Talati Update: તલાટી ભરતી જિલ્લાવાઇઝ જગ્યાઓ, તમારા જિલ્લામાં કેટલી જગ્યા છે?

Talati Update: તલાટી-કમ-મંત્રી ભરતી: તલાટી-કમ-મંત્રી અપડેટ: gpssb.gujarat.gov.in: ગુજરાત પંચાયત સેવા મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાતનાં વિવિધ જગ્યાઑ માટે સરકાર ભરતી કરે છે. તેમાં વર્ગ – 3 ની ભરતીમાં તલાટી-કમ-મંત્રીની આવનારી ભરતી બાબતે થોડા સમય પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા 3000 થી વધારે ગુજરાતમાં તલાટીની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજ રોજ 4 ઓક્ટોબર 2023 ના રોજ Talati Update માં જિલ્લા પ્રમાણે ખાલી જગ્યાનુ પત્રક બહાર પાડવામાં આવ્યું છે. આવો જો નીચે મુજબ માહિતી.

Talati Update 2023

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી-કમ-મંત્રી વર્ગ-3 સવર્ગની ખાલી પડેલ જગ્યા ભરવામાં માટે સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવા માટે સરકારના પંચાયત વિભાગમાં માંગણા પત્રક / સૂચના પત્ર ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળને મળેલ હતા. આ Talati Update ભરતી પ્રક્રિયા અન્વયે પંચાયત વિભાગના પત્ર ક્રમાંક 29/09/2023 થી મંડળની ઉપરોક્ત જાહેરાત અન્વયેના રિવાઇઝ મંગણા પત્રક મંડળને મળેલ હતા. જે મંડળની વેબસાઇટ ઉપર 30/09/2023ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતા.

આ પણ વાંચો: મગફળી ભાવ: જુનાગઢ યાર્ડમા મગફળીના રેકોર્ડબ્રેક ભાવ, ખેડૂતોમા ખુશીની લહેર.

જાહેરાત તલાટી-કમ-મંત્રી

મંડળનું નામગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
જાહેરનામા ક્રમાંક10/202122
પોસ્ટનું નામTalati Update
કેટેગરીસરકારી ભરતી
દર્શાવતુ પત્રકPDF સ્વરૂપમાં
ઓફિશિયલ વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in/

ભરવા પાત્ર માંગણા પત્રક

આજ તારીખ 04 ઓક્ટોબર 2023 ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા 4/10/2023 થી ઉપર મુજબ ભરતી પ્રક્રિયાના હેતુ માટે પુન:રિવાઇઝ જિલ્લા પ્રમાણે જગ્યાઑ દર્શાવતા માંગણા પત્રક મંડળને મળેલ છે. જેમની સાથેના એનેક્ષર-એ રિવાઇઝ અનુસાર આ મંડળની ઓફિશિયલ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો   ચોટીલા દર્શન ફેરફાર: નવરાત્રી દરમિયાન ચોટીલા દર્શને જવાના હોય તો જાણી લેજો નવો ટાઈમ, સમયમાં કરાયો ફેરફાર.

આ પણ વાંચો: Vande Bharat Train: વંદે ભારત ટ્રેનની સુવિધાઓ કેવી હશે અને કેટલું ભાડુ હશે; જાણો અહીથી.

જેમાં દર્શાવેલી જગ્યાઑ પ્રમાણે ઉપર મુજબની જાહેરાત અન્વયે 11/08/2023 ના રોજ પ્રસિધ્ધ કરાયેલ ફાઇનલ સિલેકશન લિસ્ટમાં સમાંવીષ્ઠ ઉમેદવારોને તેમની સિલેકશન કેટેગરી અને મેરીટ ક્રમ મુજબ 05/10/2023 થી 12/10/2023 દરમિયાન જિલ્લા ફાળવણી કરવામાં આવશે. આ ઉપરાંત તલાટી અપડેટમાં આજરોજ તા. 04 ઓકટોબરે રિવાઇઝ માંગણા પત્રક બોર્ડ દ્વારા તેમની ઓફિશિયલ વેબસાઇટ પર મુકેલ છે.

ગુજરાત પંચાયત પસંદગી સેવા બોર્ડ દ્વારા ચાલી રહેલી તલાટી-કમ-મંત્રી અને જુનીયર ક્લાર્ક ભરતી માટે હાલ મેરીટ આધારીત જિલ્લા ફાળવણી ચાલી રહિ છે. આ જિલ્લા ફાળવણી પુરી થયા બાદ ઉમેદવારોને ઓર્ડર આપવામા આવશે.

અગત્યની લીંક

પુન: રિવાઇઝ માંગણા પત્રક PDF માટેઅહિં ક્લીક કરો
ઓફિશિયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
Talati Update
Talati Update

તલાટી ભરતી માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://gpssb.gujarat.gov.in

2 thoughts on “Talati Update: તલાટી ભરતી જિલ્લાવાઇઝ જગ્યાઓ, તમારા જિલ્લામાં કેટલી જગ્યા છે?”

Leave a Comment

error: Content is protected !!