બેન્ક ઓફ બરોડામાં ભરતી: બેન્ક ઓફ બરોડામાં મેનેજરની પોસ્ટ માટે 250 જગ્યા પર ભરતી, પગાર ધોરણ 78230 સુધી

બેન્ક ઓફ બરોડામાં ભરતી: BOB Recruitment 2023: બેન્ક ઓફ બરોડા ભરતી: નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે અને ગ્રેજ્યુએટ પાસ ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને 78,230 સુધી પગાર ધોરણ આપવામાં આવે છે અને આ ભરતીમાં ઉમેદવારો ભારતમાં જ નોકરી ની તક છે. આ બેન્ક ઓફ બરોડામાં ભરતી આવી છે તેની અરજી કરવાની છેલ્લી તારીખ 26 ડિસેમ્બર 2023 સુધી ઉમેદવારો પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે. જેથી વહેલાસર અરજી કરવાની રહેશે.

બેન્ક ઓફ બરોડામાં ભરતી

આર્ટિકલનું નામબેન્ક ઓફ બરોડામાં ભરતી
ભરતી સંસ્થાબેન્ક ઓફ બરોડા
વર્ષ2023
જગ્યાનુ નામSenior Manager – MSME Relationship (MMG/S-III)
કુલ જગ્યા250
નોકરીનું સ્થળ ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ26 ડિસેમ્બર 2023
અરજી મોડઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટhttps://www.bankofbaroda.in/

આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.

અગત્યની તારીખ

આ બેન્ક ઓફ બરોડામાં ભરતી માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 06 ડિસેમ્બર 2023
  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 06 ડિસેમ્બર 2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 26 ડિસેમ્બર 2023

જગ્યાનું નામ

આ બેન્ક ઓફ બરોડામાં ભરતી માં વિવિધ 250 જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

  • Senior Manager – MSME Relationship (MMG/S-III)

કુલ જગ્યા

આ પણ વાંચો: જાહેર રજા 2024: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજા અને મરજિયાત અને બેન્ક રજાનું લિસ્ટ 2024.

આ પણ વાંચો   જુનિયર ક્લાર્ક ભરતી: જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2023 માં આવી ભરતી. https://www.mcjamnagar.com

આ બેન્ક ઓફ બરોડામાં ભરતી માં 250 જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

જગ્યાનુ નામકુલ જગ્યા
Senior Manager – MSME Relationship (MMG/S-III)250
કુલ જગ્યા250

શૈક્ષણિક લાયકાત

આ BOB Recruitment 2023 આવી છે તેમાં ઉમેદવારની શૈક્ષણિક લાયકાત નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • તમામ સેમેસ્ટર/વર્ષોમાં ઓછામાં ઓછા 60% ગુણ સાથે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક. તથા ભારતમાં કોઈપણ બેંક/NBFC/નાણાકીય સંસ્થાઓ સાથે MSME બેંકિંગમાં પ્રાધાન્યમાં રિલેશનશિપ/ક્રેડિટ મેનેજમેન્ટનો ઓછામાં ઓછો 8 વર્ષનો અનુભવ. અથવા
  • પોસ્ટ ગ્રેજ્યુએટ / MBA (માર્કેટિંગ અને ફાઇનાન્સ) અથવા સમકક્ષ વ્યાવસાયિક લાયકાત તથા રિલેશનશિપ/ક્રેડિટ મેનેજમેન્ટનો ઓછામાં ઓછો 6 વર્ષનો અનુભવ, પ્રાધાન્યરૂપે ભારતમાં કોઈપણ બેંક/NBFC/નાણાકીય સંસ્થાઓ સાથે MSME બેંકિંગમાં.
  • તથા વધુ શૈક્ષણિક લાયકાત માટે ઓફિશિયલ નોટોફોકેશનનો અભ્યાસ કરો.

આ પણ વાંચો: PM Vishwakarma Yojana: વગર ગેરન્ટી એ સરકાર આપશે 3 લાખની લોન, આટલા ડોકયુમેન્ટની પડશે જરૂર; pmvishwakarma.gov.in

વયમર્યાદા

આ બેન્ક ઓફ બરોડામાં ભરતી માં ઉમેદવારોની ઉમર 28 વર્ષથી લઈને 37 વર્ષ સુધી નિયત કરેલ છે. તથા આરક્ષિત કેટેગરી ધરાવતા ઉમેદવારો માટે વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.

અરજીફી

આ BOB માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેમાં ઉમેદવારોને ફીની ચુકવણી નીચે મુજબ દર્શાવવામાં આવી છે તે મુજબા ભરવાના રહેશે.

સામાન્ય, EWS અને OBC ઉમેદવારો માટે600 રૂપિયા
SC, ST, PWD અને મહિલા ઉમેદવારો માટે100 રૂપિયા

આ અરજી ફી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા

આ બેન્ક ઓફ બરોડામાં ભરતી માં ઉમેદવારોની પસંદગી નીચે મુજબ કરવામાં આવશે.

  • પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન કસોટી, સાયકોમેટ્રિક કસોટી અથવા આગળની પસંદગી પ્રક્રિયા માટે યોગ્ય માનવામાં આવતી અન્ય કોઈપણ કસોટીનો સમાવેશ થઈ શકે છે, જેના પછી જૂથ ચર્ચા અને/અથવા ઉમેદવારોના ઈન્ટરવ્યુ, ઓનલાઈન ટેસ્ટમાં લાયક ઠરે છે.
  • જો કે, જો પ્રાપ્ત થયેલ પાત્ર અરજીઓની સંખ્યા મોટી/ઓછી હોય, તો બેંક શોર્ટલિસ્ટિંગ માપદંડ/ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં ફેરફાર કરવાનો અધિકાર અનામત રાખે છે. બેંક, તેની વિવેકબુદ્ધિથી, ઉપરોક્ત પદ માટે બહુવિધ પસંદગી/વર્ણનાત્મક/ સાયકોમેટ્રિક ટેસ્ટ/ગ્રુપ ચર્ચા/ઇન્ટરવ્યુ અથવા અન્ય કોઈપણ પસંદગી/શોર્ટલિસ્ટિંગ પદ્ધતિનું આયોજન કરવાનું વિચારી શકે છે.
  • ઉમેદવાર જે પદ માટે ઉમેદવારની વિચારણા કરવામાં આવી છે તે પદ માટે નિર્ધારિત પાત્રતા માપદંડોને પૂર્ણ કરે તેવી શરતને આધીન ઉમેદવારે જે માટે અરજી કરી છે તે સિવાયના અન્ય કોઈપણ પદ માટે ઉમેદવારની ઉમેદવારી પર વિચાર કરવાનો બેંક પાસે અધિકાર છે.
  • જો જરૂરી હોય તો બેંક બે કે તેથી વધુ સમાન હોદ્દા/ઓ એક પદ તરીકે જોડવાનો અધિકાર અનામત રાખે છે.
આ પણ વાંચો   VMC Recruitment 2023: વડોદરા મહા નગરપાલિકામાં વિવિધ પોસ્ટ પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 6 ઓક્ટોબર 2023; https://vmc.gov.in

પગાર ધોરણ

આ BOB Recruitment 2023 માં ઉમેદવારોની પસંદગી પામ્યા બાદ રૂ. 63840 x 1990 (5) – 73790 x 2220 (2) – 78230 મુજબા ચૂકવવામાં આવશે. તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.

આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકાશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યાર બાદ તમે આ ભરતી માટેની ઓફિશિયલ વેબસાઈટ https://ibpsonline.ibps.in/bobsmnov23/ પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • ત્યાર બાદ ID અને Password ની મદદથી લૉગિન કરવાનું રહેશે.
  • ત્યાર બાદ જરૂરી માહિતી ભરી ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
  • ત્યાર બાદ જરૂરી આધાર પુરાવાઑ અપલોડ કરો.
  • ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
  • ત્યાર બાદ અરજી ફી ભરી દો.
  • ભવિષ્યના રેફરન્સ માટે અરજીની પ્રિન્ટ કાઢી લો.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટ માટેઅહિં ક્લીક કરો
અરજી ફોર્મ ભરવા માટેઅહિં ક્લીક કરો
ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
બેન્ક ઓફ બરોડામાં ભરતી
બેન્ક ઓફ બરોડામાં ભરતી

Leave a Comment

error: Content is protected !!