RTO ના નિયમમાં બદલાવ: વાહન ચાલકો માટે RTO દ્વારા કરાયો વર્ષો જૂનો નિયમમાં બદલાવ, ખાસ જાણી લેજો.

RTO ના નિયમમાં બદલાવ: RTO Rules Change: RTO Rule Update: આપણાં દેશ કરોડો લોકો પાસે વાહન છે અને દરરોજ ઘણા બધા વાહનો વેચાઈ રહ્યા છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા ચાલતી સંસ્થા RTO ચાલે છે. આ RTO દ્વારા લોકોને વાહનોના નંબર આપવા, વીમો આપવો, લાઇસન્સ આપવા તથા અન્ય ઘણી કાર્યવાહી કરે છે. ત્યારે વાહનોને લઈને તેમાં ઘણા નિયમો બનાવેલા છે. આ માટે 14 સપ્ટેમ્બર 2023 ના રોજ RTO ના નિયમમાં બદલાવ કરવામાં આવ્યા છે. જે દરેક લોકોને અસર કરશે. તો આવો જોઈએ કે આ RTO ના નિયમમાં બદલાવ શું બદલાવ આવ્યા છે.

RTO ના નિયમમાં બદલાવ

વાહન ચાલકો માટે ખાસ RTO સંસ્થા કાર્યરત છે ત્યારે આજથી તેમના જૂના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જો ટમેન ખબર ના હોય તો જે બદલાવ થયો છે તે પહેલા જાણી લેજો નિયમો. જો કે આમ જોવા જઈએતો આ આ બાદળવેલા નિયમો વાહન ચાલકો માટેના હિતમાં છે. કારણ કે આ નિયમો થી તમારે અમુક કામ માટે RTO કચેરીના ધક્કા ખાવા નહીં પડે. જે નિયમો 14 સપ્ટેમ્બરથી લાગુ કરવાં આવ્યા છે. જાણીએ આ નિયમો વિશેની માહિતી.

આ પણ વાંચો: ભારે વરસાદની આગાહી: આવતા 5 દિવસ છે આટલા જીલ્લાઓમા વરસાદની આગાહી, નોંધી લો તારીખ.

નિયમો

આજ રોજ RTO ના નિયમમાં બદલાવ થયા જે નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે.

  • નવું વાહન ખરીદનારને આજથી નંબર સાથે વાહન મળશે.
  • RTO ના નિયમમાં બદલાવ માં હવે નવી-જૂની નંબર પ્લેટનું કામ હવે RTO નહીં કરે.
  • નંબર પ્લેટ બદલવાનું કામ હવે ડીલરો કરશે.
  • ડિલરો દ્વારા સર્વિસ ચાર્જ ઉમેરતા નંબર પ્લેટ બદલવાનો ખર્ચ વધશે.
  • સર્વિસ ચાર્જનો વધારાનો ખર્ચ વાહન ચાલક પર પડશે.
  • હવેથી નંબર મેળવવાનું અને નંબર પ્લેટ બદલવાનું અને લગાડવાનું કામ ડિલરો જ કરશે.
આ પણ વાંચો   વાહન માલિક જાણકરી: કોઈપણ વાહનના નંબર પરથી જાણો વાહન માલીકનું નામ, https://parivahan.gov.in/parivahan

વાહન ખરીદતા જ નંબર પ્લેટ લગાવી દેવામાં આવશે.

નવા નિયમ મુજબ કોઈ પણ વ્યક્તિ શોરૂમ માથી વાહન ખરીદતા જ તેમણે ત્યાં જ નંબર પ્લેટ લગાવી દેવામાં આવશે. નંબર પ્લેટ લગાવ્યા વગર વાહન શોરૂમ માથી બહાર નીકળશે નહીં. અને જો નંબર પ્લેટ વગર વાહન ચાલતું હશે તો ડીલર પર કાર્યવાહી કરવામાં આવશે. પહેલા વાહન ખરદ્તા તો વાહન ખરીદનારને TC નંબરથી વાહન આપી દેતા હતા. પરંતુ હવે આ નિયમમાં ફેરફાર કરાયો છે. હવેથી વાહન રજીસ્ટ્રેશન થયા બાદ તમામ પ્રકારના ટેક્સ ભર્યા પછી સીધા નવા નંબર આપીને જ વાહન આપવામાં આવશે.

નંબર પ્લેટ લગાવવાની કાર્યવાહી ડીલર કરશે.

14 સપ્ટેમ્બર 2023 ના રોજ RTO ના નિયમમાં બદલાવ થયો છે તેમાં હવેથી નંબર કાઢવાની અને નંબર પ્લેટ લગાવી દેવાની જવાબદારી ડીલરના શિરે આવી છે. તમામ વાહનોના રજીસ્ટ્રેશનથી લઈને વાહનોના નંબરની ફાળવણી શોરૂમ માથી કરવાની રહેશે. જેથી ફી અને ટેક્સ ભર્યા બાદ વાહનનો અંબર આવી જાય. આ નિયમમાં બદલાવ થવાથી વાહનને તાત્કાલિક નંબર મળી જશે. અને RTO કચેરીના ધક્કા ખાવા નહીં પડે. ડિલરે નંબર ફાળવણી કર્યા બાદ RTO માથી ડૉક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને તમામ માહિ ચકાસશે.

અગત્યની લિંક

હોમ પેજ પર જાઓઅહી ક્લિક કરો
અમારા Whatsapp Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો
RTO ના નિયમમાં બદલાવ
RTO ના નિયમમાં બદલાવ

1 thought on “RTO ના નિયમમાં બદલાવ: વાહન ચાલકો માટે RTO દ્વારા કરાયો વર્ષો જૂનો નિયમમાં બદલાવ, ખાસ જાણી લેજો.”

Leave a Comment

error: Content is protected !!