VMC ભરતી 2024: VMC Recruitment 2024: વડોદરા મહા નગરપાલિકામાં ભરતી: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે VMC ભરતી 2024 એટ્લે કે વડોદરા મહા નગરપાલિકામાં વિવિધ પોસ્ટ માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની અરજી ઓનલાઈન માધ્યમથી તા. 12 જાન્યુઆરી 2024 સુધી કરી શકે છે. આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત અને વિવિધ પગાર ધોરણ અને તેમની શરતો આપી છે. આવો જોઈએ આ ભરતી વિશેની માહિતી નીચે મુજબ.
VMC ભરતી 2024
| આર્ટિકલનું નામ | VMC ભરતી 2024 |
| ભરતી સંસ્થા | વડોદરા મહા નગરપાલિકા |
| વર્ષ | 2024 |
| જગ્યાનુ નામ | વિવિધ |
| કુલ જગ્યા | 220 |
| નોકરીનું સ્થળ | વડોદરા |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 12 જાન્યુઆરી 2023 |
| અરજી મોડ | ઓનલાઈન |
| ઓફિશિયલ વેબસાઇટ | https://vmc.gov.in/ |
આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.
અગત્યની તારીખ
આ VMC ભરતી 2024 માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 29 ડિસેમ્બર 2023
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 29 ડિસેમ્બર 2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2024
જગ્યાનું નામ
આ VMC ભરતી 2024 માં વિવિધ 220 જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.
- મેડિકલ ઓફિસર
- સ્ટાફ નર્સ
- MPHW
- સિક્યુરિટી ગાર્ડ
કુલ જગ્યા
આ પણ વાંચો: જાહેર રજા 2024: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજા અને મરજિયાત અને બેન્ક રજાનું લિસ્ટ 2024.
આ VMC ભરતી 2024 માં વિવિધ 220 જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.
| જગયાનુ નામ | કુલ જગ્યા |
| મેડિકલ ઓફિસર (કરાર આધારિત) | 47 |
| સ્ટાફ નર્સ (કરાર આધારિત) | 56 |
| MPHW (કરાર આધારિત) | 58 |
| સિક્યુરિટી ગાર્ડ (કરાર આધારિત) | 59 |
| કુલ જગ્યા | 220 |
શૈક્ષણિક લાયકાત
આ વડોદરા મહા નગરપાલિકામાં વિવિધ પોસ્ટ પર ભરતી આવી છે તેના માટેની શૈક્ષણિક લાયકાત નીચે મુજબ છે.
- મેડિકલ ઓફિસર (કરાર આધારિત) – MBBC ગુજરાત મેડિકલ કાઉન્સિલરમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ.
- સ્ટાફ નર્સ (કરાર આધારિત) – ઇંડિયન નર્સિંગ કાઉન્સિલર દ્વારા માન્ય સંસ્થા માથી BCS (નર્સિંગ) નો કોર્ષ અથવા ઇંડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થા માથી જનરલ નર્સિંગ ડિપ્લોમા અને મીડવાઈફરીનો કોર્ષ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલરમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જરૂરી છે. બેઝિક કોમ્પ્યુટરનો કોર્ષ કરેલ હોવો જોઈએ.
- MPHW (કરાર આધારિત) – 12 પાસ અને સરકાર માન્ય સંસ્થા માથી MPHW નો 1 વર્ષનો તાલીમ કોર્ષ અથવા 12 પાસ અને માન્ય સંસ્થા માથી સેનેટરી ઈન્સ્પેકટરનો કોર્ષ. બેઝિક કોમ્પ્યુટરનો કોર્ષ કરેલ હોવો જોઈએ.
- સિક્યુરિટી ગાર્ડ (કરાર આધારિત) – ધોરણ 8 પાસ તેમજ ગુજરાટી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. આર્મીના એક્સ સર્વિસમેનને પસંદગીમાં પ્રાધાન્ય આપવામાં આવશે.
- વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન નો અભ્યાસ કરો.
આ પણ વાંચો: ગુજરાતના બેસ્ટ 5 બીચ: ગોવાના બીચની સાથે કદમ મિલાવી શકે તેવા ગુજરાતના 5 બીચ, આ જોઈ લેસો તો ગોવાને ભૂલી જશો.
વયમર્યાદા
આ ભરતી માં ઉમેદવારોની ઉમર 18 વર્ષથી લઈને પોસ્ટ માટે આલગ અલગ વર્ષ સુધી નિયત કરેલ છે.આ માટે ઓફિશિયલ નોટિફિકેશન નો અભ્યાસ કરો.
પસંદગી પ્રક્રિયા
મેનેજમેન્ટે લેખિત કસોટી તથા ઇન્ટરવ્યુ દ્વારા પસંદગી કરવામાં આવશે. આ માટે ઓફિશિયલ નોટિફિકેશન નો અભ્યાસ કરો.
પગાર ધોરણ
આ VMC ભરતી 2024 માં ઉમેદવારોની પસંદગી પામ્યા બાદ નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.
આ VMC ભરતી 2024 માં વિવિધ 220 જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.
| જગયાનુ નામ | પગાર ધોરણ |
| મેડિકલ ઓફિસર (કરાર આધારિત) | 70,000 |
| સ્ટાફ નર્સ (કરાર આધારિત) | 13,000 |
| MPHW (કરાર આધારિત) | 13,000 |
| સિક્યુરિટી ગાર્ડ (કરાર આધારિત) | શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકારના નિયમ અનુસાર |
આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.
અરજી કરવાની રીત
- સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકાશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
- ત્યાર બાદ તમે આ આ આરોગ્ય વિભાગમાં ભરતી માટેની ઓફિશિયલ વેબસાઈટ https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx પર જવાનું રહેશે.
- ત્યાર બાદ જરૂરી માહિતી ભરી ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
- ત્યાર બાદ જરૂરી આધાર પુરાવાઑ અપલોડ કરો.
- ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
- ભવિષ્યના રેફરન્સ માટે અરજીની પ્રિન્ટ કાઢી લો.
અગત્યની લીંક
| ઓફિશિયલ વેબસાઇટ માટે | અહિં ક્લીક કરો |
| અરજી ફોર્મ ભરવા માટે | અહિં ક્લીક કરો |
| ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
