Cyclone Michaung Update: ભયાનક ગતિથી ટકરાયું વાવાઝોડું મિચૌગ, આ રાજ્યો પાણીમાં ડૂબ્યા; જુઓ ભયાનક દ્રશ્યો.

Cyclone Michaung Update: વાવાઝોડું મિચૌગ અપડેટ: મિચૌગ વાવાઝોડાના ભયાનક દ્રશ્યો: દક્ષિણ ભારતના તામિલનાડું અને આંધ્રપ્રદેશમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે આ વાવાઝોડું એટલું ખતરનાક છે કે તેની ઝડપ 70 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધારે જોવા મળશે. ત્યારે આ બંને રાજ્યોમાં વાવાઝોડાએ તબાહી મચાવી દીધી છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. અને આ વાવાઝોડું મંગલવારે લેન્ડફોલ કરશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આ Cyclone Michaung Update સામે આવ્યું છે જેમાં રાજ્યો પાણીમાં ગરકાવ થઈ ગાય છે અને ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે.

Cyclone Michaung Update

તમલિનડું અને આંધ્રપ્રદેશમાં વાવાઝોડાનો સૌથી વડુ ખતરો છે. તમિલનાડુના દરિયાય વિસ્તારમાં વાવાઝોડાની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે. વાવાઝોડાની દસ્તક સાથે જ મેઘરાજાએ પણ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. અંદરપ્રદેશ અને તામિલનાડુમાં સાંબેલધર વરસાદ પડી રહ્યો છે.ચેન્નઈના રસ્તા અને એરપોર્ટને અસર થઈ છે. જેના લીધે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટોને પણ અસર થઈ છે. હજુ તો વાવાઝોડું દરિયાકાંઠાથી દૂર છે પણ હવે મંગળવારે વાવાઝોડું લેંડફોલ કરશે.

આ પણ વાંચો: ગુજરાતના બેસ્ટ 5 બીચ: ગોવાના બીચની સાથે કદમ મિલાવી શકે તેવા ગુજરાતના 5 બીચ, આ જોઈ લેસો તો ગોવાને ભૂલી જશો.

વાવાઝોડું મિચૌગ અપડેટ

વાવાઝોડું દરિયાકાંઠે પહોચે તે પહેલા તેની અસર વર્તાવવાની શરૂ થઈ ગઈ છે. આ વાવાઝોડાની અસરને લીધે ચેન્નઈ સહિત તમિલનાડુના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે. અમુક વિસ્તારમાં પાણીનો ગરકાવ થતાં રસ્તા પર પાર્ક કરેલી કરો રમકડાંની જેમ તણાઇ રહી છે.

મિચૌગ વાવાઝોડાના ભયાનક દ્રશ્યો

વાવજોડના તાંડવમાં ચેન્નઈની હાલત ખરાબ છે. Cyclone Michaung Update સામે આવી છે જેમાં બે-ત્રણ દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદને લીધે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ચેન્નઈનો વડાપલાની વિસ્તારતો આખો પાણીમાં જળમગ્ન થઈ ગયો છે. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી છે. અનેક વિસ્તારોમાં ઘૂંટણ થી કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. જેના લીધે વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે.

આ પણ વાંચો   Weather Red Alert: ગુજરાત અને દેશના અનેક રાજયમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર, જાણો કેવો રહેશે માહોલ.

આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.

હોસ્પિટલ સુધી પહોચવામાં પણ તકલીફ

સર્વત્ર જગ્યા પર પાણીએ ડેરો જમાવી દેતા લોકોની હાલત કફોડી બની છે. સામાન્ય જંતતો ઠીક પણ દર્દીઓને પણ હોસ્પિટલ સુધી પહોચવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચારે બાજુ પાણી ભરાયેલા હોવાથી એમ્બ્યુલન્સને પણ હોસ્પિટલ સુધી પહોચવા માટે ભારે તકલીફ પડી રહી છે. હજૂતો વાવાઝોડું દરિયાકાંઠાથી દૂર છે પણ અસર વર્તાવવાની શરૂ કરી દીધી છે.દરિયાના પાણી ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. જેના લીધે માછીમારો પણ પોતાની બોટ બચાવવાના પ્રયાસમાં લાગી ગયા છે.

વાવાઝોડાની અસરને પગલે દરિયાના પાણી હવે બીચ પરના મકાનો સુધી પહોચી ગયા છે. તમિલનાડુના પલ્લાવેરકારું બીચ પર આવેલ અનેક સોસાયટીઓ સુધી પાણી પહોચી ગયા છે. અમુક જગ્યાએ તો ઘૂંટણ સુધી પાણી ભરાયા છે. સતત પાણી વધતાં હોવાથી હવે લોકોએ પણ સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરીત થવાનું શરૂ કરી દીધું છે.

ચેન્નઈનો વડપલ્લાની વિસ્તાર

ચેન્નઈ કોઈપણ વિસ્તાર એવો નથી કે જ્યાં પાણી ન હોય દરેક જગ્યાએ એચએએલ પાણી જ દેખાઈ રહ્યો છે.વાવાઝોડાની અસરના કારણે એચએએલ આ વિસ્તારોમાં પાણીથી જળમગ્ન છે. લોકોને પાણીની વચ્ચેથી નીકળીને નોકરી અને ધંધા પર જવાની ફરજ પડી રહી છે. તો અનેક જગ્યાઓએ વાહનો બંધ થઈ જતાં લોકો પોતાના વાહનોને મૂકીને ઘરભેગા થઈગયા છે. રિક્ષા ને કાર પાણીમાં ડૂબતાં દેખાઈ રહયા છે.

આ પણ વાંચો   Winter IMD Update: સમય કરતાં પહેલા શિયાળાનું આગમન, જાણો હવે ક્યાં પડશે વરસાદ, હવામાન પર IMD ની આગાહી.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Cyclone Michaung Update
Cyclone Michaung Update

Leave a Comment

error: Content is protected !!