12 Pass SBI Job: SBI Recruitment 2023: એસબીઆઇ ભરતી 2023: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે ભારતની સૌથી મોટી શાખા ધરાવતી SBI બેંકમાં 12 Pass SBI Job ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો 5 ઓક્ટોબર 2023 સુધી ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે છે. આ ભરતીમાં ઉમેદવારની પસંદગી પામ્યા બાદ 47920 સુધીનો પગારધોરણ મળવા પાત્ર છે. તો આવો જોઈએ આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
12 Pass SBI Job 2023
| આર્ટિકલનું નામ | 12 Pass SBI Job |
| સંસ્થા | સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા |
| પોસ્ટનું નામ | વિવિધ |
| કુલ જગ્યા | 107 |
| અરજી મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 5 ઓક્ટોબર 2023 |
| ઓફિશિયલ વેબસાઇટ | https://sbi.co.in/ |
આ પણ વાંચો: ભારત કેનેડા વિવાદ: શું છે ભારત કેનેડા વિવાદ? સમજો 10 મુદામા સંપૂર્ણ માહિતી.
અગત્યની તારીખ
આ 12 Pass SBI Job માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 06 સપ્ટેમ્બર 2023
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 06 સપ્ટેમ્બર 2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 05 ઓક્ટોબર 2023
- ઓનલાઈન ટેસ્ટ કામચલાવ તારીખ નવેમ્બર / ડિસેમ્બર 2023
જગ્યાનું નામ
આ 12 Pass SBI Job માટેની નીચે મુજબ દર્શાવવામાં આવેલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.
- આર્મર
- કંટ્રોલરૂમ ઓપરેટર
કુલ જગ્યા
આ 12 Pass SBI Job માટેની નીચે મુજબ દર્શાવવામાં આવેલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.
| જગ્યાનુ નામ | કુલ જગ્યા |
| આર્મર | 18 |
| કંટ્રોલરૂમ ઓપરેટર | 89 |
| કુલ જગ્યા | 107 |
શૈક્ષણિક લાયકાત
- આર્મર –
આ ભરતીમાં ધોરણ 10+2 પરીક્ષા અથવા સમકક્ષ અથવા સશસ્ત્ર દળો વિશેષમાં લઘુત્તમ પાસ 10+2 ની સમકક્ષ પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
- કંટ્રોલરૂમ ઓપરેટર
આ પોસ્ટ માટે 10+2 પરીક્ષામાં 50% માર્કસ સાથે પાસ કરો અથવા તેની સમકક્ષ સશસ્ત્ર દળોનું વિશેષ પ્રમાણપત્ર અથવા ધોરણ 10+2 અથવા માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અનિવાર્ય છે.
આ બંને પોસ્ટ માટે વધારે શૈક્ષણિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.
વય મર્યાદા
આ SBI ની ભરતીમાં આર્મર અને કંટ્રોલરૂમ ઓપરેટર ની પોસ્ટ માટે ઉમેદવારની ઉમર 20 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ તથા કેટેગરી પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે.
પસંદગી પ્રક્રિયા
આ 12 Pass SBI Job માં નીચે મુજબના ધારા ધોરણ મુજબ પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
- ઓનલાઈન ટેસ્ટ
- ઇન્ટરવ્યુ
- ડૉક્યુમેન્ટ ચકાસણી
તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ અવશ્ય કરવો.
આ પણ વાંચો: Gujarat Govt Whatsapp helpline: ગુજરાત સરકારની નવી પહેલ, વોટસઅપ પર હેલ્પલાઇન શરૂ, તરત આવશે અરજીનો નીકાલ
પગાર ધોરણ
આ SBIની ભરતીમાં માં ઉમેદવારની પસંદગી પામ્યા બાદ નિયમ મુજબ પગાર 17,900 થી લઈને 47,900 સુધીનું ધોરણ ચૂકવવામાં આવશે.
અરજી કરવાની રીત
- સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકાશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
- ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઈટ https://ibpsonline.ibps.in/sbiacrojul23/ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરો.
- હવે તમને મળેલ ID અને Password ની મદદ થી લૉગિન કરો.
- ત્યાર બાદ જરૂરી માહિતી દાખલ કરો.
- હવે ઓનલાઈન અરજી ફી ભરો.
- ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
- ભવિષ્યના રેફરન્સ માટે અરજીની પ્રિન્ટ કાઢી લો.
અગત્યની લીંક
| ઓફિશિયલ વેબસાઇટ માટે | અહિં ક્લીક કરો |
| રજીસ્ટ્રેશન કરવા માટે | અહિં ક્લીક કરો |
| ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

I would like to join.
I want to apply.