ભારે વરસાદની આગાહી: આવતા 5 દિવસ છે આટલા જીલ્લાઓમા વરસાદની આગાહી, નોંધી લો તારીખ.

ભારે વરસાદની આગાહી: Rain Forecast: ગુજરાતમાં આગાહી: લાંબા વિરામ બાદ ગુજરાતમાં વરસાદની રાહ જોઈને બેઠેલા લોકો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાતમાં વરસાદ માટે દરરોજ નવી નવી અપડેટ આવ્યા કરે છે ત્યારે ગુજરાતમાં તા 12 સપ્ટેમ્બરથી અરબસાગરમાં નવી વરસાદી સિસ્ટમ બનવા જઇ રહી છે. આ સિસ્ટમથી ગુજરાતનાં ઘણા જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારા દિવસોમાં ભારે વરસાદ પડશે. તેમજ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ નવી આગાહી કરવામાં આવી છે.

ભારે વરસાદની આગાહી

પ્રખ્યાત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી પ્રમાણે 14 સપ્ટેમ્બરથી બંગાળાના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનવા જઈ રહી છે. આ સિસ્ટમ મજબૂત બની ઉતર તરફ આગા વધીને ભારતના ઓડિશા રાજ્યમાં થઈને આગળ મહારાષ્ટ્રમાં થઈ ને મૂંબઈમાં વરસાદ પડશે. આ સિસ્ટમ આગળ વધારે મજૂત થઈને મધ્યપ્રદેશમાં 15-16 સપ્ટેમ્બરના રોજ વરસાદ લાવશે તેમજ 18-19-20 સપ્ટેમ્બરના રોજ ઉતર ગુજરાતમાં વરસાદ લાવશે.

મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ

બની ગયેલી સિસ્ટમ આગળ જતાં 19-20 સપ્ટેમ્બરમાં ગુજરાતમાં વરસાદ થશે. તેમજ આજ સિસ્ટમથી તા. 21-22-23 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા 23-24 સપ્ટેમ્બર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

23-24 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી

મધ્યપ્રદેશમાં કેટલીક નદીઓ ભરપૂર જશે. તેમજ 23-24 સપ્ટેમ્બરે અમદાવાદ, વડોદરા તેમજ દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદની સ્થિતિ સર્જાશે. આ સમયે અરબસાગર અને બંગાળાની ખાડીમાં કઈક નવાજૂની થશે. આ પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરવાં આવી છે

આ પણ વાંચો   Rain Fall: ગુજરાત પર મેઘરાજા મહેરબાન, ક્યાં તાલુકામાં કેટલો વરસાદ પડ્યો જુઓ અહીથી.

હવામાન નિષ્ણાંતોની આગાહિ

ઓગસ્ટ મહિનો કોરો ગયા બાદ તહેવારોમાં ક્યાક ક્યાક છૂટો છવાયો વરસાદ દેખાયો છે. ત્યારે એવું દેખાય છે કે વરસાદે હવે બ્રેક મારી હોય. આથી વરસાદ ખેચતા ધરતી પુત્રો નીરાસ થયા છે. ત્યારે હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીઓ દ્વારા જુદા જુદા સમય માટેની આગાહી કરવામાં આવી રહી છે. આ માટે હવામાન નિષ્ણાંત ની આગાહી કરવામાં આવી છે. કે આવનારી 16 સપ્ટેમ્બર થી ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાશે.

આ તારીખથી આ તારીખ સુધી વરસાદી માહોલ

હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીની આગાહી અનુસાર ગુજરાતમાં 16 સપ્ટેમ્બર થી 22 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં મેઘો ધમરોળશે. બંગાળાની ખાડીમાં લો પ્રેસર સર્જાતા રાજ્યમાં વરસાદ થશે તેવું જણાવવામાં આવ્યું છે. આ દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

વરસાદ આગાહિ 16 સપ્ટેમ્બર

16 સપ્ટેમ્બરે હવામાન વિભાગ તરફથી નીચેના જિલ્લાઓમા હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહિ કરવામા આવી છે.

  • અરવલ્લી
  • મહેસાણા
  • સાબરકાંઠા
  • ખેડા
  • અમદાવાદ
  • આણંદ
  • પંચમહાલ
  • વડોદરા
  • દાહોદ
  • મહિસાગર
  • છોટાઉદેપુર
  • નર્મદા
  • ભરુચ
  • સુરત
  • ડાંગ
  • નવસારી
  • નવસારી
  • વલસાડ
  • તાપી
  • દાદરાનગર હવેલી
  • દમન
  • અમરેલી
  • ભાવનગર
  • ગીર સોમનાથ

અગત્યની લિંક

હોમ પેજ પર જાઓઅહી ક્લિક કરો
અમારા Whatsapp Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો
ભારે વરસાદની આગાહી
ભારે વરસાદની આગાહી
error: Content is protected !!