ADC બેન્ક ભરતી 2023: ADC Bank Recruitment 2023: ADC બેન્ક ભરતી: નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે અને ધોરણ 10 પાસ ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. આ ADC બેન્ક ભરતી 2023 ભરતીમાં ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ લઈને કરવામાં આવશે અને આ ભરતીમાં ઉમેદવારો ગુજરાતમાં અમદાવાદ જીલ્લામાં જ નોકરી ની તક છે. આ ADC બેન્ક ભરતી 2023માં ભરતી આવી છે તેની અરજી કરવાની છેલ્લી તારીખ 29 ડિસેમ્બર 2023 સુધી ઉમેદવારો પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે. જેથી વહેલાસર અરજી કરવાની રહેશે.
ADC બેન્ક ભરતી 2023
| આર્ટિકલનું નામ | ADC બેન્ક ભરતી 2023 |
| ભરતી સંસ્થા | અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.-ઑ બેન્ક લિમિટેડ |
| વર્ષ | 2023 |
| જગ્યાનુ નામ | ઓફિસ આસિસ્ટન્ટ અને ડ્રાઈવર |
| કુલ જગ્યા | દર્શાવવામાં આવી નથી |
| નોકરીનું સ્થળ | અમદાવાદ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 29 ડિસેમ્બર 2023 |
| અરજી મોડ | ઓફલાઈન |
| ઓફિશિયલ વેબસાઇટ | https://www.adcbank.coop/index.php |
આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.
અગત્યની તારીખ
આ ADC બેન્ક ભરતી 2023માં ભરતી માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 13 ડિસેમ્બર 2023
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 13 ડિસેમ્બર 2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 29 ડિસેમ્બર 2023
જગ્યાનું નામ
આ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.-ઑ.- બેન્ક લિમિટેડમાં ભરતી માં વિવિધ જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.
- ઓફિસ આસિસ્ટન્ટ
- ડ્રાઈવર
કુલ જગ્યા
આ પણ વાંચો: જાહેર રજા 2024: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજા અને મરજિયાત અને બેન્ક રજાનું લિસ્ટ 2024.
આ ADC બેંકમાં ભરતી આવી છે જેમાં કુલ કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે તે દર્શાવવામાં આવેલ નથી.
શૈક્ષણિક લાયકાત
આ ADC બેંકમાં ભરતી આવી છે તેમાં ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ નિયત કરવાં આવી છે જે નોટિફિકેશનમા દર્શાવવામાં આવ્યું છે.
વયમર્યાદા
આ બેન્ક ઓફ બરોડામાં ભરતી માં ઉમેદવારોની ઉમર 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધી નિયત કરેલ છે.
પસંદગી પ્રક્રિયા
આ ADC બેન્ક ભરતી 2023માં ભરતી માં ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.
અરજી કરવાની રીત
- સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકાશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
- ત્યાર બાદ જરૂરી અરજી લખીને અરજી ફોર્મ ભરો.
- ત્યાર બાદ જરૂરી આધાર પુરાવાઑ જોડી દો.
- ભવિષ્યના રેફરન્સ માટે અરજીની પ્રિન્ટ પાસે રાખી લો અને અન્ય કોપી નીચે આપેલ સરનામા પર મોકલી દો.
- સરનામું : ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.ઑ. બેંક લિ, હેડ ઑફિસ, ગાંધીપૂલ નાકે, ઈનકમ ટેક્સ ઑફિસની સામે, આશ્રમ રોડ, અમદાવાદ- 380014
અગત્યની લીંક
| ઓફિશિયલ વેબસાઇટ માટે | અહિં ક્લીક કરો |
| ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
