Team India world cup 2023: વર્લ્ડ કપ માટે ભારતની ફાઇનલ ટીમ જાહેર, આટલા થયા ફેરફાર

Team India world cup 2023: India Squad for World Cup: World Cup India Team: ક્રિકેટનો મહાકુંભ એટલે કે ક્રિકેટ વન ડે વર્લ્ડ કપ શર્પ્પ થવાની આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે વર્લ્ડ કપ માટે ભારતની ફાઇનલ ટીમ જાહેર કરવામા આવી છે. ક્રિકેટ ચાહકો વર્લ્ડ કપ ની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. એવામા ભારતીય તીમ હાલ જબરજસ્ત ફોર્મ મા હોઇ વર્લ્ડ કપ જીતવા માટે ભારતને પ્રબળ દાવેદાર માનવામા આવી રહ્યુ છે.

Team India world cup 2023

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ વોર્ડે વર્લ્ડ કપ માટે ભારતની ફાઈનલ ટીમ ખેલાડીઓનુ લીસ્ત જાહેર કર્યુ છે. આમ તો BCCIએ 5 સપ્ટેમ્બરે જ વર્લ્ડ કપ માટે 15 ખેલાડીઓ ની ટીમ જાહેર કરી હતી. અને 28મી સપ્ટેમ્બર આ ટીમમાં ફેરફારો કરવાનો છેલ્લો દિવસ હતો અને તેમાં એક ફેરફાર કરવામા આવ્યો છે. ઇજાગ્રસ્ત અક્ષર પટેલને વર્લ્ડ કપની ટીમમાંથી બહાર કરવામા આવ્યા છે અને તેને બદલે ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ કરવામા આવ્યો છે. એશિયા કપ દરમિયાન બાંગ્લાદેશ સામેની મેચમાં અશ્વિન ને ઈજા થઇ હતી. આ કારણે તે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વનડે શ્રેણીમાં પણ સમાવેશ કરવામા આવ્યો ન હતો.

આ પણ વાંચો: વારાણસી ક્રિકેટ સ્ટેડિયમ: ભારતના નવનિર્મિત વારાણસી ક્રિકેટ સ્ટેડિયમને ભગવાન શિવની ઝલક, ડમરુ ત્રિશુળ અને બિલીપત્રની ડિઝાઇનથી સજ્જ કરાશે; જુઓ ફોટાઑ દ્વારા.

India Squad for World Cup

India Squad for World Cup
India Squad for World Cup

વર્લ્ડ કપ માટે ભારતની 15 ખેલાડીઓની ટીમ નીચે મુજબ છે.

  • રોહિત શર્મા (કેપ્ટન)
  • શુભમન ગિલ
  • વિરાટ કોહલી
  • શ્રેયસ અય્યર
  • કેએલ રાહુલ (વિકેટકીપર)
  • ઈશાન કિશન (વિકેટકીપર)
  • હાર્દિક પંડ્યા
  • સૂર્યકુમાર યાદવ
  • રવિન્દ્ર જાડેજા
  • રવિચંદ્રન અશ્વિન
  • શાર્દુલ ઠાકુર
  • જસપ્રિત બુમરાહ
  • મોહમ્મદ શમી
  • મોહમ્મદ સિરાજ
  • કુલદીપ.યાદવ
આ પણ વાંચો   વર્લ્ડકપ સેમિફાઇનલ સમીકરણ: ICC વર્લ્ડકપ 2023ની સેમી ફાઇનલમાં પહોચી શકશે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલીયા, જુઓ સમીકરણ

આ પણ વાંચો: Digital Gujarat Scholarship: ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023, ફોર્મ ભરવાનું શરૂ; https://www.digitalgujarat.gov.in

વર્લ્ડ કપમા ભારતની મેચ

ક્રિકેટ વર્લ્ડ કપ મા ગૃપ સ્ટેજમા ભારતની કુલ 9 મેચ રમાશે. જેનુ શીડયુલ નીચે મુજબ છે.

તારીખટીમસ્થળ
8 ઓક્ટોબરભારત Vs ઓસ્ટ્રેલિયાચેન્નાઈ 
11 ઓક્ટોબરભારત Vs અફઘાનિસ્તાનદિલ્હી 
14 ઓક્ટોબરભારત Vs પાકિસ્તાનઅમદાવાદ 
19 ઓક્ટોબરભારત Vs બાંગ્લાદેશપુણે 
22 ઓક્ટોબરભારત Vs ન્યૂઝીલેન્ડધર્મશાલા 
29 ઓક્ટોબરભારત Vs ઈંગ્લેન્ડલખનૌઉ
2 નવેમ્બરભારત Vs નેધરલેન્ડ્સમુંબઈ
5 નવેમ્બરભારત Vs દક્ષિણ આફ્રીકાકલકત્તા 
11 નવેમ્બરભારત Vs શ્રીલંકાબેંગ્લોર 

વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ ના દરેક ખેલાડીઓ હાલ જબરજસ્ત ફોર્મ મા છે. એશીયા કપ મા જવલંત વિજય મેળવ્યા બાદ ઘરઆંગણે ઓસ્ટ્રેલીયા સામે 2-1 થી સીરીઝ કબ્જે કરી હતી. હવે ટીમ ઇન્ડીયા વર્લ્ડ કપ પહેલા પ્રેકટીસ મેચ રમવા માટે ગુવાહાટી પહોંચી છે. જ્યા 2 1 મેચ ઇંગ્લેંન્ડ સામે અને 1 નેધરલેન્ડ સામે એમ 2 પ્રેકટીસ મેચ રમનાર છે.

અગત્યની લીંક

ICC ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
Team India world cup 2023
Team India world cup 2023

વર્લ્ડ કપ મા ભારતની ટીમના કેપ્ટન કોણ છે ?

રોહિત શર્મા

વર્લ્ડ કપ મા ભારત પાકિસ્તાનની મેચ ક્યારે છે ?
India Pakistan Match Date In world cup 2023

14 ઓકટોબર 2023

વર્લ્ડ કપની શરૂઆત ક્યારે થાય છે ?

5 ઓકટોબર 2023

2 thoughts on “Team India world cup 2023: વર્લ્ડ કપ માટે ભારતની ફાઇનલ ટીમ જાહેર, આટલા થયા ફેરફાર”

Leave a Comment

error: Content is protected !!