કમોસમી વરસાદની આગાહી: ગુજરાતમાં 2 દિવસ સુધી 4 જીલ્લામાં કમોસમી વરસાદની આગાહી, હવામાન વિભાગની આગાહી.

કમોસમી વરસાદની આગાહી: Unseasonal rainfall forecast: માવઠાની આગાહી: ડિસેમ્બર મહિનાની શરૂઆત થતાં જ ઠંડીની શરૂઆત થઈ જાય છે પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રાવાતને લીધે સિસ્ટમમાં ફેરફાર થતો જોવા મળ્યો છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં તાપમાનમા ફેરફાર નોંધાયો છે. ક્યાક વાદળછાયું વાતાવરણ અને ક્યાક લાઇટ વરસાદ પડ્યો છે. અને સમગ્ર રાજયમાં આની અસર થઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કુલ 4 જેટલા જિલ્લાઓમાં આ માવઠું પાડવાની શક્યતાઓ છે. આ માવઠાને લીધે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અને આની આની પહેલા પડેલ માવઠામાં ખેડૂતોના ઊભા પાકને નુકશાની વેઠવી પડી હતી. ત્યારે આવો જોઈએ ક્યાં ક્યાં જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે.

કમોસમી વરસાદની આગાહી

અરબ સગર્માં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતનાં ઘણા ભાગમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આ કમોસમી વરસાદને કારણે ઠંડીમાં વધારો થવાની શક્યતાઓ છે. ત્યારે સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગ દ્વારા બે દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામ્ન વિભાગ દ્વારા ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: જાહેર રજા 2024: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજા અને મરજિયાત અને બેન્ક રજાનું લિસ્ટ 2024.

આટલા કિમીની ઝડપે પવન ફૂંકાશે

હવામાન વિભાગના ડાઇરેક્ટરે જણાવ્યુ કે પશ્ચિમ દિશાના કારણે ભેજ યુક્ત હવા વરસાદ લાગશે. ડિસેમ્બર મહિનામાં મહતમ અને લઘુતમ તાપમાનમા ઘટાડો થશે. તેથી 10 થી 15 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગ દ્વારા જેમાં ઉતર ગુજરાતના અરવલ્લીમાં વરસાદ આઘી કરવામાં આવી છે. તો મહીસાગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્રના જુનાગઢ અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો   ભારે વરસાદની આગાહી: આવતા 5 દિવસ છે આટલા જીલ્લાઓમા વરસાદની આગાહી, નોંધી લો તારીખ.

આગામી 2 દિવસ વાદળછાયું વાતાવરણ

આગામી ગુજરાતમાં કમોસમી વરસાદની આઘી કરવામાં આવી છે. રાજયમાં અમુક જગ્યાએ વરસાદી ઝાપટાં પાડવાની શક્યતા છે. ત્યારે સોમવારે વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના ઓછી છે અને વાદળછાયું વાતાવરણ રહવાની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતમાં આગાહી

વલસાડમાં વાતાવરણ અચાનક જ વાતાવરણમાં પલટો આવવા પામ્યો હતો. વલસાડ અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. માવઠાથી ખેડૂતોના પાકોને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. થોડા દિવસમાં બીજું માવઠું થતાં ખેડૂતો ચિંતામાં મુકાઇ જવા પામ્યા છે.

આ પણ વાંચો: T20 World Cup 2024: જૂન 2024 માં રમનારા ICC T20 વર્લ્ડકપ 2024 માટે 20 ટીમો થઈ નક્કી, જુઓ ક્યાં દેશને સ્થાન મળ્યું.

છૂટાછવાયા વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા ફરી રાજયમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આગામી દિવસોમાં રાજયમાં છૂટોછવાયો વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે પંચમહાલ, દાહોદ, ખેડા, મહીસાગર દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરુચ, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
કમોસમી વરસાદની આગાહી
કમોસમી વરસાદની આગાહી

Leave a Comment

error: Content is protected !!