India Australia Series: ભારત ઓસ્ટ્રેલીયા સિરીઝનું ટાઈમ ટેબલ, Free માં મેચ કઈ રીતે જોશો? રાજકોટની મેચનું ટિકિટ બુકિંગ કેમ કરાવવું.

India Australia Series: ભારત Vs ઓસ્ટ્રેલીયા: ટિકિટ બુકિંગ: તાજેતરમાં ભારતે એશિયા કપ 2023 શ્રીલંકાને ફાઈનલમાં હરાવીને જીતી લીધો છે. ત્યાર બાદ India Australia Series 22 સપ્ટેમ્બરથી રમનાર છે. આ સીરિઝમાં 3 મેચ રમશે અને આ ત્રણેય મેચ ભારતના અલગ અલગ શહેરમાં રમાશે જેમાં ગુજરાતના રાજકોટમાં પણ 1 ODI રમવામાં આવશે. ત્યારે આ તમામ મેચમાં ગ્રાઉન્ડ પર જઈને મેચ ન જોઈ શ્ક્નરાઓ માટે આ મેચ મોબાઇલમા કઈ રીતે જોવો તે બાબતની માહિતી લઈને આવ્યા છીએ.

India Australia Series 2023

ભારત અને ઓસ્ટ્રેલીયાની ટીમો 22 સપ્ટેમ્બર 2023 થી 3 મેચ ODI રમવાની છે. વર્લ્ડ કપ 2023 પહેલા આ બંને ટીમો આમને સામને ટકરાશે. આ શ્રેણી બંને ટીમો માટે ખાસ છે. કારણ કે બંને ટીમો વર્લ્ડ કપ પહેલા ટકરાશે. તેમજ ભારતની ટિમ એશિયકપ જીતીને ફોર્મ મા છે. ત્યારે બંને ટીમોએ પોતપોતાની ટીમોની જાહેરાત કરી દીધી છે.

આ પણ વાંચો: ભારત કેનેડા વિવાદ: શું છે ભારત કેનેડા વિવાદ? સમજો 10 મુદામા સંપૂર્ણ માહિતી.

  • પ્રથમ 2 મેચમાં રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે.
  • પ્રથમ 2 મેચમાં KL રાહુલ કેપ્ટન તરીકે ફરજ બજાવશે.
  • નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.

ભારતીય ટિમ

  • KL રાહુલ (કેપ્ટન)
  • રવિન્દ્ર જાડેજા (વાઇસ કેપ્ટન)
  • રુતુરાજ ગાયકવાડ
  • શુભમન ગિલ
  • શ્રેયસ અય્યર
  • સૂર્યકુમાર યાદવ
  • તિલક વર્મા
  • ઈશાન કિશન
  • શાર્દુલ ઠાકુર
  • વોશિંગ્ટન સુંદર
  • રવિચંદ્રન અશ્વિન
  • જસપ્રિત બુમરાહ
  • મોહમ્મદ શમી
  • મોહમ્મદ સિરાજ
  • પ્રસિધ ક્રિષ્ના
આ પણ વાંચો   ભારતીય ટીમની જાહેરાત: ઈંગ્લેન્ડ વિરુધ્ધ ભારતીયની બાકી રહેતી 3 ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત, જુઓ કોને મળ્યું સ્થાન.

રવિન્દ્ર જાડેજા વાઇસ કેપ્ટન

રવિન્દ્ર જાડેજા જિમના વાઇસ કેપ્ટન તરીકેની ફરજ બનજાવશે. તેમજ ઓસ્ટ્રેલિયાની ટીમમાં ઘણા ખેલાડીઓ પરત ફર્યા છે. જેમાં કેપ્ટન સ્મિથ, કમિન્સ અને ગ્લેન મેક્સવેલનો સમાવેશ થાય છે. India Australia Series માર્ચમાં રમવામાં આવી હતી. જેમાં ઓસ્ટ્રેલીયાએ 2 મેચ જીતીને શ્રેણી જીતી હતી જે હવે તેને બદલો લેવા માટે ભારત આ શ્રેણીમાં ઉતરશે. હવે ભારત પાસે હારનો બદલો લેવા માટે તૈયાર છે.

આ પણ વાંચો: જાહેર રજા 2023: ગુજરાત સરકારનું જાહેર રજાનું લિસ્ટ, મરજિયાત અને બેન્ક રજા 2023.

  • India Australia Series 2023 22 સપ્ટેમ્બર ના રોજ શરૂ થશે.
  • ભારત અને ઓસ્ટ્રેલિયાની આ 3 મેચો ઈન્દોર, મોહાલી અને રાજકોટ ખાતે રમાશે.
  • આ મેચ બપોરે 1:30 કલાકે શરૂ થશે.
  • આ મેચ સ્પોર્ટ 18 પર તમામ મેચોને લાઈવ જોઈ શકો છો.
  • આ સિવાય તમે Jio સિનેમા ચેનલ પર લાઈવ ટેલિકાસ્ટ જોઈએ શકો છો.

રાજકોટ ખાતેના મેચની ટિકિટ

India Australia Series 2023 ની એક ODI મેચ રજ્ક્ત ખાતે રમનાર છે જે મેચ લાઈવ જોવા માટેની ટિકિટનું વેચાણ હજુ સુધી શરૂ થયું નથી.

અગત્યની લિંક

ICCની ઓફિશિયલ વેબસાઇટઅહી ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહી ક્લિક કરો
અમારા Whatsapp ચેનલમાં જોડાવા માટેઅહી ક્લિક કરો
અમારા Whatsapp Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો
India Australia Series 2023
India Australia Series 2023

Leave a Comment

error: Content is protected !!