Weather Forecast: ગુજરાતમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમનું રેડ એલર્ટ, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે આપે ચેતવણી

Weather Forecast: હવામાન અપડેટ: વરસાદની આગાહી: ગુજરાતમાં જુલાઇ મહિનામાં બે રાઉન્ડ વરસાદના આવી ગયા છે અને અટ્ટયરે ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. ત્યારે ઘણી ગરમીની વચ્ચે ઉતર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે અને હજુ પણ હવામાન વિભાગે અમુક જિલ્લાઓમા રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં સુરતના ઉમરગામમાં 16 ઇંચ જેટલો વરસાદ પડવાથી ઉમરગામ બેતમા ફેરવાયું છે. આ માટે હવામાન વિભાગે Weather Forecast જાહેર કર્યો છે. આવો જોઈએ વધુ માહિતી.

Weather Forecast

હવામાન વિભાગ દ્વારા આવનારા 2 દિવસ સુધી રાજયમાં અતિભારે વરસાદ આગાહી કરવામાં આવી છે. આ સાથે દરિયામાં માછીમારી કરતાં લોકોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તેમજ હવામાન વિભાગ દ્વારા હવામાન અપડેટ આપતા જણાવાયું છે કે ગુજરાત રાજયમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે. Offshore Trough, Western Disturbance, Cyclonic Circulation Seismut આ ત્રણેય સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આવનારા 5 દિવસ ભારે રહેશે. અને વરસાદી માહોલ સર્જાશે.

આ પણ વાંચો: Download Aadhar card: ફક્ત 1 ક્લીકમાં ઘરે બેઠા જાતે ડાઉનલોડ કરો તમારું આધારકાર્ડ, જાણો રીતે સિમ્પલ ભાષામાં

એલર્ટ

હવામાન વિભાગ દ્વારા વિવિધ વિસ્તારો મુજબા જુદી જુદી એલર્ટ જાહેર કરવામાં આવી છે. જે નીચે મુજબ દર્શાવવામાં આવ્યું છે.

Red Alert

આ જિલ્લાઓમા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  • છોટાઉદેપુર
  • ભરૂચ
  • નર્મદા
  • સુરત
  • નવસારી
  • વલસાડ
  • દમણ
  • દાદરા નગર હવેલી

Orange Alert

આ જિલ્લાઓમા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  • અમદાવાદ
  • તાપી
  • ડાંગ
  • અમરેલી
  • ભાવનગર
  • બોટાદ
  • સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ઓરેજ એલર્ટ સહિત અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો   Weather Red Alert: ગુજરાત અને દેશના અનેક રાજયમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર, જાણો કેવો રહેશે માહોલ.

આ પણ વાંચો: Pan card Redownload: તમારું પાનકાર્ડ ખોવાઈ કે તૂટી ગયું છે? તો 10 જ મિનિટમાં કરો ફરી ડાઉનલોડ, એ પણ Free માં.

આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે.

  • આણંદ
  • વડોદરા
  • સાબરકાંઠા
  • અરવલ્લી
  • મહીસાગર
  • પંચમહાલ
  • દાહોદ

Yellow Alert

આ જિલ્લાઓમા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  • ઉપર મુજબના જિલ્લાઓ ઉપરાંત અન્ય જિલ્લાઓ યલો એલર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
Weather Forecast
Weather Forecast

Leave a Comment

error: Content is protected !!