ગુજરાતમાં વાવાઝોડું: ગુજરાતમાં બે-બે વાવાઝોડાનો ખતરો, 2018 જેટલું ખતરનાક; જાણો ક્યારે આવશે વાવાઝોડું.

ગુજરાતમાં વાવાઝોડું: Gujarat Cyclone: વાવાઝોડાની આગાહી: ગુજરાતમાં હાલ થોડા સમય પહેલા બિપોર્જોય નામના વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. ત્યાં ફરી બીજી વખત ગુજરાતમાં વાવાઝોડું ની આગાહી કરવામાં આવી છે. લોકો કુદરતી આફત સામે ઝઝૂમી રહ્યા છે. ત્યારે હવામાંન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા વરસાદ બાદ ગુજરાતમાં વાવાઝોડું બાબતની આગાહી કરવાંમાં આવી છે. જેને પગલે લોકો ચિંતામાં મુકાયા છે. અરબસાગરમાં આ વાવાઝોડાનો ખતરો છે. આવો જોઈએ ક્યારે છે ખતરો અને શું કહે છે આગાહી.

ગુજરાતમાં વાવાઝોડું

હાલ થોડા સમય પહેલા લોકો બિપોરજોય સામે બાથ ભીડી અને માંડ તેમાથી છુટકારો મેળવ્યો ત્યાં ફરી પછી એક નવી ગુજરાતમાં વાવાઝોડું ની ચિંતાજનક આગાહી સામે આવી છે. બંગાળાની ખડી અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની સંભાવના છે. તેમના જણાવ્યા અનુસાર બંગાળાની ખાડીમાં થાઈલેન્ડ તરફ 30 સપ્ટેમ્બરથી લો પ્રેશર બનશે. જેને પગલે આ વાવઝોડું સક્રિય થશે.

આ પણ વાંચો: ખેડૂત મોબાઈલ સહાય યોજના: ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે સહાય યોજના 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2023 સુધી.

2018 જેટલું ખતરનાક

વર્ષ 2018 માં અતિ વરસાદ બાદ વિનાશક વાવાઝોડાએ વિનાસ વેર્યો હતો. ઘણા બધા લોકોને નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે આ વખતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કઈક એવા આગાહી કરવામાં આવી છે. જેમાં અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સમય દરમિયાન અરબસાગરમાં એક મજબૂત સિસ્ટમ તૈયાર થઈ રહી છે. જેનો રુટ ઓમાન તરફ જઇ શકવાની સંભાવના છે તેમજ તેનો માર્ગ તો ખરેખર આવ્યા બાદ નક્કી થશે પણ તેમની ઝડપ 150kmph ની ઝડપે આવશે તેવી આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો   ભારે વરસાદની આગાહી: ગુજરાતના આ જિલ્લામાં ખાબકશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી.

ચોમાસુ વિદાય

22 સપ્ટેમ્બર થી ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું થઈ જશે. તેમજ 22 થી 30 સપ્ટેમ્બર સુધી ક્યાય પણ વરસાદ પાડવાની સંભાવના દેકાઈ રહી નથી. ઓકટોબરના પ્રથમ અઠવાડીયામાં 1 રાઉન્ડ વર્સ્દ્નો આવી શકે છે. તેમજ 27 અને 28 સપ્ટેમ્બરથી બનાસકાંઠા અને કચ્છ જીલ્લામાં ચોમાસુ વિદાય લેશે. તેમજ 9 અને 10 ઓક્ટોબરથી ગુજરાતના તમામ સ્થળોએ થી વરસાદ વિદાય લેશે.

આ પણ વાંચો: Lalbaugcha raja live: પવિત્ર ગણેશ ચતુર્થી નિમિતે કરો ભારતના સૌથી મોટા લાલબાગ ચા રાજાના લાઈવ દર્શન, ઘરે બેઠા.

વરસાદ સાથે વાવાઝોડું

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ 30 સપ્ટેમ્બરથી બંગાળાની ખાડીમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેશર બનશે ત્યાર પછી 2 ઓક્ટોબર સુધીમાં અરબસાગરમાં આવી જશે. 12 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું ભયંકર રૂપ ધારણ કરશે. આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમ થી એક્સ્ટ્રીમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે છે. આ સમય દરમિયાન એક મજબૂત સિસ્ટમ સક્રિય થશે જેનો માર્ગ ઓમાન તરફ રહેશે પણ તેનો માર્ગ જે તે સમયે જ નિર્ધારિત કહી શકાય. વર્ષ 2018 માં ગુજરાતમાં વાવાઝોડું આવ્યું હતું તેવું હશે તે માટે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સમય દરમિયાન 150kmph ની ઝડપે પવન ફૂંકાશે તેમજ તેના પગલે 27,28,29 સપ્ટેમ્બરે ભારે થી અતિભારે વરસાદ પાડવાની સંભાવના છે.

આ સમય દરમિયાન દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, અને મૂંબઈમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાને કારણે કેટલાક ઉતાર પૂર્વીય ભાગમાં વરસાદ પડશે. અંબાલાલની આગાહી મુજબ 12 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન બીજું વાવાઝોડું બંગાળના ઉપસાગરમાં સક્રિય થશે.

આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.

વાવાઝોડાની અસર ક્યાં થશે

આવનાર વાવાઝોડાની અસર મધ્યપ્રદેશના ભાગોમાં થઈને ગુજરાતને પણ અસર કરશે. આ વાવાઝોડાને લીધે ગુજરાતના કેટલાક ઉતર પૂર્વીય ભાગોમાં થશે. ત્યારે અરબસાગરમાં 21 સપ્ટેમ્બરથી સમુદ્રમાં હવામાન ફેરફાર થશે. આ ફેરફારને લીધે 4 થી 12 ઓક્ટોબર વાવાઝોડાની અસર શરૂ થશે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, અને મૂંબઈમાં ભરેથી અતિભારે વરસાદ પાડવાની શક્યતાઓ છે. ગુજરાતના મોભા ભાગના જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. જ્યારે 12 થી 20 ઓક્ટોબર સુધીમાં બીજું વાવાઝોડું સક્રિય થશે.

આ પણ વાંચો   વાવાઝોડાની આગાહી: અંબાલાલ પટેલની ગુજરાતમાં વાવાઝોડાની આગાહી, નવરાત્રિ પહેલા આ તારીખે આવી શકે છે ચક્રાવત.
ગુજરાતમાં વાવાઝોડું
ગુજરાતમાં વાવાઝોડું

અગત્યની લિંક

હોમ પેજ પર જાઓઅહી ક્લિક કરો
અમારા Whatsapp ચેનલમાં જોડાવા માટેઅહી ક્લિક કરો
અમારા Whatsapp Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

1 thought on “ગુજરાતમાં વાવાઝોડું: ગુજરાતમાં બે-બે વાવાઝોડાનો ખતરો, 2018 જેટલું ખતરનાક; જાણો ક્યારે આવશે વાવાઝોડું.”

Leave a Comment

error: Content is protected !!