વોમિટિંગ ટિપ્સ: સફર દરમિયાન વારંવાર થતાં ઊબકા અને ઉલ્ટી માટે આરામદાયક ટિપ્સ, કરો ફોલો અને માણો પ્રવાસનો આનંદ

વોમિટિંગ ટિપ્સ: Vomiting Tips: ઉલ્ટી – ઉબકામાં રાહત માટેની ટિપ્સ: ઘણા લોકોને બહાર ગામ જવાનું અથવા બહાર ફરવા માટે જવાનું થાય એટ્લે સૌથી મોટી ચિંતા એ હોય છે કે ટ્રાવેલિંગ દરમિયાન ઉબકા અને ઉલ્ટીની સમસ્યા સામે આવી જતી હોય છે જેને લઈને પરેશાની વેઠવી પડે છે અને પ્રવાસનો આનંદ લઈ શકતો નથી. અને સમગ્ર પ્રવાસ ફક્ત સુવામાં અને આરામ કરવામાં ચાલ્યો જાય છે પરંતુ આજે અમે કેટલીક વોમિટિંગ ટિપ્સ લઈને આવ્યા છીએ કે જેનાથી તમારો સફર આરામદાયક બનાવી શકો છો. અને પ્રવાસની મજા માણી શકો છો.

વોમિટિંગ ટિપ્સ

બસ અથવા કારમાં મુસાફરી કરતી વખતે લોકોને વારંવાર ઉબકા અનુભવે છે. તમને જણાવી દઈએ કે મોશન સિકનેસના કારણે આવું થાય છે. જો તમે તેની સારવાર કરવાની રીતો પર ધ્યાન ન આપોતો તમારી તેમજ તમારા પ્રવાસ ભાગીદારોની યાત્રા બગડી જાય છે. કારણ કે કેટલાક લોકો એવા હોય છે કે જેમને ઉલ્ટી થતી જોઈને જ ઉબકા આવવા લાગે છે. જો તમે મુશાફરીના શોખીન છો પરંતુ મુશાફરી દરમિયાન ઉલ્ટી થવાનો ડર સતાવતો હોવ તો આ લેખ તમારા માટે જ છે. અહી અમે તમને કેટલીક એવી ટિપ્સ છે જે તમને બેચેની, ઉલ્ટી અને ઉબકા જેવી સમસ્યાઓથી બચાવશે અને તમારી મુશાફરી ને પણ મજેદાર બનાવશે.

આ પણ વાંચો: નંબર પ્લેટના પ્રકાર: નંબર પ્લેટના પ્રકાર કેટલા છે તમે જાણો છો, જાણો કલર પ્રમાણે નંબર પ્લેટના પ્રકાર.

Vomiting Tips

આ વોમિટિંગ ટિપ્સ એટલે કે ઉલ્ટી અને ઊબકથી બચવા માટેની ટિપ્સ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • મુશાફરી દરમિયાન તમારી સાથે દાડમના દાણા, હિંગ અથવા ગેસ પાઉડર રખવાનું ભુલશો નહીં, જ્યારે કોઈના ઊંચા પહાડો પર ઉબકા આવે છે ત્યારે આ વસ્તુઓ સ્વાદમાં ફેરફાર કરીને રાહત આપે છે.
  • તમે તમારી સાથે લેમોનેડ અથવા કોઈપણ સોડા પણ સાથે લઈ જઇ શકો છો. આ તમારા મૂડને તાજું કરવામાં મદદ કરશે અને ઉબકા પણ બંધ કરશે.
  • મુશાફરી દરમિયાન કાળું મીઠું પણ સાથે રાખવું જોઈએ. જ્યારે નર્વસ હોય ત્યારે તેણે પાણીમાં લીંબુ ભેળવીને પીવાથી ઉલ્ટી અને મોશન સિકનેશમાં રાહત મળે છે.
  • જો તમને પણ મુશાફરી દરમિયાન ઉલટીની સમસ્યા હોય તો લાંબા સમય સુધી બારી બહાર જોવાનું ટાળો. આના કારણે મગજ પર કેટલાક સંકેતો પ્રાપ્ત કરવાનું શરૂ કરશે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ગુંચવનમા મૂકે છે. અને ઉલટીનું કારણ બને છે.
આ પણ વાંચો   વાસી રોટલીના ફાયદા: વાસી રોટલી છે ઔષધિયોથી ભરપૂર, વિટામિન B12 થી લઈને ડાયાબિટીસ માટે છે ગુણકારી; જાણો તેના અન્ય ફાયદાઓ.

આ પણ વાંચો: સસ્તું ફર્નિચર: સૌથી મોટા ટોપ 5 ફર્નિચર માર્કેટ, અહી મળે અડધા ભાવે ફર્નિચર.

  • મુશાફરી દરમિયાન માત્ર હળવો ખોરાક ખાવાનો રાખો. વધુ પડતો ખોરાક ખાવાથી તમને ઉલ્ટી થઈ શકે છે. સ્વાદને તાજો રાખવા માટે તમે ફલોનું સેવન કરી શકો છો.
  • જો તમે કારમાં અથવા બસમાં મુશાફરી કરી રહ્યા હોવ તો પાછળની સીટ પર બેસો નહીં કારણ કે આ વધુ પડતી પરિભ્રમણ અને આંચકને પ્રાપ્ત હોય છે.
  • જો અંતર લાંબુ હોય તો વચ્ચે વચ્ચે મુશાફરી કરવાનો પ્રયાસ કરો. આ સિવાય મોબાઈલ કે લેપટોપનો વધુ પ્રમાણમાં ઉપયોગ ન કરો.
  • ખાધા વગર મુશાફરી કરવી પણ ખોટી છે. તેનાથી મોશન સિકનેશ થાય છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો. આ બાબતે https://vyanjanrecipes.com/ કોઈ જવાબદાર નથી.)

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
વોમિટિંગ ટિપ્સ
વોમિટિંગ ટિપ્સ

Leave a Comment

error: Content is protected !!