી નરેન્દ્રભાઈ મોદી 9 દિવસ સુધી માતાની આરાધના કરે છે. અને નવ દિવસ સુધી ઉપવાસ કરે છે. આ નવદિવસ લોકો પણ ઉપવાસ રાખતા હોય છે. અને નવા નવા શણગાર સજી ગરબા રમવા માટે જતાં હોય છે. ત્યારે આ નવરાત્રિ દરમિયાન આપના પ્રધાનમંત્રીએ PM મોદીએ લખેલ ગરબો ફેમસ થયો છે. જે ધ્વનિ ભાનુસાળી દ્વારા સંગીત સાથે રજૂ કરવામાં આવ્યો છે. અને લોકો તેને ખૂબ જ વખાણી રહ્યા છે. ત્યારે ટૂંક સમયમાં આવતી શરદ પુનમના દિવસે રાજકોટ ખાતે આ PM મોદીએ લખેલ ગરબો સંગીત સાથે વગાડીને 1 લાખ લોકો એક સાથે ગરબામાં ઝૂમશે અને જે વિશ્વ રેકોર્ડ બનવા જશે.

PM મોદીએ લખેલ ગરબો

શરદ પૂનમના દિવસ રાજકોટ ખાતે વર્લ્ડ રેકોર્ડ સર્જાશે. આ વાત જાણે એમ છે કે PM મોદીએ લખેલ ગરબો “માડી” ગરબા પર આ રેર્કોર્ડ સર્જાશે. આ ગરબા પર રાજકોટ ખાતે 1 લાખ લોકો ખેલશે. જેને લઈને 20 થી વધારે સેલફી પોઈન્ટ તૈયાર કર્યા છે. આ સાથે 500 થી વધુ સ્વયંસેવકો કાર્યરત તેમજ 10 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામા આવ્યા છે.

આ પણ વાંચો: Age Calculator: તમારી જન્મ તારીખ નાખીને જાણો તમારી હાલની ઉમર, ફક્ત 1 મિનિટમાં, બસ ફોલો કરો આ સ્ટેપ.

PM દ્વારા લકહયેલ આ ગરબો “”માડી”” એ નવરાત્રિ દરમિયાન મ્યુઝિક વિડીયો રીલીઝ કરવામાં આવ્યો હતો. જે આ ગરબા પર વર્લ્ડરેકોર્ડ બનશે. મીડિયા રિપોર્ટ અનુસાર આવનારી 28 ઓકટોબરે શરદ પૂનમના દિવશે આ વર્લ્ડ રેકોર્ડ સર્જાશે. જેમાં PM મોદીએ લખેલ ગરબો માડી પર 1 લાખ ખેલૈયા ઝૂમશે. તેમજ ડ્રગ્સ મુક્ત રાજકોટના સંકલ્પ લેવડાવવામાં આવશે.

આ પણ વાંચો   Rule Change December: 1 ડિસેમ્બરથી બદલનારા નિયમો, જાણો શું પડશે તમારા ખિસ્સા પર અસર.

આયોજન

આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન સહહર ભાજપ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, ઇન્ક્રેડિકલ ગ્રૂપ દ્વારા સંયુક્ત રીતે કરવાં આવ્યું છે. તેમજ આ કાર્યક્રમમાં તેમજ ડ્રગ્સ મુક્ત રાજકોટના સંકલ્પ લેવડાવવામાં આવશે. 20 થી વધારે સેલફી પોઈન્ટ તૈયાર કર્યા છે. આ સાથે 500 થી વધુ સ્વયંસેવકો કાર્યરત તેમજ 10 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામા આવ્યા છે.

PM મોદીએ લખેલ ગરબો એ વર્ષો પહેલા લખ્યો હતો. નવરાત્રિના તહેવાર પર આ વિડીયો રીલીઝ કરવાં આવ્યો હતો. આ ગરબને ધ્વનિ ભાનુસાળી એ ગાયું છે. અને તનીસ્ક બાગચિએ ગીતના સ્વર આપ્યા છે. જેકી ભાગનાની એ આ ગીતના નિર્માતા છે. PM મોદીએ લખેલ ગરબો “માડી” તનીસ્ક બાગચિ અને ધ્વનિ ભાનુસાળી ના અવાજનો જાદુ જોવા મળ્યો હતો. સંગીતના આ જાદુમાં નવરાત્રિ દરમિયાન ગુજરાતની સંસ્કૃતિ જોવા પ્રેરિત કરે છે.

PM મોદીએ લખેલ ગરબો “માડી” ના લિરિક્સ

ગાય તેનો ગરબો ઝીલે તેનો ગરબો,
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.

ઘૂમે તેનો ગરબો તો ઝૂમે તેનો ગરબો,
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.

સૂર્ય ચંદ્ર ગરબો ને ટ્રેક્ટુઓ પૈન ગરબો,
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.

આ પણ વાંચો: નંબર પ્લેટના પ્રકાર: નંબર પ્લેટના પ્રકાર કેટલા છે તમે જાણો છો, જાણો કલર પ્રમાણે નંબર પ્લેટના પ્રકાર.

તનડું ડોલાવે ને, મનડુ ઝુમાવતો
સૌને રે ગમતો ગરબો
રઢિયાળી રાતોમાં લગાય રેડિયમનો
રમતો ને ભમતો ગરબો…કે ઘુમતો..

આ પણ વાંચો   બેન્ક રજાઓ: બેંકોના કામ આ તારીખ પહેલા પતાવી લેજો, નવેમ્બર માહિનામાં આટલા દિવસ રહેશે બેન્ક બંધ.

હે હૈયા હા, હે હૈયા હા.
ઓહો હો હો હો હો

દિવસ પાન ગરબો ને રાત પાન ગરબો
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.
સંસ્કૃતિ ગરબો ને પ્રકૃતિ ગરબો

વંસદિ છે ગરબો, મોરપીંછ ગરબો

ગરબો મતિ છે, ગરબો સહમતિ
વીરનો એ ગરબો, અમીરનો એ ગરબો.
કાચા પાન ગરબો ને જીવ પાન ગરબો,
ગરબો જીવનની હળવી નિરાંત છે.

ગરબો સતી છે ને ગરબો ગતિ છે
ગરબો જીવનની હળવી નિરાંત છે
ગરબો સતી છે ને ગરબો ગતિ છે
ગરબો નારીની ફૂલની બિછાત છે
તનડું ડોલાવે ને, મનડુ ઝુમાવાતો

આ પણ વાંચો: કેનેડા ઘર ખર્ચ: કેનેડા જવું હોય તો આટલા રૂપિયા હોવા જોઈએ, ગુજરાતી લોકોએ આપ્યું ખર્ચનું લિસ્ટ, જુઓ કેટલો છે ખર્ચ.


સૌનેરે ગમતો ગરબો
રઢિયાળી રાતોમાં લગાય રેડિયમનો
રમતો ને ભમતો ગરબો…કે ઘુમતો..
ગરબો તો સાત છે ને ગરબો અક્ષત છે
ગરબો માતાજીનુ કંકુ રેડીયત છે

અવ્વ મા ગરબો, સ્વભાવમા ગરબો
ભક્તિનો ગરબો, હા શક્તિનો ગરબો

અગત્યની લીંક

સંપૂર્ણ ગરબો સાંભળવા માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
PM મોદીએ લખેલ ગરબો
PM મોદીએ લખેલ ગરબો

1 thought on “PM મોદીએ લખેલ ગરબો: શરદ પૂનમના દિવસે રાજકોટમાં સર્જાશે વર્લ્ડ રેકોર્ડ, PM મોદીએ લખેલ ગરબા પર રાજકોટમાં ઝૂમશે 1 લાખ લોકો.”

Leave a Comment

error: Content is protected !!