વર્લ્ડકપ સેમિફાઇનલ સમીકરણ: WorldCup Semifinal 2023: 5 ઓક્ટોબર થી શરૂ થયેલા ICC વર્લ્ડકપ 2023 કે જેનું આયોજન ભારતમાં થઈ રહ્યું છે. તેમાં લગભગ તમામ ટીમો 4 – 4 મેચ રમીચુકી છે. જેમાં ભારત અને ન્યૂઝીલેન્ડ સિવાય અન્ય ટીમો મેચમાં હારનો સામનો કરી ચૂકી છે. ત્યારે ભરત્ન વિરુધ્ધ ટિમ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલીયા આ વર્લ્ડકપના સેમી ફાઈનલમાં પહોચી શકશે કે નહીં. તેમાં માટે તેનો કેવો સંઘર્ષ કરવો પડશે તે જોઈએ કે આ વર્લ્ડકપ સેમિફાઇનલ સમીકરણ શું કહે છે.
વર્લ્ડકપ સેમિફાઇનલ સમીકરણ
ICC વર્લ્ડકપ 2023 ધીમે ધીમે રોમાંચક તબ્બકા સાથે આગળ વધી રહ્યો છે. હવે વર્લ્ડકપની દરેક મેચનું પરિણામ ઘણી ટીમો માટે વર્લ્ડકપ સેમિફાઇનલ સમીકરણ નક્કી કરશે. એવામાં ભારતીય ટિમ આજે 22 ઓકટોબરે વર્લ્ડકપ 2023 માં પોતાની 5 મી મેચ ન્યૂઝીલેન્ડ સાથે ટકરાશે. બંને ટીમોના પોઈન્ટ સરખા છે. જે પણ ટિમ આજે જીતશે તે 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પહેલા નંબરે રહેશે.
પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનનો ક્રમ
આ તમામની વચ્ચે વિરુધ્ધ ટિમ પાકિસ્તાનની આશંકા છે. તે હાલમાં જ બે મેચ હારી ચૂક્યું છે. તેના લીધે તેને સેમીફાઈનલમાં પહોચવાનું સમીકરણ બગડી શકે છે. આ વર્લ્ડકપ દરિમિયાન પાકિસ્તાનની શરૂઆત સારી હતી. પણ છેલ્લી બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જેના લીધે પોઈન ટેબલમાં 4 પોઈન સાથે 5 માં ક્રમ પર સરકી ગઈ છે. પાકિસ્તાન માટે સેમીફાઈનલમાં પહોચવું સહેલું નથી. તેઓની નેટ રનરેટ -0.456 છે. આ રનરેટ ચિંતાનું કારણ રહેશે.
A monumental victory for South Africa against England 🤯#CWC23 #ENGvSA pic.twitter.com/7RXyGstGED
— ICC (@ICC) October 21, 2023
પોઈન્ટ ટેબલ
| દેશનું નામ | મેચ | જીત | હાર | પોઈન્ટ | નેટ રનરેટ |
| ન્યૂઝીલેન્ડ | 4 | 4 | 0 | 8 | +1.923 |
| ભારત | 4 | 4 | 0 | 8 | +1.659 |
| સાઉથ આફ્રિકા | 4 | 3 | 1 | 6 | +2.212 |
| ઓસ્ટ્રેલીયા | 4 | 2 | 2 | 4 | -0.193 |
| પાકિસ્તાન | 4 | 2 | 2 | 4 | -0.456 |
| બાંગલાદેશ | 4 | 1 | 3 | 2 | -0.784 |
| નેધરલલેન્ડ | 4 | 1 | 3 | 2 | -0.790 |
| શ્રીલંકા | 4 | 1 | 3 | 2 | -1.048 |
| ઈંગ્લેન્ડ | 4 | 1 | 3 | 2 | -1.248 |
| અફઘાનિસ્તાન | 4 | 1 | 3 | 2 | 1.250 |
પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલીયાનો ક્રમ
પાકિસ્તાનની જેમ ઓસ્ટ્રેલીયા પણ ચાર મેચ પછી 2 પોઈન્ટ છે. તેની નેટ રનરેટ -0.193 છે. જે પાકિસ્તાન કરતાં સારી છે. અને તેનો ક્રમ પોઈન્ટ ટેબલમાં 4થો છે. આ સાથે સાઉથ આફ્રિકા પોઈન્ટ ટેબલમાં 6 પોઈન્ટ સાથે 3 ક્રમ પર છે. તેમજ આ પોઈન્ટ ટેબલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ ટોપ પર છે.
That was an electrifying atmosphere today at the iconic Wankhede Stadium! 🏟️
— BCCI (@BCCI) October 21, 2023
Thank you Mumbai for turning out in massive numbers to witness the clash between England & South Africa! 👏👏#CWC23 | #ENGvSA | @cricketworldcup pic.twitter.com/La7nKwx7PZ
WorldCup Semifinal 2023
આગામી સ્થિતિમાં મેચોમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલીયા બંને ટીમો માટે લગભગ કરો યા મરો જેવી સ્થિતિ રહેશે. બંને ટીમો માટે આવનારી મેચમાં હાર થવાથી વર્લ્ડકપ સેમિફાઇનલ સમીકરણમાં ફેરફાર થઈ શકે છે. જો પાકિસ્તાન તેની બાકી રહેતી પાંચ મેચ જીતી લે તો સેમિફાઇનલમાં આવવું નિશ્ચિત છે. અહી નિયમ અનુસાર ટોપ 4 ટીમો સેમિફાઇનલ માટે કોલિફાયર થશે. વર્લ્ડકપની 6 મેચ જીત્યા બાદ પાકિસ્તાનની ટિમને અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડશે.
આ પણ વાંચો: જાહેર રજા 2023: ગુજરાત સરકારનું જાહેર રજાનું લિસ્ટ, મરજિયાત અને બેન્ક રજા 2023.
જ્યારે ગયા વર્લ્ડકપની ચેમ્પિયન ટિમ ઈંગ્લેન્ડ કે જે 4 માથી 3 મેચ હારી ગઈ છે. અને નવમા સ્થાન પર પહોચી ગઇ છે. તેની નેટ રનરેટ -1.248 છે. જેમાં ઈંગ્લેન્ડ 21 ઓકટોબરે આફ્રિકા સામે હાર મળી હતી. પણ હવે ઈંગ્લેન્ડને 5 મેચ માથી તમામ મેચ જીતવી પડે અને અન્ય ટિમ પર નિર્ભર રહેવું પડે તો તે સેમિફાઇનલમાં પહોચી શકે છે.
અગત્યની લિંક
| હોમ પેજ પર જાઓ | અહી ક્લિક કરો |
| અમારા Whatsapp ચેનલમાં જોડાવા માટે | અહી ક્લિક કરો |
| અમારા Whatsapp Group માં જોડાવા માટે | અહી ક્લિક કરો |
