કબજીયાત દેશી ઉપચાર: અજમાની સાથે આ 2 વસ્તુ એડ કરીને બનાવી લો દેશી દવા, પેટની ગંદકી એક ઝાટકે ખતમ

કબજીયાત દેશી ઉપચાર: Constipation Home Remedies: આજકાલ ભાગદોડ ભરી લાઈફ સ્ટાઇલમાં લોકોનું જીવન ધોરણ અને બહારના જંકફૂડ થી થતી વિવિધ પ્રકારની બીમારીઑ થતી હોય છે. ત્યારે લોકો આ બીમારીઓથી બચવા માટે વિદેશી દવાઓનો સહારો લે છે. જે આપણાં શરીર માટે લાંબા ગાળે નુકશાન કરતાં છે. ત્યારે આજના સમયમાં પણ લોકો દેશી ઉપચાર સાથે જોડાયેલા છે જેને પગલે ઘણી બીમારીઓ માં રાહત અનુભવે છે. ત્યારે પેટની મોટી સમસ્યાએ કબજીયાત છે અને તેને લીધે વિવિધ બીમારીઓ થતી હોય છે. આ કબજીયાત દેશી ઉપચાર માટે તમારા રસોડામાં જ તેનો ઉપચાર મળી જશે.

કબજીયાત દેશી ઉપચાર

શરીરને સ્વસ્થ રાખવા માટે તમારું પેટનું સ્વસ્થ હોવું જરૂરી છે. ખાવાને યોગ્ય રીતે પચાવવું જરૂરી છે મજબૂત મેટબોલીઝમ સાથે પાચન પણ મજબૂત હોવું જોઈએ. આજના સમયમાં લોકો બહારનો ખોરાક ને લીધે પેટને લગતી સમસ્યા સાથે જોડાયેલા છે. જેમાં એસિડિટી, પેટનું ફૂલવું, ગેસ, અપચો, કબજીયાત દરરોજની સમસ્યા થઈ ગઈ છે. અને આવી પરિસ્થિતિમાં દવાઓના ભાગરૂપે દેશી ઉપચાર અપનાવવા જોઈએ. જેથી કરીને તે લાંબા ગાળે નુકશાન ન કરે તેમજ આ બીમારીઓમાથી છુટકારો મળે. તો આવો જોઈએ અજમા તેમજ અન્ય રસોડાના મસાલા દેશી ઉપચારમાં કઈ રીતે કામ કરે છે.

આ પણ વાંચો: Download Aadhar card: ફક્ત 1 ક્લીકમાં ઘરે બેઠા જાતે ડાઉનલોડ કરો તમારું આધારકાર્ડ, જાણો રીતે સિમ્પલ ભાષામાં

Constipation Home Remedies

પેટ સબંધિત રોગો માટેની દેશી ઉપચાર નીચે મુજબ છે. તેમજ કેમાં કેમાં ફાયદો કરશે તેની વિગત પણ આપેલી છે.

  • 1 ચપટી હિંગ, 1 ચપટી સંચળ અને થોડો અજમો મિક્સ કરીને ગરમ પાણી સાથે લેવાથી પેટની ઘણી તકલીફો દૂર થાય છે તેમજ આ ચૂર્ણ ગેસની તકલીફમાં ખૂબ જ ફાયદાકારક છે.
  • આ વસ્તુઓમાં એન્ટીસેપ્ટિક અને એન્ટી માઇક્રોબાયલ ગુનો જોવા મળતા હોવાથી આ ચૂર્ણ ગેસની તકલીફમાં ઘણી રાહત આપે છે. ઘણા લોકો દવા લેતા હોવા છતાં પાચનને લગતી તકલીફથી પરેશાન જોવા મળે છે.
  • આવા લોકોનું પેટ હંમેશા ખરાબ રહે છે આવ લોકોએ જમ્યા બાદ હિંગ, સંચળ અને અજમો હંમેશા જમ્યા બાદ તેનું સેવન કરવું જોઈએ. જેના લીધે તમારા ભોજનનું પાચન થઈ જાય અને પેટની તકલીફમાં ફાયદો રહે.
આ પણ વાંચો   કાજુ ખાવાની રીત: આ રીતે કાજુ ખાવાના રાખો હાડકાં થઈ જશે લોખંડ જેવા મજબૂત.

આ પણ વાંચો: Pan card Redownload: તમારું પાનકાર્ડ ખોવાઈ કે તૂટી ગયું છે? તો 10 જ મિનિટમાં કરો ફરી ડાઉનલોડ, એ પણ Free માં.

  • હિંગ, અજમો અને સંચળ આ વસ્તુ મિક્સ કરીને ખાવાથી મેટબોલીઝમને વેગ આપે છે અને શરીર પરની વધારાની ચરબીને ઓગળવામાં મદદ કરે છે. તેમજ જો તમે પણ પાચન સુધારવા માંગો છો તો આ ચૂર્ણનું સેવન કરો.
  • આ ઉપરાંત પિરિયડ્સ દરમિયાન થતાં દુખવામાં રાહત આપવામાં પણ આ ચૂર્ણ ફાયદાકારક છે.
  • આ ચૂર્ણ લો બ્લડ પ્રેશરમાં રાહત આપે છે.
  • તેમજ શરદીમાં પણ આ ચૂર્ણ ઉપયોગી સાબિત થશે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો. આ માટે https://vyanjanrecipes.com/ કોઈ જવાબદાર નથી.)

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
કબજીયાત દેશી ઉપચાર
કબજીયાત દેશી ઉપચાર

Leave a Comment

error: Content is protected !!